Тёмный

ગરીબને લોકડાઉનમા થતી વેદના//Gujarati Samajik Video//સમાજીક વિડીઓ SB HINDUSTANI 

S.B HINDUSTANI
Подписаться 2 млн
Просмотров 1,2 млн
50% 1

આ વિડીયો સમજવા માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
Director:-Balwantsinh Vamaiya
Story by:-Vaghubha & Zalubha
sb studio :-Bharatsinh Vamaiya & Balwantsinh
Camera men:-Bharatsinh & Balwantsinh
Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh
Music:-Sargam Music Studio
New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
my facebook page link- / sbhindustanibharat

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@morpiyadigital5400
@morpiyadigital5400 3 года назад
sb hindustani tim mate ek like karo super vidio
@sbrajagrouppatan6001
@sbrajagrouppatan6001 3 года назад
સાહેબ આ કહાની લખનાર ને દિલ થી સલામ કરૂ છુ પરમ પિતા પરમેશ્વર કોઈ ને પણ આવી પરિસ્થિતિ ના લાવે જય ગોગા મહારાજ
@dashrathshinchauhan3746
@dashrathshinchauhan3746 3 года назад
વાહ જોરદાર વિડીયો હો ગરીબો ની સાચી પરીસ્થિતિ દરશાવતો વિડીયો
@thakorarjun2348
@thakorarjun2348 3 года назад
આવા દિવસો ભગવાન કોઈ ને ના દેખાડ આ ગરીબ લોકોએ તારો શુ ગુનો કયાઁ છે ખુબજ સરસ વિડિયો બનાવ્યો છે
@sharavanprajapati9521
@sharavanprajapati9521 3 года назад
ખરેખર સલામછે તમારી ટીમવક્રને ભગવાન આવા દિવસો કોયને ના દેખાડે વિડીયો જોયને પણ આંખમાથી આસુ આવીજાય બીજાને હસાવા વાલાપણ જીવનની સાચી પેરણા આપીજાય છે કે સમાજમાં આવા લોકો પણ દુખી છે જેમની મદદરૂપ થવુ જોયે
@pravinthakor7267
@pravinthakor7267 3 года назад
Sahi vaat se jordar video 📷📸👍👍🙏🙏
@MrGamer_1043
@MrGamer_1043 3 года назад
ગરીબો ની વેદના આ વિડિયો ખૂબ સરસ રીતે રજૂ કરે છે તમારો આભાર આ વિડિયો બનાવવા 👍👍
@kumudbenrajgor3219
@kumudbenrajgor3219 3 года назад
ગરીબો ની વેદના આ વિડિયો સરસ છે તમારો આભાર
@rajthakor529
@rajthakor529 3 года назад
👍👍👍👍👍જોરદાર વિડિયો બનાવ્યો છે SB Hindustani tim ne 100બાર સલામ👍👍👍👍👍
@bhavnathakor7888
@bhavnathakor7888 3 года назад
ખરેખર આવિડિયો જોઈને પણ અમારી આખોમાથી આસુ આવી ગયા અમે પણ રડી ગયા વાઘુભા એ જોરદાર પાત્રભજવુ છે
@tigermeldichannel
@tigermeldichannel 3 года назад
એસ બી હિન્દુસ્તાની ટીમલી મારા જય હરસિદ્ધમાં જય માતાજી વીડિયોમાં ખુબ સરસ સમજવાનું છે લાઈક શેર ફૂલ સપોર્ટ 🙏
@lalajichauhanchauhan723
@lalajichauhanchauhan723 3 года назад
ધન્યવાદ મફુજી .ભરતજી બલલુભાઇ.ભુપતજી.આવા ઉચા વિચારો હશે તો ગરીબ ક્યારેય દુઃખી નઈ થાય...... જય માતાજી🙏🙏🙏🙏🙏
@mudethiyabrothers5529
@mudethiyabrothers5529 3 года назад
જોરદાર વિડિયો બનાવ્યો છે..
@narsibhaimakvana4017
@narsibhaimakvana4017 3 года назад
ખુબ ખુબ અભિનંદન તમને મફુકાકાજેવા બાધામીત્રોને મારા તરફથી હાભાર આપું છું
@prakashmakwana3026
@prakashmakwana3026 3 года назад
Very good msg roj video joyne hasine nokri javu chu aaje roye ne gayo bilkul lokoni paristithi havij che
@thakormathurji1497
@thakormathurji1497 3 года назад
સરસ વિડીયો બનાવ્યો એસ બી હિન્દુતાની ટીમ જય માતાજી મિત્રો
@asofficial7801
@asofficial7801 3 года назад
🙏🏻jay mataji all frend Aa video ne like sher karo 🙏🏻🙏🏻
@a.psuthiya316
@a.psuthiya316 3 года назад
સપોટકરજોભાઇમનેતમારાપરવિશ્વાસછે
@puneshdantani6994
@puneshdantani6994 2 года назад
વાહ વાધુભા વાહ વીડિયો જોઈને આંખ માં થી આંસુ આવી ગયા બવ આગળ વધો જય માતાજી મારા ભાઈ ઓ ને જય માતાજી .......
@karandesai3869
@karandesai3869 3 года назад
Sb hindustani માટે એક લાઇક👌👌👌
@makwanabipinkumar198
@makwanabipinkumar198 3 года назад
Zordaar video banaavyo chhe.aakhi team ne abhinandan.
@rajabahuchar
@rajabahuchar 3 года назад
એક્ટિંગથી લઈને એડીટીગમાં નંબર વન SB Hindustani ❤️👍
@a.psuthiya316
@a.psuthiya316 3 года назад
સપોટકરજોભાઇમનેતમારાપરવિશ્વાસછે
@p.g.t812
@p.g.t812 3 года назад
આ વિડિયો જોઈને મને પણ ખુબ દુખ થયુ છે હુ પણ ગરીબ છુ મફુજી ખૂબ ખૂબ તમારો આભાર
@jigarjadavdarbar4565
@jigarjadavdarbar4565 3 года назад
Khare khar Mafu kaka this is Real Story No Word to Say........ Jay Rambai
@jaygogacheharofficial9177
@jaygogacheharofficial9177 3 года назад
Jordar bhaio
@ffhard6582
@ffhard6582 3 года назад
Mr.indea Bhag-8 Jaldi banao plz😣😣😣
@patelvipul2767
@patelvipul2767 2 года назад
ખરે ખર આ વીડિયો જોઈ ને તો આંખ માં આશું આવી ગયા
@CSAluminium_
@CSAluminium_ 3 года назад
વાઘુભા એકદમ સાચી વાત છે
@kalpeshnayi4748
@kalpeshnayi4748 3 года назад
Dhan tamari tim ne salam
@DK-id6eq
@DK-id6eq 3 года назад
સરસ વિડીયો બનાવેલ છે સમજા લાઈક છે જોવાનું ભુલતા નહિ
@unechalebaji9964
@unechalebaji9964 3 года назад
Good
@sevantipanchal1524
@sevantipanchal1524 3 года назад
જય માતાજી સર્વે ભાઈઓ ને ખુબ સરસ કામ
@rmrathod723
@rmrathod723 3 года назад
Ha bhai super salam 6 Tamari sb hinustani team ne Real ma ava hal 6
@bharatbhaiparmar3323
@bharatbhaiparmar3323 3 года назад
🙏જય માતાજી 🙏 સારો વિડિયો બનાવ્યો છે તમે વાધુ ભા મફુ કાકા ભરત સિંહ બલું ભાઇ મહેન્દ્રસિંહ બધા ને માતાજી ખૂબ પ્રગતિ કરાવે 🙏 જય સધી મા🙏 v nice આખ મોથી આસું આવી ગયા ભાઇ ❤️ v nice
@RajaMahakali
@RajaMahakali 3 года назад
સુપર વિડિયો હો ભાઈઓ ખરેખર ગરીબ ની પરીસ્થિતી આવી છે થઇ બેઠી છે
@narendrashirajput2677
@narendrashirajput2677 3 года назад
વિડિયો મસ્ત બનાવિ છે જોઈને આંખમાંથી આંસુ આવી જાય જય માતાજી જય ગોગા
@solankibharatsinh517
@solankibharatsinh517 3 года назад
સુપર હિટ હો આજની પરિસ્થિત ને અનુલક્ષી સ્ટોરી બનાઇ છે બધા સમાજ ને ઉપીયોગી બનશે
@rakeshsholnkirakeshsholnki1495
@rakeshsholnkirakeshsholnki1495 3 года назад
આ ટીમની અંદર માણસો બધા સમજદાર સી ંજય માતાજી
@vaghubhavamaiya543
@vaghubhavamaiya543 3 года назад
જય માતાજી મિત્રો 🙏🙏🙏🙏🙏 આ વીડિયો ને લાઈક શૈર કરજો
@chandujithakor8336
@chandujithakor8336 3 года назад
Jay..mataji.mara.Havjone Super.sb.hindustani.teem
@viju_official_king_143__6
@viju_official_king_143__6 3 года назад
Ok
@pravindarbar8447
@pravindarbar8447 3 года назад
જય,માતાજી
@nagji_desai675
@nagji_desai675 3 года назад
Vaghu bhai kharekhar aa. Video joi ne hu rova lagyo hati
@kuldipthakor2024
@kuldipthakor2024 3 года назад
Jordar
@im_jayu
@im_jayu 3 года назад
Sb Hindustani tem mate 1000000 million like kari
@rajeshpanchal8080
@rajeshpanchal8080 3 года назад
ખુબ જ સરસ વીડિયો બનાવ્યો છે👌👌👌👌👌
@vagheladharmendra3382
@vagheladharmendra3382 3 года назад
દરેક વ્યક્તિ પાત્ર બહુંજ સરસ છે 👌 વિડિયો બનાવી સરસ કામ કરી યૂછે જોરદાર છે 👌 જય માતાજી 🙏🏻🙏🏻
@ashok....731
@ashok....731 3 года назад
કૉમેન્ટ 😄😃😃 કરવા વાળા 💓💓💞💞 ડોન ડોન 😄😃😃 👇
@nikthakorofficial6344
@nikthakorofficial6344 3 года назад
આ વિડિઓ જોઈને મારી આંખમાં આંસું આવી ગયા જેથી કરીને કોઈ આવી પરિસ્થિતિ હોય તો કોઈને આવું પગલું ભરવું નહિ🙏🙏 જય માતાજી
@nikthakorofficial6344
@nikthakorofficial6344 3 года назад
Jay mataji
@baldevthakorbaldevthakor7038
@baldevthakorbaldevthakor7038 3 года назад
ખરે ખર જોરદાર વિડિયો બનાયો છે આપ સર્વે ટીમ ને ખુબ ખુબ આભાર
@solankibapudilubha5231
@solankibapudilubha5231 3 года назад
આજે હનુમાન દાદા નો જનમ દિવસ છે તો હનુમાન જી માટે લાઈક કરો🙏🙏🙏🙏
@vvrodagujaratistatus4383
@vvrodagujaratistatus4383 3 года назад
સુપર એડીટ ભાઈ
@bhupendraparekh5563
@bhupendraparekh5563 3 года назад
બહુજ સરસ વીડિયો બન્યો અભિનય દિગ્દર્શન પણ સારું છે આજના સમય ની વાસ્તવિકતા રજુ કરી ધન્યવાદ પુરી ટિમ ને.
@vimalpatel4021
@vimalpatel4021 3 года назад
Supar 🔥🔥🔥
@jasvantsinhjasvantsinh4306
@jasvantsinhjasvantsinh4306 3 года назад
ખૂબ શીખવા જેવો વિડિઓ છે જય માતાજી ટિમ ના બધા ભાઈઓ ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jasvantsinhjasvantsinh4306
@jasvantsinhjasvantsinh4306 3 года назад
Jay mataji bhaio khub khub saras
@superseh9517
@superseh9517 3 года назад
ખરેખર એકદમ બધા ભાઈઓને એક્ટિંગ જોરદાર કરી સે હાલની પરિસ્થિતિ આવી ઘણા ઘેર છે પણ સરકાર જાગે લાગતું નથી જય ચેહર માં જય હરસિધ્ધિ માં
@JayeshThakor-rk4je
@JayeshThakor-rk4je 3 года назад
જોરદાર વિડિયો ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારી ટીમને
@h.s.varchand3386
@h.s.varchand3386 3 года назад
મફુજી માટે ભરતસિંહ અને ભુપતસિહ માટે લાઇક કરજો
@chiargvasava2376
@chiargvasava2376 3 года назад
જય માતાજી
@KDStudioPatan
@KDStudioPatan 3 года назад
સુપર વિડિયો 👍
@anjali_patel_072
@anjali_patel_072 3 года назад
Amazing 👌👌
@kadvajikumbhar9816
@kadvajikumbhar9816 3 года назад
ખૂબ સરસ મિત્રો જાણવા મળે છે ભાઈ આ વીડિયો ...👍👍👍👍
@harshadthakor2205
@harshadthakor2205 3 года назад
આ વિડીયો તો આંખમાંથી આંસુ નીકળી ગયા છે ભાઈઓ
@MhipalRai-yg3dr
@MhipalRai-yg3dr Год назад
હા ભાઈ સાચી વાત
@zalamamata6935
@zalamamata6935 2 месяца назад
आविडियोजोयीमाराआसुनीकणीगया
@ronaronanireti3804
@ronaronanireti3804 3 года назад
તમે તો યાર ઓખ મા આંસુ લાવી દીધા વાઘુભા 😢😓😪
@sanjayzala8762
@sanjayzala8762 Год назад
🙏
@kingofcomedy8508
@kingofcomedy8508 3 года назад
ક્ષત્રિય સમાજ એક રહો
@aitgaming8929
@aitgaming8929 3 года назад
Mr ઇન્ડિયા ભાગ 8 લાવો ભાઈઓ
@vamaiyateam
@vamaiyateam 3 года назад
Heart touching emotional video
@mp_bariya_edit_kadval
@mp_bariya_edit_kadval 3 года назад
વાગુભાની વાત સાચી છે 👍
@bs__studiosedha2348
@bs__studiosedha2348 3 года назад
All Brothers Super Hit Story 👍👍👍👍👍👍👍👍👍 Jay 🙏 Bibadi Sikotar ma 🙏
@savanthakorthakoe8684
@savanthakorthakoe8684 Год назад
23rd
@natvarthakor4126
@natvarthakor4126 3 года назад
આ વિડીયો જોઇને મારી આખમા પણ આસૂ આવી ગયા
@shravanthakornokha4838
@shravanthakornokha4838 3 года назад
એકદમ સાચું હો ઘણા ઘરો ની આવી હાલત છે😭😭
@thakorsuresh1001
@thakorsuresh1001 3 года назад
Khub saras vidiyo samaj Va layak Bhai Tamari chenal khub agad vadhe
@dhaktabrothersofficial6795
@dhaktabrothersofficial6795 3 года назад
You have created such a video by opening the eyes of all the people. I was happy with all the members of your channel!!!!!!!
@hamirbhairajput9691
@hamirbhairajput9691 2 года назад
Vah vaghubha vah
@parmardashrathsinh5900
@parmardashrathsinh5900 3 года назад
🙏💐જય માઁ હરસિદ્ધિ ભવાની 💐🙏ખુબ ખુબ અભિનંદન 💐💐🙏🙏
@ranjanrakesh2509
@ranjanrakesh2509 3 года назад
જય.માતાજી.મફુજી.
@lovestatus7773
@lovestatus7773 2 года назад
supar વિડીઓ સે જોવાની મજા આવી
@rakeshofifical8770
@rakeshofifical8770 3 года назад
🇨🇮S b hindustani tim ne 100 100 slam
@kishansinhmakwana8225
@kishansinhmakwana8225 3 года назад
Super SB hindustani team aava samjva matena video banavata rahejo
@manishadalvadimanishadalva7597
@manishadalvadimanishadalva7597 3 года назад
બહુ જ સરસ ભાગ બનાવ્યો છે💐💐💐
@patelshailesh6675
@patelshailesh6675 3 года назад
જય ઠાકર દાદા 🙏🙏🙏🙏
@natvarthakor4126
@natvarthakor4126 3 года назад
ખરેખર લોકડાઉન મા ગરીબ ની હાવી હાલત થઈ જાય છે
@vishnugohil2883
@vishnugohil2883 3 года назад
🤗કેમ છો મિત્રો મજામાં 👑
@kingrv6627
@kingrv6627 3 года назад
Ha
@kingrv6627
@kingrv6627 3 года назад
Jay. Mataji
@kingrv6627
@kingrv6627 3 года назад
Jay. Mataji. Mitro
@rabari9459
@rabari9459 3 года назад
🙏 જય સિકોતર માઁ 🙏
@sapanaloven7605
@sapanaloven7605 3 года назад
ગરિબ ગરિબ થતોજાયછે અમિર અમિર થતો જાય છે
@parmarnareahbhai9315
@parmarnareahbhai9315 3 года назад
સુપર વિડિયો
@poojadigitaljitoda1137
@poojadigitaljitoda1137 3 года назад
આ વિડીયો જોઈને મારી પણ આંખો માં થી આંસુ આવી ગયાં વાહ વાઘુભા વાહ જોરદાર વિડીયો બનાવ્યો છે પણ સરકાર ને ખબર પડતી નથી ગરીબ ની પરિસ્થિતિ જય માતાજી
@ankitparmar3133
@ankitparmar3133 2 года назад
દિલથી લાગી ગાયુ 🙏
@Jk-kj3dw
@Jk-kj3dw 2 года назад
@@ankitparmar3133 NJ
@big_fan_of_maabig_fan_of_m8989
@big_fan_of_maabig_fan_of_m8989 2 года назад
Ok or of
@big_fan_of_maabig_fan_of_m8989
@big_fan_of_maabig_fan_of_m8989 2 года назад
O
@priyankapatel3229
@priyankapatel3229 2 года назад
0
@kirangaming6172
@kirangaming6172 3 года назад
આવુ જોઈને અમને પણ આસુ આવી ગયા
@Viratkohli_18_19
@Viratkohli_18_19 3 года назад
સાચી વાત છે
@ALPESH.135
@ALPESH.135 3 года назад
Nice
@mahisagrwalavlogs9005
@mahisagrwalavlogs9005 3 года назад
Saci bat che bhai vairs thi nahi mare pan garibi thi mari jase lockdown ma kai dando nathi su thase avu ne avu calse to vagubha mate aek like karo
@rathodbhikhusinh5626
@rathodbhikhusinh5626 3 года назад
ખરેખર બહુ લાગણી શીલ વિડિયો બનાવ્યો છે.આખમા આસુ આવી ગયા.
@chandreshthakoramiyapur890
@chandreshthakoramiyapur890 3 года назад
જય માતાજી🙏 હા મોજ હા 😃👍
@fuljicahudaryfuljicahudary2645
@fuljicahudaryfuljicahudary2645 3 года назад
ગરીબ પરિવારોને મદદ કરવી જોઈએ સુપરહિટ વિડીયો
@thakorganpat1132
@thakorganpat1132 2 года назад
મારા આખમા આસુ આવી ગયા જય ગરવી ગુજરાત જય માતાજી
@Raja_meladi901
@Raja_meladi901 3 года назад
જોરદાર
@gogadigital6107
@gogadigital6107 3 года назад
🙏🙏JAY MATAJi🙏🙏
@takoursanjay4209
@takoursanjay4209 3 года назад
ભાઈ, તમારા, વિડીયોનેતો, લાઈકરીઈતોમણ, ઉશીછે
@vaghelaanil3394
@vaghelaanil3394 3 года назад
સરસ વિડીયો બનાવ્યો
@ramanbhaipatel9504
@ramanbhaipatel9504 3 года назад
A
@jashavantparekh4255
@jashavantparekh4255 3 года назад
વાહ ભાઈ વાહ તમારા ભાઈઓનો રાગ મને ખુબ ગમ્યો માં જહું તમને સુખી રાખે જય જુહુમાં
@Alpesh_chauhan_kotarwada.
@Alpesh_chauhan_kotarwada. 3 года назад
*આશા છે કે તમે સ્વસ્થ છો અને કુંટુબમાં પણ બધા સ્વસ્થ હશો.કૃપા કરીને તમારી અને તમારા પરિવાર ની સંભાળ રાખો અને થોડા સમય માટે જાહેરમાં મળવાનું બહાર જવાનું ટાળો.તમે આ સમાજ માટે અને મારા માટે અમૂલ્ય છો અને હું ઈચ્છું છું કે મારા દરેક મિત્રો,વડીલો અને પરિવારજનો સ્વસ્થ રહે* *🙏ઘેર રહો સુરક્ષિત રહો....🙏 Alpesh thakar kotarwada*☝️
@lalsingdarbar5098
@lalsingdarbar5098 3 года назад
few w2weeeeeeewwwww222ww⁰
@ganajithakor3252
@ganajithakor3252 3 года назад
આભાર તમારો ભાઈ
@zalahardik3785
@zalahardik3785 3 года назад
Jay Bhavani
@saileshthakor5552
@saileshthakor5552 3 года назад
ભાઈ તમે જે વિડીયો બનાયુ અે સમજવા લાયક પૈસા ગરીબ પાસે નાહોયને તો વાઘુજી જેવુ કરે સુપર વિડીયો
@vikramthakor243
@vikramthakor243 3 года назад
સરસવિડીયોબનાવેલસેભાઈ
@lalabhai797
@lalabhai797 3 года назад
હરીભા મિસ્ટર ઈન્ડિયા ભાગ-8 મોકલો jaldi bhai
@jaygogacheharofficial9177
@jaygogacheharofficial9177 3 года назад
Jay goga chehar
@rugnathbharvadrugnathbharv1479
@rugnathbharvadrugnathbharv1479 3 года назад
મિસ્ટર ઈન્ડિયા નો 7 મો ભાગ મોકલો
@n.k.chauhan1643
@n.k.chauhan1643 3 года назад
😭વાહ વાઘુભા વા વાહ અમને પણ રડાવીનાખ્યા 😭
@arjunsolanki1330
@arjunsolanki1330 3 года назад
Ha
@hasnainbelim9017
@hasnainbelim9017 Год назад
Khre khar dil ne dukhavi didho
@hasnainbelim9017
@hasnainbelim9017 Год назад
Mard manas aavu paglu na bhre
@hasmukh2797
@hasmukh2797 Год назад
🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲😭😭😭😭😭😭😭😭😭
@ashuraexegaming4473
@ashuraexegaming4473 3 года назад
Thanks for 9k Ab 10k kra do jaldi se love ❤️❤️ you ❤️ all 🙏..
@kkderofficial8660
@kkderofficial8660 3 года назад
ખરે ખર જોરદાર વિડિઓ હો મને રડાવી દીધો હો એક ગરીબ ની પરિસ્થિતિ ગરીબ જ સમજી શકે
Далее
С чего всё началось?
00:42
Просмотров 141 тыс.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 18 млн
С чего всё началось?
00:42
Просмотров 141 тыс.