દામિની વિલન નં વન ભજવે છે અને સારી રીતે પણ આ ફિલ્મ સરસ મજાની છે ખુબ ખુબ આભાર માનું છું મુકેશ મહેતા મડાણા ડાગિયા ગરીબ ભૂદેવ છું તા પાલનપુર ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખોટી વાત કરી રહ્યા છે ખરે ખર તો દિકરી તુલસી નો ક્યારો કહેવાય છે ❤દિકરો હોય તો ગુન્ડો પણ પાકી જાય છે ખુબ ખુબ અભિનંદન પાઠવું છું મુકેશ મહેતા મડાણા ડાગિયા ગરીબ ભૂદેવ છું તા પાલનપુર સત્ય ની જય જરૂર હોય છે