Тёмный

ખાલી બોટલથી | 1 કીલો લસણ 15 મીનીટમા ફોલો | લસણ ફોલવાની ઝંઝટમાથી છુટકારો | Peal Garlic By Bottle 

Super Magic Rasoi
Подписаться 82 тыс.
Просмотров 2,4 млн
50% 1

ખાલી બોટલથી | 1 કીલો લસણ 15 મીનીટમા ફોલો | લસણ ફોલવાની ઝંઝટમાથી છુટકારો | Peal Garlic By Bottle
--------------------------
#kitchentips #garlicpeelbyplasticbottle #kilolahsunchhileminitome #bottlekakamalgarlicpeel #onionpeel #onionchhile #chaharcooking #kitchentipsandtricks #usefulcookingtips #hacksofbeginner #kitchenkisixtips #maayehkaisekarun #bottlekakamal #onekilogarlicpeel #moneysavingtips #tricksfordifficultwork #cleaningtips #amazingkitchentips #uniquetricks #nailcutterkakamal #kitchenhabits #kitchenhabits #homeorganizationideasforkitchen #hacks #kitchenhacks #hacksusefulcleaning #awesomekitchentipsandtricks #bristi #cookfastandsavetimeinkitchentips #masalakitchen #homeremediestips #sanjeevkapoortipsforkitchen #cookingtipsforbegineers #kitchentipslearnedatrestaurant #kitchentipsforhotel #theindusvalley #hebbarskitchen #creatorsearchtwo #avikarawatfood #aneelaghometips #kadianscooking #ankitanoop #indianmomdubaitouk #manacreativecorner #jasminechaudhari #hetalsart #thaitrick #indianvloggerpinki #kitchentipsandtricks #soulfulhomemaking #kabitaskitchen #nadealifamilyvlogs #multikitchenjankariideas #avikarawatfoods #aapkppreeti #sunitaramkikitchentohome #leelaskitchen #palpalrealvlog #puneritadka #naimefoodandvlogs #pritirasoi #kiranssmarttipsandtricks #garimasyummyfoodrecipes #vamshigreenkitchen #saheenspicyfood #mummykiusefultips #kadianscooking #shivanikitchentips #epicurious #rasoirasoionezeroone #zindagiz #gordonramsay #deliciousfood #cookwithnisha #sruthisvlog #wowemiruchulu #abouttoeat #aneelaghometips #apnicookingclasses #cookwithnisha #diyadey #tipsandtrickspoint #usefultipsandtricksforhome #tarabkhanvlogs #urbanrasoi #khajurbhaifavouritetips #canadacooking #americacooking #germanycooking #uaecooking #australiacooking #recipeforbeginners #foodfood #kitchen #khanakhajana #villagerasoi #supermagicrasoi #supermagicrasoi #superrasoi #magicrasoi #khanakhazana #kitchen #supermagicrasoi #magicrasoi #rasoisuper #rasoimagic #manacreativecorner #villagecooking
-----------------------------------
For Business Enquiries:
supermagicrasoi@gmail.com
-------------------------------------------
If You Like This Video,
Don't Forget To Like, Share, Comment and Subscribe!!
We'll Make This Type Of Another Usefull Cooking Recipes Videos!!

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 853   
@sadhanapatel4859
@sadhanapatel4859 Месяц назад
અત્યાર સુધીમાં તો એનાથી ડબલ ફોલય ગયું હોય
@neelapandya68
@neelapandya68 9 месяцев назад
આ તો મગજ મારી કેટલી કરવાની એના કરતા હાથે જલદી ફોલાઇ જાય તમે પોતે તો જરા વિચાર કરીને વીડીયો બનાવો તો વધારે સારુ આતો તમારી બુદ્ધિ નુ પ્રદર્શન થયુ કહેવાય 😂😂😂
@arvindarustomji8363
@arvindarustomji8363 8 месяцев назад
Very tedious procedure. You can try using microwve
@Jeetjambiya
@Jeetjambiya 2 месяца назад
Folva karta biji magj mari bov chhe ben
@mahendravaishya7098
@mahendravaishya7098 2 месяца назад
બહુ મગજમારી છે૧૦૦% બોરિંગ વિડિઓ છે બંધ કરો કંટાળી ગયા ભાઈ
@AbdulQadirMulla-u1s
@AbdulQadirMulla-u1s 14 дней назад
Tame sanchu kithu. Ena karta banne hathni hatheri vade maslo to atla samay ma. Tangano folay
@urjaparmar2270
@urjaparmar2270 10 дней назад
Very nice video
@arvindtrivedi1683
@arvindtrivedi1683 2 месяца назад
ખુબ જ સરસ છે વીડિયો 👍👌
@s.s.gadhavis.s.gadhavi7611
@s.s.gadhavis.s.gadhavi7611 4 месяца назад
કૉમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આવો આઈડિયા આવવો એજ મમોટી વાત છે . બાકી ટીકા ટિપ્પણી કરવી બહુ સહેલી છે. આ બેન ના વખાણ કરીએ એટલા ઓછા છે. બહુ સરસ રીત છે. ટીકા કરનારા ઘણા હોય છે પણ તે તરફ લક્ષ આપવું નહિ. બહુ સરસ બેન..ધન્યવાદ🎉🎉
@AbbasAracholiya
@AbbasAracholiya 3 месяца назад
1
@mahendravaishya7098
@mahendravaishya7098 2 месяца назад
આટલી બધી વાર લાગે છે એટલામાં તો શાક માં જોઈએ એટલું ફોલી દેવાય બહુ બોરિંગ મેથડ છે ખાવા જેટલું તાજુ ફોલી લેવું પછી પડી રહેલું વાપરવું પડે
@jigar_news
@jigar_news 2 месяца назад
આ ગધા મજૂરી છે આવા વિડિયો ડેટા બગાડે છે
@dharamrajdigital9846
@dharamrajdigital9846 Месяц назад
😂😂😂
@navinpancholi9290
@navinpancholi9290 7 дней назад
Superb
@mukeshbhatt1367
@mukeshbhatt1367 9 месяцев назад
તમારા વિડિયો માં સમય મહેનત અને ઘુંશ ખૂબ વધે છે
@abbaspardawala6704
@abbaspardawala6704 6 месяцев назад
Aama mahenat ghani chhe
@sureshugrejiya6113
@sureshugrejiya6113 4 месяца назад
​@@abbaspardawala6704❤❤❤❤😂
@mrgojiya-qd8jn
@mrgojiya-qd8jn 9 месяцев назад
Aavi ગધા majuri karva karta hathe jadapthi folai jai
@dhiraj_sadhu
@dhiraj_sadhu 3 месяца назад
Right 😅
@ranjanapagar4116
@ranjanapagar4116 3 месяца назад
Very nice Very helpful 👌
@user-nq3ds9oo4x
@user-nq3ds9oo4x 9 месяцев назад
કાઢવામાં ને નાખવામાં જ ઘણી વાર લાગે છે
@Lalioffical7930
@Lalioffical7930 9 месяцев назад
🤣
@mahendravaishya7098
@mahendravaishya7098 2 месяца назад
100% સાચી વાત કાઢ્યા પછી પણ સાફ તો કરવું જ પડે ભાઈ હાથ બગડે ચીકણા ચીકણા થઈ જાય પછી ધોવા જવાનું
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 9 месяцев назад
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️❤️❤️❤️🚩
@KiranPatel-ef3gh
@KiranPatel-ef3gh 9 месяцев назад
Wahh Ben wahh gajab no idea lagadyo tame wahh,khoob khoob aabhar tamaro,mara mummy ne finger no dukahwo reh 6 emne lasan folti vakhte bow problem aavto pan have tamaro aa idea lagadi kaam sehlu thay jaase
@kiranbhavsar1074
@kiranbhavsar1074 9 месяцев назад
આમાં તો ઉલટો સમય બગડે.
@trivedihiral4267
@trivedihiral4267 9 месяцев назад
Hmmm
@AsifSumra-mh3oq
@AsifSumra-mh3oq 5 месяцев назад
ઓટલા તોડતી બેનોનેલસણ ફોલવા દઈ દેવાય
@jamilasodagar7633
@jamilasodagar7633 3 месяца назад
sav sachi vaat atli vaar ma to ketlu lasan folay jay atla hath chala thi to saru ke nakhe thi foli nakhay ama to hath na bavra ye dukhi jay
@NasirkhanPathan-uq4km
@NasirkhanPathan-uq4km 9 месяцев назад
ખાલી બાર દાન ( કોથળો) મા નાખીને ધસી નાખો 15 પંદર મિનિટ મા 5 પાંચ કોલો ફોલાય જાય.. 😂😂😂😂
@alligovalia9635
@alligovalia9635 8 месяцев назад
.
@user-mj8kz9ux1s
@user-mj8kz9ux1s 8 месяцев назад
Right
@jagdishvyas7943
@jagdishvyas7943 9 месяцев назад
Hathethi kadi chhuti Karva ma kannada aace chhe.aapni Navi trick adbhut chhe. Dhanyavad Benji.
@kishannanda3052
@kishannanda3052 9 месяцев назад
Ba tme botal halavva nu savar sudhi chalu rakho kdach savare folay pan jay
@bharatmakavana4505
@bharatmakavana4505 9 месяцев назад
આટલી.વારમાતો.ડબલ.ફોલાયજાય
@hansrajbhaitanti
@hansrajbhaitanti 9 месяцев назад
Really, this is a very nice, most important & ever useful, best informative video for each & every your this U tube channel viewers.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 4 месяца назад
@@Madhu-vx4tu Jai shree Krishna
@rameshrathod6158
@rameshrathod6158 9 месяцев назад
ખૂબ સરસ માહિતી બદલ ખુબ ખુબ અભિનંદન ...💐 👌
@gujaratigeet1244
@gujaratigeet1244 8 месяцев назад
સરસ
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 9 месяцев назад
સારી ઉપયોગી માહિતી 👍
@hrishivyas4391
@hrishivyas4391 9 месяцев назад
ખુબ સરસ. કેમિકલ વાળી આદુ લસણ ની પેસ્ટ કરતા ૧૦૦% ફાયદેમંદ દેશી આઈડિયા.
@natubhaijadav4519
@natubhaijadav4519 9 месяцев назад
હાથથી જલ્દી લસણ ફોલાય જાય સમય વધારે લાગે છે
@nilpashah8051
@nilpashah8051 9 месяцев назад
Khoto time na bagadavsho nathi thatu ok
@ramjiahir7230
@ramjiahir7230 9 месяцев назад
આટલી વારમાં રશૉઇ બની જાય બૅન
@ParmarDilipKumar-ub2ui
@ParmarDilipKumar-ub2ui 2 месяца назад
Superb...
@pushpabens4920
@pushpabens4920 9 месяцев назад
जे बतावी वधारे हाथ थी। जल्दी थाय छे टिक आपने
@agvansarejaha7861
@agvansarejaha7861 5 месяцев назад
બેન તમારા વિડિયો જોવામાં મજા ના આવી એટલી કૉમેન્ટ વાચવામાં મજા પડી ગઇ 😂😂
@NajmaManjothi-fx2ix
@NajmaManjothi-fx2ix 23 дня назад
👏👏👌👍
@rohinishah6001
@rohinishah6001 4 месяца назад
Ala ben 😅....😂such a comedy video 😅 lol.... thanks for making us laugh
@navnitkumarmakwana4192
@navnitkumarmakwana4192 2 месяца назад
KHUB SARAS.
@kanubhaiprajapati3238
@kanubhaiprajapati3238 2 месяца назад
Vaah saras saudiya
@mbprajapati7770
@mbprajapati7770 9 месяцев назад
તમારા, આ નવા સંશોધન માટે એક એવોર્ડ તો મળવો જ જોઈએ !😂😂😂
@yadavdevyangini6972
@yadavdevyangini6972 Месяц назад
સંશોધન તો કર્યું જ કહેવાય ને😂😂😂😂😂😂😂
@vdvaidya1991
@vdvaidya1991 5 месяцев назад
Lasan ni કડીઓ ma thodu oil nakhi mix kri tadka ma muki devu 4 to 5 hours mate pachi ene hath thi masdo to badha chhoda nikdi jse
@PriyankaSolanki-e9j
@PriyankaSolanki-e9j 9 месяцев назад
Ben reva dyooo mehamt no karo😂😂
@naynapatel4936
@naynapatel4936 9 месяцев назад
લસણની કળીઓ છૂટી પાડવાની પાછી બાટલીમાં ભરવાની અને પાછા ચણા ભરવાના બાટલીમાં અને ત્રણ-ચાર મિનિટ હલાવવાનું કેટલી બધી વાર થાય.
@ashokjoshi7954
@ashokjoshi7954 4 месяца назад
Botlu ghama hoy masin ni joz hovu joiae ne Ben ne laik aapjo
@rajusingal8709
@rajusingal8709 9 месяцев назад
તમારા જેવી મગજ મારી કોણ કરે બેન ભગવાન ભલુ કરે
@trivedihiral4267
@trivedihiral4267 9 месяцев назад
Right
@Xsbu
@Xsbu 9 месяцев назад
Ha ejne bo magaj mari
@ravibathwar7957
@ravibathwar7957 8 месяцев назад
Hasi vatt alya bhy
@goheljitendrabhaidhanjibha5206
@goheljitendrabhaidhanjibha5206 7 месяцев назад
Aatlivar Ma Hathe thi Hathethi Shake Tem Che Thanks❤😊😊😊😊
@yogeshpadhiyar6666
@yogeshpadhiyar6666 9 месяцев назад
તમારા ઘડીયાર માં હાલ કેટલો ટાઈમ થયો છે
@Ss___youtubear
@Ss___youtubear 9 месяцев назад
Aatli vat ma to hu 250 gram lasn pholi. Aapu Ben
@SamirDave-zu4hm
@SamirDave-zu4hm 6 месяцев назад
સાચી વાત ,,, ચણા નો બગાડ પણ અટકે 🙏🙏
@hirendesai7873
@hirendesai7873 9 месяцев назад
Vahiyat timepass😊
@satyapathgujaratinews
@satyapathgujaratinews 9 месяцев назад
બેન ભૂલથીએ તમારો આવો વીડિયો ફરી યુટ્યુબ પર નાં અપલોડ કરતાં 😅😅
@BharatShukadiya-zl7tu
@BharatShukadiya-zl7tu 8 месяцев назад
Nice medam
@kuldipbhardwaj9550
@kuldipbhardwaj9550 9 месяцев назад
એ બેન હાથ થી shelu છે બેન બુદ્ધિ નું પ્રદશન
@bachukumarroy
@bachukumarroy 3 месяца назад
Avi rite lasan folvano prayan kryop panfolatu ñathi,vdo bogus chhe
@vinodvyas2687
@vinodvyas2687 9 месяцев назад
Khub sundor
@arjankarmur1173
@arjankarmur1173 9 месяцев назад
આ ત્રણ ગાઠિયા બોટલમાં ભરી અને ફોલવા કરતા હાથે ફોલવું સરળ રહે.... તેમ છતાં વધુ લસણ ફોલવા માટે ખૂબ સારું
@piyushraval9477
@piyushraval9477 5 месяцев назад
Khub mhent se chanamo lasan mahekse
@manojparmar2792
@manojparmar2792 4 месяца назад
સાવ બેકાર વીડિયો ટાઈમ વેસ્ટ ખોટી લપ વારો વીડિયો છે
@kumanteraiya8945
@kumanteraiya8945 9 месяцев назад
Wah ! Saras idiya👍
@digvijaysinhzala6805
@digvijaysinhzala6805 9 месяцев назад
આઇડિયા સારો જ છે ચોખ્ખુ પણ થઈ જાય છે. હવે જો ઝડપથી ભરવા માટે મોટા ઢાંકણ વાળી બોટલ માં લસણ ઝડપથી ભરી સમય બચાવી શકાય. 👌👌👍
@8g24karan2
@8g24karan2 9 месяцев назад
ㄈㄨ
@NagrajMistry-dv4ic
@NagrajMistry-dv4ic 8 месяцев назад
Maja
@diptipanchasara2710
@diptipanchasara2710 9 месяцев назад
Aatlivar ma to jate foli levaay Navra hoi e tyare karay😮😮
@atulpatel859
@atulpatel859 3 месяца назад
બવ હલાવ્યું
@sunilvasava1892
@sunilvasava1892 3 месяца назад
Chana bafela hot to vadhu saru
@madhuvanstudio2238
@madhuvanstudio2238 8 месяцев назад
બેન આ તો મગજ ખાલી થાય આવું કરવાથી આમાં કરતા હું હાથે વઘારે સારું ફોલું
@ushagohel7012
@ushagohel7012 9 месяцев назад
લસણ ફોલવાનું મશીન મળે છે
@bharatjoshi2799
@bharatjoshi2799 5 месяцев назад
Jay ho
@jilubhai8617
@jilubhai8617 2 месяца назад
ખુબ સરસ બેન
@IsmailVali-f7x
@IsmailVali-f7x 5 месяцев назад
Oho.its.more.wark Deer.easy.with.hands
@sprajgor4623
@sprajgor4623 5 месяцев назад
સરસ ઉપાય
@kks8408
@kks8408 9 месяцев назад
बीजों कोइ विडीयो बनावो बहेन तमारी बोलवानी पद्धति सारी छे धन्यवाद
@amrat2670
@amrat2670 3 месяца назад
સાચી વાતછે એક જણા કેછેકે અવી હજામત કોણ કરે તો સાચી વાતછે બેન તારી હોશિયારી રેવાદો આતો મને જરા પણ ન ગમીયુ આતો બહુજ કામ વધી ગયુ એવુ લાગેછે તો લેડીસ ને કોન કેછે નખ ચોળાવો ખાવા જોવેને ફેસનમા પણ જાવું હોય
@punitofficialshrikrishnabh3785
@punitofficialshrikrishnabh3785 9 месяцев назад
સરસ પ્રસ્તુતિ
@kashmiramodi5808
@kashmiramodi5808 9 месяцев назад
Zanzat che
@user-qn9ts8vp2n
@user-qn9ts8vp2n 7 месяцев назад
10:45
@nishashah6230
@nishashah6230 9 месяцев назад
We have lot of househelp a So they do it faster with their hands. This is a long process.
@user-fx1jv9bn8c
@user-fx1jv9bn8c 9 месяцев назад
Bahu mathakut 😊😊😊
@user-dc7ji4lz7s
@user-dc7ji4lz7s 9 месяцев назад
મગજ મારી વાળુ કામ છે
@geetapatel2825
@geetapatel2825 9 месяцев назад
..ઓ.. બાપ.. રે, બેન તમે તો ખુબ જ મહેનતુ લાગો છો,50 ગ્રામ લસણમાં તમે કેટલી બધી મહેનત કરી? તેમોય 6 કળી તો હાથે ફોલવાની બાકી રહી.
@jayeshdodiya4741
@jayeshdodiya4741 9 месяцев назад
😂
@harshadbhatt3573
@harshadbhatt3573 5 месяцев назад
Ekdum saras dhanyawad ji
@Mykitchenfoods10.8
@Mykitchenfoods10.8 9 месяцев назад
11 mint ke video mai 50 bhi nhi ho paya 1 kg😮😮hath se chilke nikalo sis
@kanhalover2586
@kanhalover2586 8 месяцев назад
Saheb NE kaho moto award Aape Aava research pr
@mukeshbhatt1367
@mukeshbhatt1367 9 месяцев назад
ગરમ પાણી માં લસણ તરત જ ફોલાઈ જાય છે .
@sawaanbhai8789
@sawaanbhai8789 9 месяцев назад
Kai rite bhai
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 9 месяцев назад
Right
@savitathakor8548
@savitathakor8548 9 месяцев назад
​@@sawaanbhai8789😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😮😊😊😊😅😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 10:03 10:03 10:03 10:03 10:03
@vidyabenparmar3097
@vidyabenparmar3097 8 месяцев назад
હાં સાચી વાત છે હું ગરમ પાણીનો જ ઉપયોગ કરૂ છું
@prabhabenvidja8561
@prabhabenvidja8561 9 месяцев назад
😢bhu saras
@user-zg4fy7nz8v
@user-zg4fy7nz8v 9 месяцев назад
AAMA CHNA NI ZANJAT TO UBHI J CHHE,,😂😅😮
@KiranPatel-ef3gh
@KiranPatel-ef3gh 9 месяцев назад
Bhai tara ghare roj lavi n roj khata hase to tamaro idea tamare mate saro 6,pan motu sahiyaru family hoy ane j aakha months nu sathe vaata ta hoy emne aa rit parvadse
@bachubhaimaru273
@bachubhaimaru273 2 месяца назад
Good 🎉🎉🎉
@pukarboricha72
@pukarboricha72 9 месяцев назад
વાહ વાહ બહેન
@shahsonali7385
@shahsonali7385 9 месяцев назад
Tamari trick to sari che but garlic ekdam dry hovu joiye to j thay che.
@ashabenthakor1293
@ashabenthakor1293 9 месяцев назад
Nice work 👍
@geetaghaghada5277
@geetaghaghada5277 4 месяца назад
Very nice
@user-yj9mi1pj7s
@user-yj9mi1pj7s 9 месяцев назад
O.M.G.
@joshnamunjani3730
@joshnamunjani3730 9 месяцев назад
આવી હજામત કોણ કરે 😂😂
@ajjugemar604
@ajjugemar604 5 месяцев назад
Khoti vat
@user-nz4vd5cj7b
@user-nz4vd5cj7b 4 месяца назад
આખું નવરી બજાર સમિતિ છે
@JayntijiThakor-ut1ls
@JayntijiThakor-ut1ls 9 месяцев назад
નવરા લોકો નુ કામ છે ‌ આ બેન ને કેટલી જફા કરી 😅
@yasminjakhura9790
@yasminjakhura9790 5 месяцев назад
😢😢😢
@meetapatel6594
@meetapatel6594 9 месяцев назад
આટલા સમય મા બહાર પણ ફોલાઈ જાય
@dipakvyassagar7763
@dipakvyassagar7763 9 месяцев назад
આટલા સમયમાં તો અમારો ભીખો બોટલ વગર ફોલી નાંખે 🤔🤔
@patelyakubbhai4609
@patelyakubbhai4609 9 месяцев назад
We 7:52
@RanaHardipsinh
@RanaHardipsinh 5 месяцев назад
આવી ment kon kare
@shirishrupani5996
@shirishrupani5996 9 месяцев назад
વિડયો બનાવો તો ખોટો લાંબો ના કરો ... ટુંકા વિડીયો વધારે લોકો જોવે છે
@JayntijiThakor-ut1ls
@JayntijiThakor-ut1ls 9 месяцев назад
રાઈટ
@arjunsinhrathod4033
@arjunsinhrathod4033 9 месяцев назад
Mahenat vadhu😅
@kavyp562
@kavyp562 9 месяцев назад
Chanha nu su karavanu
@SamirDave-zu4hm
@SamirDave-zu4hm 6 месяцев назад
આતો ચણાય બગડે સાચી વાત.
@prakashbhaipedhdiya5708
@prakashbhaipedhdiya5708 9 месяцев назад
આમાં તો સમય નો બગાડ થાય તેવો છે તમારો
@dineshsolanki3212
@dineshsolanki3212 9 месяцев назад
કાબુલી ચણા ના પૈસા નથી બેન 😂😂😂😂😂😂😂
@pareshtripathi2746
@pareshtripathi2746 9 месяцев назад
😅😅😅😅😅😅😅😅
@foodcourtbyraisha1984
@foodcourtbyraisha1984 9 месяцев назад
😅😅😅
@sadrumiyashaikh9295
@sadrumiyashaikh9295 9 месяцев назад
प्रयोग सारो नथी वधारे मेहनत छे
@mukeshkhamar.9225
@mukeshkhamar.9225 9 месяцев назад
આવી રીતે લસણ ફોલવાથી લસણ ખરાબ થઈ જાય છે અને બે દિવસ રહેતું નથી
@malsimatang5271
@malsimatang5271 9 месяцев назад
એટલા ટાઇમ મા તો હાથેથી થઈ જાય સાક બનાવા પુરતું થયજાઇ😂
@revabenvaghela327
@revabenvaghela327 9 месяцев назад
સમય વધારે વેડફાય
@kamleshasari2164
@kamleshasari2164 9 месяцев назад
Khubj sari rit btavi srs
@user-ye2sv3id8g
@user-ye2sv3id8g 9 месяцев назад
Saras rit che hu tray Karis
@rajeshbhaiparmar8796
@rajeshbhaiparmar8796 9 месяцев назад
3 મિનિટ માં 3 ગાંઠીયા લસણ આમ પણ ફોલાય જાય
@sahidchuhan3094
@sahidchuhan3094 9 месяцев назад
Maja ayvi😅😂😂
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th 9 месяцев назад
Kerosin mile athm hathya n khre poche hath khule sawami vashnav khaye
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 132 тыс.