Тёмный

ખેડૂત નો નવતર પ્રયોગ કેસર કેરી નો સોંથી બેસ્ટ ક્વોલિટી બનાવી //keshar kari Talala gir 

Namaste Gir News
Подписаться 146 тыс.
Просмотров 328 тыс.
50% 1

#Kesar #Mengo #talalagi r#namstegirnews
કેસર કેરી ની ગીરના માર્કેટ મા એન્ટ્રી
ખેડૂત નો નવતર પ્રયોગ કેસર કેરી નો સોંથી બેસ્ટ ક્વોલિટી
keshar kari Talala gir
કેસર કેરીના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા
Mango Season 2023
TALALA GIR CARI NI HARAJI SARU
કેસર કેરી નું મબલખ ઉત્પાદન આ ખેડૂતે મેળવ્યું
કેસર કેરી ની માર્કેટ માં એન્ટ્રી
તાલાલા મેંગો યાર્ડ માં કેસર કેરીની આવક વધી
તાલાલા ગીર કેસર કેરી, કેસર કેરીની હરાજી
ગીર ની પ્રખ્યાત કેસર કેરી

Опубликовано:

 

3 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 94   
@promathews
@promathews Год назад
South gujarat ni mango best n pure n natural..😎😎🌳
@Chiragkumar009
@Chiragkumar009 Месяц назад
અમારા એક રિલેટીવે વલસાડ મા આ પ્રકાર ની રીત થી કેરી ઉગાડી આ વર્ષે, ખરેખર ખુબ સારી વસ્તુ છે...કેરી ની સાઈઝ અને Quality ખુબ સારી મળી...હાફુસ અને કેસર મા ખૂબ સારા ભાવ મળ્યા...
@mukeshmakwana8286
@mukeshmakwana8286 Год назад
આ બધું પૈસા વાળા નુ કામ રવાડે ચડાઈ નહી. એક આંબામા હજારો કેરી હોય
@laljivalani4868
@laljivalani4868 Год назад
🙏
@patelpiyush1722
@patelpiyush1722 Год назад
Sachi vat
@RiteshPatel-xyz
@RiteshPatel-xyz Год назад
Sachi vat che
@patelankit6988
@patelankit6988 Год назад
Aa saurashtra ma chale South Gujarat ma to lagava jai to 2 lakh to bag ma jai 😂😂😂😂😂😂
@girdharbhaitarsariya5118
@girdharbhaitarsariya5118 3 месяца назад
કદાચ આ બધુંય કરવામાં 20% ખર્ચ વધારે લાગે પણ તમારું પ્રોડક્ટ quality માં અને દેખાવા મા શ્રેષ્ઠ થાય છે જેની કિંમત તમને ડબલ મળે છે ને ગ્રાહક જલદી મળે છે. દુનિયા અત્યારે આ પદ્ધતિ થી ખેતી કરે છે
@jitubhaitimbi8540
@jitubhaitimbi8540 3 месяца назад
ખરેખર ખુબ સાચીવાત નમસ્કાર 🙏
@sindhamahipatsinhsindha9378
🙏🙏 good work...abhinandan
@BRFarmar
@BRFarmar Год назад
અને મોટા ભાગના વેપારી લોકોને કહેવું છે કે તેઓ કાર્બનનો ઉપયોગ ઓછો કરે. તેનાથી કેન્સર થવાની પૂરી શક્યતા હોય છે
@studiomeet
@studiomeet Год назад
આ ચેનલ રૂપિયા લઇ ને વિડિઓ બનાવે છે.. જાહેરાત કરે છે ગામ ની આવા લોકો થી સાવધાન રહેવું
@user-pj1pt8xs3w
@user-pj1pt8xs3w Год назад
હાચી વાત સે ભાઇ , મામૂ બનાવે સે આ , પાસો તો કયે 3 ₹ ની 1 થેલી પડે , કોઈ રીતે નો પોસાય આવી થેલા-થેલી .
@Genius_gk
@Genius_gk Год назад
ખૂબ સરસ વાત કરી.... બારડ સાહેબને કહો આ વિષય પર વધુ વાત કરે.....તેમના દર્શન પણ આ વિડીઓ માં થયા છે....
@satishchandrakalaiya1268
@satishchandrakalaiya1268 3 месяца назад
Genuine video & suggestion to grow mango(kesar) tree & for ripening mangoes with idea of protective beg,it's also true pesticide fertilizer or spray may be cause of Cancer,best is Orgenic fertilizer,liked,thank u 4 video,dhanyawad,regards
@savaliyassh166
@savaliyassh166 Год назад
Bahu sari Keri che dilipbhai saras per Keri ye bag lagadvi aghri pade
@sagarpaghdar8552
@sagarpaghdar8552 3 месяца назад
Khub saras
@jayshah2700
@jayshah2700 3 месяца назад
ખુબ સરસ રીતે માવજત કરેલ છે ખેડુત ના મોબાઇલ નંબર આપજો
@studiomeet
@studiomeet Год назад
અરે ભાઈ મામા બનાવના ધંધા છે...
@pankajpatel-nt7xc
@pankajpatel-nt7xc Год назад
Beg pehravvano video batavo
@maheshjagani4535
@maheshjagani4535 Месяц назад
કેરી અને ઓર્ગેનિક શું વાતછે ખપી જશે
@Surti-food
@Surti-food 3 месяца назад
તાલાળા ગીર કેસર કેરીનો પ્યોર સ્વાદ ru-vid.comOejcmgFfL9I?si=EkDVv3PeyNWF1yL-
@vijayshinhrathod6066
@vijayshinhrathod6066 Год назад
Very nice 👌
@iqbalmahesania4683
@iqbalmahesania4683 3 месяца назад
Very nice information
@gregland5534
@gregland5534 Год назад
FPO WIL WORK ALSO , try to use less pesticides and chemical fertilizer.
@parmarsurpalsinh6372
@parmarsurpalsinh6372 Год назад
Aa badhu hathi dant jevu 6e chavvana dekhadvana juda hoy
@ketanpatel8068
@ketanpatel8068 Год назад
ખેતીની આધુનિક ટેકનોલોજી માં મોટે ભાગે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કેવી રીતે વધે તેનું માર્કેટિંગ કરવામાં આવે છે .
@deepagro2939
@deepagro2939 Год назад
Very good 800 vadi 2 box odr
@harishkamdia1074
@harishkamdia1074 2 месяца назад
Saru fer lage se
@yaminipatel4628
@yaminipatel4628 Год назад
They call water Pruf
@shahdhruv275
@shahdhruv275 Год назад
Nice
@tulsivaswanitulsivaswani7167
Very Good
@user-si5rq1wg9k
@user-si5rq1wg9k 5 месяцев назад
Cover wali Keri ko Tod ne me Jayada time lagta hai Mature & unmeture malum nahi padti hai A vat practical difficult chhe Bo faydo nathi Keri no savad original nathi lagto
@francisgamit3875
@francisgamit3875 2 месяца назад
Papar bag walu artificial Mango Natural mango health mate brbr 6 Mari khud ni south gujarat ma wadi 6 tame lab test karavo
@user-si5rq1wg9k
@user-si5rq1wg9k 5 месяцев назад
Bhav batave atlo nathi malto Voverwala marketing kare chhe.labour expenses bo lage
@user-oy3oo3dp9x
@user-oy3oo3dp9x 2 месяца назад
Ne aatlu badhi hova chata radta hoy chhe Kai Paisa nathi
@dineshtrivedi8391
@dineshtrivedi8391 Год назад
All mango in all trees can not covered
@HiteshPatel-hq7xp
@HiteshPatel-hq7xp 4 месяца назад
Vahbhai vah 😂😂😂😂
@harishanandsagar8041
@harishanandsagar8041 3 месяца назад
It's true, not fake It's my experience
@mohammadbanga2782
@mohammadbanga2782 3 месяца назад
Good
@HiteshPatel-hq7xp
@HiteshPatel-hq7xp 4 месяца назад
Aaakha khetar ma green net no munadap lagavi juo . Result saru aavshe
@nanubhaisolanki6433
@nanubhaisolanki6433 Год назад
સરસ બહુજ સરસ
@jaydeeppatel2605
@jaydeeppatel2605 Год назад
Yellow Keraa na Dicha parthi khabar pde...ketla divas thaya hase pakaava muki ne....😂😂😂😂😂e to Hathi na Dant jevu 6e...baki aavi colour vadi mango Sabja nij hoi..kesar na hoi
@harishkamdia1074
@harishkamdia1074 2 месяца назад
Hu ostreliya rahu su mokali aapso
@user-nz2iu9hf7s
@user-nz2iu9hf7s 2 месяца назад
N,tm yg-
@Zala.7222
@Zala.7222 3 месяца назад
Kitna bhi Achha khana khav Jo gale k niche utara aise hi narak dwar se nikal jayega 😅
@baradpradip2648
@baradpradip2648 Год назад
Khotina se
@sekharmaitra9813
@sekharmaitra9813 Год назад
From West Bengal . 2ft ko poda courier me milenge bhaisab ?
@sangeetapatel2654
@sangeetapatel2654 Год назад
Chemical nakhi nakhi ne jamin kharab thai gai chhe to utpadan ochhu j thay ne
@tusharsavani8473
@tusharsavani8473 3 месяца назад
આ કોઈ નવી પદ્ધતિ નથી.
@nemojosh1954
@nemojosh1954 2 месяца назад
Khedut na phone number aapso.
@pankajpatel-nt7xc
@pankajpatel-nt7xc Год назад
Beg ketla samay ni keri thay tyare lagavvani te janavo
@laxmikantparmar6717
@laxmikantparmar6717 Год назад
Sopari jevdi thai etle chaddi peravi devi
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 3 месяца назад
Paper bag kya male?
@bharattthakker7605
@bharattthakker7605 Год назад
Hitesh bhai no mobile no on screening batvo
@arparp3306
@arparp3306 Год назад
Koi 2000 detu nathi... koi ne bhaan pan nathi hoti. Gaam ma to 500 ni male chhe evu ke... pela grahak gotay ne pachhi aava prayog karay. Prayog kari ne grahak gotva na javay... lakh na baar thay
@theaccidentaltask1660
@theaccidentaltask1660 Год назад
પેલું😂 મતલબ whater resistances 😅
@prafulpatel5359
@prafulpatel5359 3 месяца назад
Khedut pan khota thay Gaya chhe
@shankarbariya2334
@shankarbariya2334 Год назад
A keri orgenik na kevay
@harishpatel929
@harishpatel929 Год назад
Paper bags Kya thi mangavay teno contact aapva vinanti
@sadhanashah4322
@sadhanashah4322 3 месяца назад
Pp😊
@anuRadha-fb7xy
@anuRadha-fb7xy 3 месяца назад
number to aapo ..amare kesar keri levi che emni pase
@jayshah2700
@jayshah2700 3 месяца назад
મહેરબાની ખેડુત ના મોબાઇલ નંબર આપો
@jayeshpithadia4163
@jayeshpithadia4163 Год назад
Keri mangavi hoy to moklavso Bombay ne su bhav ni
@namastegirnews
@namastegirnews Год назад
91 99256 14996 હિતેષ ભાઈ
@mayurpatel8944
@mayurpatel8944 Год назад
બેગ નો ઉપયોગ ફરીથી કરી સકાય કે નહિ.
@namastegirnews
@namastegirnews Год назад
હા
@salimmemon6118
@salimmemon6118 Год назад
केटला बाय केटला ऊपर आ zad नी लागेलो के
@palabhaigogara5680
@palabhaigogara5680 2 месяца назад
mobail nambar janavpo
@radadiyanikunj8735
@radadiyanikunj8735 Год назад
Koi ye mehanat karavi nathi bas bijana vak kayadha rakho
@bhimjikhadela8949
@bhimjikhadela8949 3 месяца назад
અમેરીકા મોકલી શકો છો?
@namastegirnews
@namastegirnews 3 месяца назад
ખેડૂત નો કોન્ટેક્ટ કરો
@namastegirnews
@namastegirnews 3 месяца назад
નમબ્રર જોતા હોય તો મોકલી આપીશ
@YOGESHPATEL-sd8dm
@YOGESHPATEL-sd8dm 3 месяца назад
ખેડૂત ના ફોન નંબર આપજો
@govindlimbachia6353
@govindlimbachia6353 Год назад
એક બોક્સમા કેટલી કેરી આવે તે જણાવ્યુ નથી. વિડીયો હંમેશા ગ્રાહકને ઉપયોગી થાય તેવો બનાવો.
@francisgamit3875
@francisgamit3875 2 месяца назад
Duplicate mango
@naynaaapkanochiamehta6202
@naynaaapkanochiamehta6202 3 месяца назад
Aap no contact no aapo
@Nuri.Nuri51
@Nuri.Nuri51 3 месяца назад
Yeh jitane bhi video hai 2o24 ka nahi hai 2o22 23 ka apana MB BARBAD NA KARO SAMAY BARBAD NA KARO YEH VIDEO BANANEHWALA KAFEEROKI BARAT NIKLI HAI PAISA KAMANEH KE LIYEH AISHE VIDEO KA BOYCOTT KARO
@mukeshgadhiya7623
@mukeshgadhiya7623 Год назад
Hi
@birenpatel7443
@birenpatel7443 3 месяца назад
Hiteshbhai Prakash ni vaat karta nathi ne HAWA ni vaat kare chhe,Dekhav ma Saari lage che pan beta nutrition value natural karta occhi j hoy,Profit mate no short cut,public nu health gayu tel leva
@loksapps5455
@loksapps5455 3 месяца назад
Contact number aapo ?
Далее
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16