સર નમસ્કાર હું પ્રણવ જગદીશભાઈ ટીમબડીયા ગામ:વડાલી તા & જિ. રાજકોટ. અમે ડુંગળી ના બિયારણ નું ગુણવતાપૂવક ઉત્પાદન તેમજ વેચાણ કરીએ છીએ. પરંતુ આપના દ્વારા સોશ્યિલ મીડિયા ની મદદથી ગુજરાત ના તેમજ સમગ્ર દેશ ના ખેડૂતો સુધી મારી ગુણવત્તાસભર બિયારણ તેમજ મારી વાત પોહચડવા માટે તમારી સાથે વીડિયો પ્રસારણ બનાવી ને મારી વાત સમગ્ર ખેડૂતો ને પૉહચાડવી છે. મારો ફોન નંબર : 9825212043,6353654725 કૃપા કરીને મારી વાત નો પ્રત્યુઉત્તર આપવા વિનંતી...