Тёмный

ક્ષત્રિય આંદોલનકારીઓમાં ભાગલા પડશે? ગીતાબા પરમારે કહ્યું: અસ્મિતાના ભોગે રાજકારણ રમાય છે | Kshtriya 

Vishesh with Dinesh
Подписаться 442 тыс.
Просмотров 32 тыс.
50% 1

ક્ષત્રિય આંદોલનકારીઓમાં ભાગલા પડશે? ગીતાબા પરમારે કહ્યું: અસ્મિતાના ભોગે રાજકારણ રમાય છે | Kshtriya
#purusottamrupala
#parsottamrupalacontraversy
#rupala
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 58   
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 5 месяцев назад
સમાજ મા ભાગલા ના પડો
@k.j.jadeja6326
@k.j.jadeja6326 5 месяцев назад
બેનબા વડીલ શ્રી મુન્દ્રા ક્ષત્રિય સંમેલન એ સંકલન સમિતિ દ્વારા આયોજિત ન હતું મુન્દ્રા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત હતું અને મુન્દ્રા તાલુકાના બારના કોઈપણ વ્યક્તિઓને તેડાવવામાં આવ્યા ન હતા અને કોઈનું પણ સન્માન કરવામાં નથી આવ્યું કોઈએ પબ્લિસિટી મેળવવાનું કાર્ય નથી કર્યું કોઈને પણ સ્ટેજ ઉપર બેસાડવામાં નથી આવ્યા કેમ કે સ્ટેજ જ નથી બનાવ્યું અને આ બેન બા તેઓની મરજીથી જે પોલીસની નજર કેદ માં હતા ત્યાંથી મુન્દ્રા આવી ગયા હતા અને ખોટા વિવાદ ઊભા થાય એવા કોઈપણ પગલાં ન લેવા જોઈએ અત્યારે સંમેલન સંમેલન રમત નથી રમાતી પરંતુ દરેક જગ્યાએ સંમેલન થાય છે એ સમાજના હિતમાં છે કેમકે જો ભારતીય જનતા પાર્ટીએ રૂપાલા ની ટિકિટ રદ નથી કરતી હવે તો આગામી સમયમાં દરેક ચૂંટણીમાં ભાજપ નો બહિષ્કાર કરવામાં આવશે અને એની તૈયારી હવે સમાજ કરી રહ્યું છે
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 5 месяцев назад
ભગવાન રામ ની હારે વાનરો હતા પણ આપણા હમણાં અમુક લોકો જેવા હોત તો રાવણ ની સોના ની લંકા જોઈ ને રાવણ ના પક્ષ મા બેસી ગયા હોત😂😂😂
@sujansinhgohil454
@sujansinhgohil454 5 месяцев назад
Bilkul sachi vaat chhe.Satta ane rupiya na bhkhari chhe.
@bsavani9876
@bsavani9876 5 месяцев назад
ગીતાબા આ બધાને પુછો ઠેકાણે ઠેકાણે સંમેલન કરવાના ખર્ચાપાણી ના પૈસા ક્યાંથી આવે છે
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 5 месяцев назад
પૈસા ને જોવા વાળો સમાજ નથી તને તો પૈસા ની જ પડી છે 😂😂
@jyotidigitalpaldi1309
@jyotidigitalpaldi1309 5 месяцев назад
sanatan dharm ki lajiya rakhna prabhu 🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩
@MonikaZala-ts2eq
@MonikaZala-ts2eq 5 месяцев назад
Exclusive news
@rohitlakum
@rohitlakum 5 месяцев назад
સંગઠનમાં શક્તિ છે...
@j.j.kalarav1576
@j.j.kalarav1576 5 месяцев назад
Vah ben vah.... સરસ......
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 5 месяцев назад
સાથ આપી ના સકો તો કંઈ નહિ પણ ભાગલા પાડવાની કોશીસ નો કરો પોતાના રોટલા સેકવા હારું😂😂😂
@jadav8744
@jadav8744 5 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@nirmalsinhjivala2354
@nirmalsinhjivala2354 4 месяца назад
આખા સમાજ મા થી કોઈ તો કહે ને કે સનકલ સમિતિ ખોટી દિશા મા છે પદ્મમિનિબા અને બીજા તમે શું તમારે આગળ રહેવું છે તમે બંને એ આ શરુયાત કરી એ પાકું પણ તમે ટૂંકી બુદ્ધિ વાપરી એટલે તમારા હાથમાં થી જતું રહ્યું તો તમે આજે વિરોધ કરી ને સમાજ મ ગુનેગાર માં શા માટે બનો અને ઓડમિની બા ને પણ સમજાવો
@user-io8ek1xf8x
@user-io8ek1xf8x 5 месяцев назад
રાજરમત હજી કોઈ વિરલા જાણી નથી શક્યા ❤❤❤
@DIPEN-KORADIYA
@DIPEN-KORADIYA 5 месяцев назад
100 💯 sachi vat chhe
@ranjitsinhparmar6771
@ranjitsinhparmar6771 5 месяцев назад
Jay mataji 🙏
@VijayYadav-li7po
@VijayYadav-li7po 5 месяцев назад
Super super जय शिवराय जय माताजी
@user-di3dd2nc9u
@user-di3dd2nc9u 5 месяцев назад
Aa samjan badha ma hovi joye
@somalthakore
@somalthakore 5 месяцев назад
sachi vaat kari che
@karaahir1206
@karaahir1206 5 месяцев назад
જય મુરલીધર ભાઈ
@gohilramdevsinh2854
@gohilramdevsinh2854 5 месяцев назад
તમને વટ સવાલ નહી હોય પણ અમને વટ સ્વાભિમાન સવાલ છે જ્યારે બંગડીઓ લાંબી કરીને પુરૂષોને કહ્યું હતું કે બંગડીઓ પહેરી લો ત્યારે ભાઈ ઓ આમા સામે આવીને તમારૂં સન્માન જળવાય રહે એટલે આમા અમારે સરપંચ પણ નથી થાવું એટલે આવીનબળી વાત કરી ને સમાજ ને ગુમરાહ ના કરોમારા બહેન જય માતાજી
@zalarinaba9216
@zalarinaba9216 5 месяцев назад
Sahamt chhu.
@rameshrajput5321
@rameshrajput5321 5 месяцев назад
બેન બા સમાજમાં ભાગલા ના પાડો
@premjisuthar5774
@premjisuthar5774 5 месяцев назад
👍
@user-io8ek1xf8x
@user-io8ek1xf8x 5 месяцев назад
એ રાજરમત માં psd કરવી પડે બાપુ
@zalarinaba9216
@zalarinaba9216 5 месяцев назад
બેન તમને એવું છે કે તમે આગળ હોય તો સંમેલન ચાલે??? ભાઈઓ જે કરી રહ્યા છે બરાબર જ કરી રહ્યા છે.
@zalasuresh7173
@zalasuresh7173 5 месяцев назад
S B HINDUSTANI actres nu interview lyo Fumtaji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@himmatsinhchavda8176
@himmatsinhchavda8176 5 месяцев назад
જય માતાજી.
@jadejadharmendrasinh3590
@jadejadharmendrasinh3590 5 месяцев назад
जिस राममंदिर के लिए क्षत्रियो ने 500 साल पगडी नहीं पहनी आज उन्हीं की पगड़ी उछाली जा रही है😔 जय सियाराम 🙏🙏
@DilipSinghVaghela-hy4gm
@DilipSinghVaghela-hy4gm 5 месяцев назад
આવા.દલાલોના.વિડીયો.જોવા.નહી.અને.સાચા.માનવા.નહિ
@jaydipsinhvijaysinhrathod771
@jaydipsinhvijaysinhrathod771 5 месяцев назад
Ben baa bo sachi vat Che P T jadaja pan setting kare didhu hoy avu lage Che
@sujansinhgohil454
@sujansinhgohil454 5 месяцев назад
Aa aavi afvaao udadi aandolan ma bhagla padva maange chhe pan matdaan ma joi lejo.
@diptishah192
@diptishah192 4 месяца назад
Ben tamara jeva 50 bhega thay to khota badha bhagi jay
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 5 месяцев назад
દિનેશ ભાઈ ને મોકો મળી ગયો છે ફેમસ થવાનો😂😂😂😂
@alkeshsolanki001
@alkeshsolanki001 5 месяцев назад
ભાઈ,,, દિનેશભાઇ સિંધવ તો પહેલે થી જ પ્રખ્યાત છે,, તમે ઓળખતા નહીં હોય
@bharatsinhgohil6068
@bharatsinhgohil6068 5 месяцев назад
તમેકેમદેખાતાનથી
@m.j.sodha1112
@m.j.sodha1112 5 месяцев назад
KHOTIVAT..NO.KARO.BEN.AMARAJKARANNU.KAI.NATHI.AMA.DIKRINOSAVALCHHE.
@KishanMama-sb5ch
@KishanMama-sb5ch 5 месяцев назад
Sui jav maa tame ghare bolo to saru bolo under o under kya avu karva nu che
@rljadejapadariya3976
@rljadejapadariya3976 5 месяцев назад
Bhagala to ny pade pn tame media vala khota msg ny felavo to kai bhagala ny pade atle merabani Kari ne sachu batavajo. Duniya ne . Jay mataji
@user-sf8bp4xf4j
@user-sf8bp4xf4j 5 месяцев назад
રીટાબાપરમારબાયુજાસીકીરાણીબનાછેજયભવાની
@user-jw1hw7ny8e
@user-jw1hw7ny8e 5 месяцев назад
તમને ભાજપ વારાએ કેતલા પૈસા આપ્યા છે
@jayantmankad2110
@jayantmankad2110 5 месяцев назад
Angolan ane Tofan no bhed samjya vagaries bachav n karo.
@satishpadhiyar8059
@satishpadhiyar8059 5 месяцев назад
બેન તમે શુ કહેવા માંગો છો ? અમારે રુપાલા નો વિરોધ નહિ કરવા નો ? બીજા રાજકારણી બોલે તો બોલવા દેવા ?
@PravinsinhVadher-bp2xg
@PravinsinhVadher-bp2xg 5 месяцев назад
Good benba
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 8 млн
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 8 млн