ખૂબ મઝા આવી સબજેક્ટ જોરદાર લાવો છો. વિડિયો જોતા અને વિડિયો માં નીચે લખેલી આવતી દેશી ભાષા ની કૉમેન્ટ્સ વાંચતા લોતપોત થઇ જવાય છે.એક એક વાક્ય હાસ્ય પ્રેરક હોય છે. Congratulations to both you.👍👍👍
જબરદસ્ત વિડિયો.... વિનોદ ભાઇ...n જોંગો... અફલાતૂન એક્ટિંગ.... હસી હસી ને આંખ માં પાણી આવી ગયા..... ખૂબ જ મજા આવી... Waiting for your upcoming video 👌👌👌
@@fezan173 ભાઈ આપ જે શબ્દો લખ્યા એ પણ કોપી જ છે.આપડે જાતે તો ઈંગ્લીશ શબ્દો નહીં બનાવ્યા હોય..તો એ પણ કોપીરાઇટ્સ માની શકાય..એટલે હસવાનો વિષય છે..ક્યાક ને ક્યાંક તો રિપીટ થવાનો જ...એટલે આંનદ લો, વિનોદભાઈ અને મિત્ર જોંગેશ ભાઈ કામ ને બિરદાવો..
Vinod bhai and arjun bhai I have seen your all car prank but as per my opinion pintu bhai and shahil bhai car prank was very very good and super duper shandar, jandar damdar and yes asardar
Vinodbhai Jordar aa vakhte. Pet dukhi gyu hasi hasi ne Aakh mathi pani aavi gyu hasta hasta. Badhaj prank aa video best 6 And jonga ni acting pan number 1 👌🏻👌🏻👌🏻 Khubaj hasya aaje thank you so much 🙏🙏
ગુજરાતી માં આવા રમુજી વિડિયો નથી બનતા...ખુબજ જોરદાર વિડિયો આપ બનાવો છો..... દરેક વિડિયો માં આપ બંને ભાઇ ની સ્કીલ સોલીડ જણાઈ આવે છે. હું રોજ એક વીડિયો જોઈ ને આરામ ની નીંદર લઉં છું.
Hi again I m here Vinod and Arjun 😮what I say man you guy’s are great 😅can’t stop laughing again what a talent 😢 can’t control myself omg really keep love to watch again and again love you guys lots of love from Canada 🍁
Maru heart besi jat bhai....realy khare khar ava majedar vedio kevirite banavo 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️salute bhai....tamne tamari mehnat uper 💯💯💯💯💯⭐⭐⭐⭐⭐ All time best time for ever your time. 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🫂🫂🫂🫂🫂 Superb must mojj ta na keva jabbar dast mojjjdi avi gay ho.