Тёмный

ક્લચરલ ફોરમ અને કેસરીયા ગરબામાં મહાઆરતી, મહાઆરતીના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે 

VTV Gujarati Live (વીટીવી-ગુજરાતી)
Просмотров 1
50% 1

ક્લચરલ ફોરમ અને કેસરીયા ગરબામાં મહાઆરતી, મહાઆરતીના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે
માં જગદંબાની આરધનાનું આજે નવમું અને અંતિમ નોરતું..ત્યારે નવલા નોરતાના તમામ દિવસોમાં ગરબા રમવા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો.. રાજ્યભરમાં અનેક ઠેકાણે ગરબા રમવાનું આયોજન થયું છે ત્યારે ગાંધીનગરના કલ્ચરલ ફોરમ અને કેસરિયા ગરબામાં મહાઆરતીના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા..જ્યાં માં ભગવતીની આરાધનામાં 51 હજાર દીવડા સાથે મહાઆરતી યોજાઈ... આ મહાઆરતીનું આયોજન વિશેષ દુર્ગાષ્ટમીના દિવસે થયું..
#navratri #mahaaarti #navratri2024 #vtvgujarati

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Обыкновенное чудо
00:48
Просмотров 581 тыс.