Amare 1976 ma sarkare amara bap dada ne je jamin api hati a ma vadi ne badle vado lakhyo che atle amare khedut khatedar nu praman patra maltu nathi. Saib 1.5 varas thi todvi nakhya se dhaka khavadavin. Have agal su proses thase jarur janavjo
તમે ધારણ કરેલી જમીન જો હુકમથી મળેલી હોય તો તે હુકમની નકલ અપલોડ કરવાની રહેશે નહીંતર જો તમે માપણી થી જ ખાતેદાર હોય તો તે હુકમ ની જગ્યાએ તમારે માપણી અંગેની છ નંબરની નોંધ અપલોડ કરી દેવાની રહેશે
સર મે અરજી કરેલી ઇ મને રીટર્ન થઈ છે જે માં વિગતો યોગ્ય રીતે દર્શાવી નથી એવું લખેલું છે અને એમાં 2 સાક્ષી નો option આવિયો છે તો મારે હવે સાક્ષી પણ રજૂ કરવા ફરજિયાત છે. કૃપયા કરીને મને જાણકારી આપસો સર કે મારે હવે શું કરવું
Hello sir, મારા મમ્મી ના દાદા એ ૧૨-૫-૧૯૫૫ માં જમીન વેચાણ રાખેલી હતી, પછી મારા મમ્મી ને વારસાઈ થી મળેલ છે આ જમીન, તો મારી મમ્મી મૂળ ખેડૂત ગણાશે, મારી મમ્મી ને ખેડૂત ખાતેદાર નો દાખલો મળતા પાત્ર છે, (મૂળ ખેડૂત છે એમ દર્શાવતી કોઈ કલમ કે act કૃપીયા કરીને જણાવો)(કઈ રીતે મળેલ જમીન અને કયા વર્ષ પછી જમીન ધારક મૂળ ખેડૂત ગણાય)
1955 માં તમારા દાદાએ જમીન વેચાણ રાખેલ તે પહેલા તમારા દાદા કઈ જગ્યાએ ખાતેદાર હતા તેની વિગત રજૂ કરી અને જો તમારા દાદા મૂળથી ખાતેદાર હોય તો તમારા મમ્મી વારસા હકથી મૂળથી ખાતેદાર છે તેઓ દાખલો મળી શકે
તે જમીન લીધી તે પહેલા તમે ક્યાંક તો ખાતેદાર હશો તો જ તમે ખેતીની જમીન ખરીદી શકો માટે તમે તેના પહેલા ક્યાં જમીન ધારણ કરતા હતા તે જમીનના આધાર પુરાવા રજૂ કરી અને આ જમીન પર થી ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર મેળવી શકો છો