Тёмный
No video :(

ગંગનાથ મહાદેવ મંદિર ll છારા ગામ ll કોડીનાર તાલુકો ll gangnath Mahadev 

S B Chudasama Vlog
Подписаться 353
Просмотров 328
50% 1

મિત્રો આ મંદિર ગંગનાથ મહાદેવ નું છે ગંગનાથ મહાદેવ નું મંદિર છારા ગામમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના ઋષિ શ્રી અગસ્ત્ય જીના હસ્તકે 5000 વર્ષ પહેલા કરવામાં આવેલી હતી. અહીંયા પર અગસ્ત્ય જી ઋષિ અને તેમના બધા શિષ્યોનો આશ્રમ હતો. અહીંયા પર ભગવાન શંકર ની સુંદર મજાની શિવલિંગ આવેલી છે.
તમે પણ અહીંયા દર્શન કરવા ચોક્કસ પધારજો દર્શન કર્રી અને તમે પણ ધન્ય થઈ જશો.
મિત્રો અને વડીલો આપણી આ યૂટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા ધાર્મિક વિડીયો અને મંદિર વિશેની માહિતી આપ સુધી પહોંચી શકે.
આભાર 🙏🙏
ગામ - છારા
તાલુકો - કોડીનાર
જિલ્લો - ગીર સોમનાથ
#kodinar#templevlog #temple #gangnathmahadev#mahadev #mahakal #shivling #gujarativideo #girsomnath#veraval #vlog #gujarati #gujarat #history #travel #shambhu

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@raghuchauhan2492
@raghuchauhan2492 Месяц назад
Jay Ganganath Jay Mataji
@ગુજરાતનીપાવનભૂમિ7
Jay ganganath mahadev 🙏🙏
Далее
mayabhai ahir na jokes - new dayro of mayabhai 2024
1:20:20