Тёмный

ખડીરના રતનપર ખાતે સાંગવારી માતાજીનો મેળો પરંપરાગત રીતે યોજાયો 

#oscarnews
Подписаться 1,8 тыс.
Просмотров 1,2 тыс.
50% 1

ખડીરના રતનપર ખાતે સાંગવારી માતાજીનો મેળો પરંપરાગત રીતે યોજાયો#oni #oscar
#news #entertainment #rapar #kachchhnews #kachchh
ખડીર ના રતનપર ખાતે સાંગવારી માતાજી નો મેળો પરંપરાગત રીતે યોજાયો
રાપર
સરહદી વિસ્તાર ધરાવતા ખડીર દ્વીપ સમુહ પર આવેલા રતનપર ગામે આવેલ પૌરાણિક સાંગવારી માતાજી નો મેળો પરંપરાગત રીતે યોજાયો હતો મેળા મા ખડીર ના રતનપર ધોરાવીરા જનાણ અમરાપર કલ્યાણપર ખારોડા રાપર ચોબારી મનફરા પ્રાંથણ સહિત ના ગામો એથી લોકો ઉમટયા હતા મેળા દરમિયાન લોક ગાયક બાબુભાઇ આહિર પુનમ બેન ગઢવી ના સ્વર મા દાંડિયા રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો મેળા દરમ્યાન ખાણીપીણી ના સ્ટોલ રમત ગમત કટલેરી તથા અન્ય સ્ટોલ જોવા મળ્યા હતા મેળા દરમિયાન રતનપર સરપંચ વેજીબેન આહિર જિલ્લા પંચાયત સદસ્ય રુપેશભાઇ આહિર નરેન્દ્રભાઇ ગઢવી દશરથભાઇ આહિર હિરજીભાઇ આહિર સહિત ના આગેવાનો તથા આસપાસના સરપંચ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંગવારી માતાજી નુ પૌરાણિક મંદિર સદીઓ જુનું છે અને ખડીર વિસ્તારમાં અનેરું મહત્ત્વ ધરાવે છે આજે યોજાયેલ સાંગવારી માતાજી નો મેળા મા આહિર સમાજ મુખ્યત્વે જોવા મળે છે આહિર સમાજ ના પરંપરાગત પોશાક મા ભાઇઓ અને બહેનો જોવા મળતા હતા

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Bhura Munja's EXPLOSIVE Interview by Naresh Shah
20:56