Тёмный

ગલકા ગોવિંડા નું શાક અને રોટલીvillage cooking channelvillage lifefarmer lifevillage cooking  

BL vadi vlog
Подписаться 65 тыс.
Просмотров 18 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubevideo #youtube #youtubeshorts #youtubechannel #vlog #vlogger #food #foodvlog
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 268   
@SagadhraHitesh
@SagadhraHitesh 15 дней назад
વાહ કાકા કાકી ખૂબ સરસ બ્લોગ હો જમાવટ કરી હો સીતારામ હિતેશ સાગધ્રા નેસડી ❤🙏
@Blvadivlog
@Blvadivlog 8 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@nileshranpariya8031
@nileshranpariya8031 Месяц назад
Sitaram
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jagdishgorasiya3791
@jagdishgorasiya3791 Месяц назад
બાબુભાઈ 🙏 સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gaurangparmar100
@gaurangparmar100 Месяц назад
ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે ગલકા ગોવિંડા નું શાક તો મોજ આવી જાય સીતારામ ગૌરાંગ પરમાર અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@yograjsinhchudasama6021
@yograjsinhchudasama6021 Месяц назад
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી
@rajveerrathod3011
@rajveerrathod3011 Месяц назад
Jay mataji🙏🙏 Jay velnath 🙏🙏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી જય વેલનાથ
@manusihora7622
@manusihora7622 Месяц назад
મહેનત બહું જ કરો છો ખાવાનું બહુ ચાલતું હસે બાબુ ભાઈ સીતારામ સુરત થી મનુભાઈ સિહોરા જય શ્રી શિહોરી માં..
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય શ્રી શીહોર માં
@tommyjeans.d9979
@tommyjeans.d9979 Месяц назад
જય સીતારામ કેમ છો દાદા દાદી ખરેખર તમારી વાડીનો જામો પડી ગયો દાદા તમે ખુબ સરસ કાર્ય કરો છો ફૂલ છોડ ઝાડ બધુ વાય છે દાદા દાદી તમારા વિડીયો ખૂબ જ સરસ હોય છે અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ દાદી રસોઈ પણ સરસ કરે છે જય શ્રી કૃષ્ણ અમદાવાદ થી જયશ્રીબેન
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻 જય શ્રી કૃષ્ણ
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw Месяц назад
જય માતાજી સીતારામ દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Cookwithtara111
@Cookwithtara111 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤😊
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ShehnazBilakhiya
@ShehnazBilakhiya Месяц назад
Bahu saras ho 🎉
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kothariya.manubhai
@kothariya.manubhai Месяц назад
બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
બાપ સીતારામ
@kishordabhi8691
@kishordabhi8691 Месяц назад
VA
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnatrivedi1714
@bhavnatrivedi1714 Месяц назад
રામ રામ સીતારામ રાજકોટ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l Месяц назад
Sitaram bhai or ben
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 Месяц назад
કાકા કાકી સીતારામ 🎉🎉. જય માંગલ કૃપા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય મોગલ માં
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 Месяц назад
કાકા તમે રોજ વિડીયો બનાવો તો મજા આવે સે🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gohillavjibhaigohil7909
@gohillavjibhaigohil7909 Месяц назад
કોમેન્ટ માં અમારું નામ બોલ્યા મજા આવી ગઈ બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂 બાપ ના
@ghanshaymmakavana
@ghanshaymmakavana Месяц назад
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય શ્રી ગેલી અંબે માં
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 Месяц назад
Rekha shukel🎉surat
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj Месяц назад
Sitaram bapu majam ho
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ravatgar1355
@ravatgar1355 Месяц назад
ખૂબ સરસ સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Месяц назад
Video bov mast se👌👌
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajeshm1820
@rajeshm1820 Месяц назад
ગધરા સ્વામીના રાજુભાઈ મિસ્ત્રી જય સીતારામ. દાદા અને દાદી.. ખુબ સરસ શાક બનાવીશું. દાદી રસોઈ મસ્ત બનાવે. દાદા તમે ખૂબ ભાગ્યશાળી છો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@kantibhaipatel2379
@kantibhaipatel2379 Месяц назад
જાર સારી છે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 Месяц назад
જય માતાજી બાબુભાઈ મે પાણીસારા છે ને
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramjipipaliya1164
@ramjipipaliya1164 Месяц назад
SITARAM PRABHU ANE MATAJI NE SITARAM GAM SARERA JESAR TALUKO MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Месяц назад
વાહ અત્યારે વાડી મા રેવાની મજા ક્યાંક ઓર જ હોય છે બઘી બાજુ લીલૂ ચમ અને બીજી બાજુ બેન ની ખુબ સરસ રસોઈ કાય નો ઘટે હો મોજ હો બાકી 😊❤
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો એક દમ સાચી વાત કહી છે આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@TarunAhir-bf9bg
@TarunAhir-bf9bg Месяц назад
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણભાઈ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા થી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@JayaGajjar
@JayaGajjar Месяц назад
Sita ram Bhai Hu Tamara video khubaj jovu Chu bahu Saras India yad lavi dese Hu America Su
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@arunamakwana5730
@arunamakwana5730 Месяц назад
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne meman aaviya saru lagiyu ne sachu kidhu kaki ye ke meman aave to cha piv so em nai kevanu ne jamavat ho galaka govida nu shakh ne rotali moj ho ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ જય માતાજી એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@dineshpathak3013
@dineshpathak3013 Месяц назад
,,jay siyaram hu junagdh thi Dinesh Bhai pathk jay sitaram
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય સીયારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Solanki_D_j
@Solanki_D_j Месяц назад
જીતુ ભાઇ ગામ માલણકા પોપટ માટે શીંગ દાણા જોવે પોપટ અને મોર બેઉ આવે અમારી બાજુનો દાખલો સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ હા ચોક્કસ નાખીશું ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@satishmoradiya5317
@satishmoradiya5317 Месяц назад
ખૂબ સરસ ભાઈ ગલકા ગોવિડા શાક અને આપ જમાવટ શબ્દ બોલો છો તે વારંવાર સાંભળવું ગમે છે જયશ્રી કૃષ્ણ 🙏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vikeshvaja4
@vikeshvaja4 Месяц назад
સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-zf1np3by1w
@user-zf1np3by1w Месяц назад
Wah dada
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt Месяц назад
Sitaram kaka kaki ne
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayamaa7408
@jayamaa7408 Месяц назад
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. Ben. To. Ok. Bay
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@agravatrustambapu6482
@agravatrustambapu6482 Месяц назад
V
@agravatrustambapu6482
@agravatrustambapu6482 Месяц назад
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@DavshibhaiGolakiya
@DavshibhaiGolakiya Месяц назад
બાબૃભાઈતમારૃકયૃગામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@dhanlaxmihalai1079
@dhanlaxmihalai1079 Месяц назад
Sita Ram ! Babu bhai Gita ben saras galka govinda nu sak banaviu me pahan var shikhiyu tamari pase thi thank you. Titodi na inda kem che bhauj varsad avi gayo barabar hase. Biju popat ne jamfad bahu bhave to jamfad na zad ghana vavjo. Jay swaminarayn! Hu dhanu ben London
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા એક દમ બરાબર છે હા ચોક્કસ વાવીશું બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 Месяц назад
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન ખુબ ખુબ ધન્યવાદ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય સ્વામિનારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li Месяц назад
Ram Ram shitaram. USA madhu ben
@Blvadivlog
@Blvadivlog Месяц назад
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni9599
@varshasoni9599 Месяц назад
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ne family kem cho mojma ne
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય શ્રી કૃષ્ણ સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@user-ks8vd6xb4l
@user-ks8vd6xb4l Месяц назад
Sita ram babu dada moj se ho tamari tamne joyne bovaj anand thay se saras
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@SmChavda-tr4yl
@SmChavda-tr4yl Месяц назад
જયમાતાજી . સીતારામબાબુદાદા સરસશીગછે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-bb2he2dp6h
@user-bb2he2dp6h Месяц назад
Sita.ram.bhai.tmari.vadi.a.aavvanu.khubaj.man.thay.chha.
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર આવજો અમને ખૂબ આનદ થશે
@hiteshdevani1766
@hiteshdevani1766 Месяц назад
Sitaram badhay ne khalela nu jad vavo
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર વાવીશું
@kiranpatel6796
@kiranpatel6796 Месяц назад
Bav majanu shak banaviyu
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BM.Shorts_0450
@BM.Shorts_0450 Месяц назад
સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 Месяц назад
1coment
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gujratpolice1824
@gujratpolice1824 Месяц назад
સીતારામ બા ને દાદા વડિયા થી નીમુબેન
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@DhrvuKherpur
@DhrvuKherpur Месяц назад
ચિરાગ ખેરપુર
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@chetalzaveri8711
@chetalzaveri8711 Месяц назад
સીતારામ બા દાદા નવસારી થી સ્વાતીબેન અમે પણ આજે લાઈવ વીડિયો જોયો અમે પણ ચકલા ના ૨ થઈ 3 ઘર મુક્યા હવે વધારે ઘર મુકશે ચકલા માટે સીતારામ જય શ્રીકૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખૂબ સરસ કામ કર્યું આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@kitchenmagicwithsharmila9700
@kitchenmagicwithsharmila9700 Месяц назад
Hello bhai bhabhi maja ma hu Delhi thi sharmila mei pn galka Govinda nu Shak bnaviyu bhi sars lagyu
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ninty6
@ninty6 Месяц назад
Jay swaminarayan ❤🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય સ્વામિનારાયણ
@hemantvyas5663
@hemantvyas5663 Месяц назад
સીતારામ બાબુભાઈ અને બેન ખૂબ સરસ વિડીયો છે. હેમતભાઈ ધરમપુર
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@sonalpaida8000
@sonalpaida8000 Месяц назад
રામરામને સીતારામ ખુબજ સરસ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 Месяц назад
Jay mataji
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી
@jitendrajitendra4233
@jitendrajitendra4233 Месяц назад
Ram Ram sitaram.Jitendra sinh.Himmtngr
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@શોભનાબેનવિષ્ણુસ્વામી
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 Месяц назад
Sitaram bhai n gitaben
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manshribazala6923
@manshribazala6923 Месяц назад
તમારું મન બહુ મોટું છે હો દાદા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Месяц назад
Sitaram ❤❤
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gujratpolice1824
@gujratpolice1824 Месяц назад
અમારા ઘરે પણ એ જ પ્રથા છે કે મહેમાન આવે એટલે ઘર ના આદમી કે એ પેલા જ ચા બની જાય
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mayaoza7117
@mayaoza7117 Месяц назад
Tamare Khetare je koi Pankhida 6....e handha....y be purto khorak (Chunn) madi revathi dhime dhime tandurast banava mandya 6.....khub j saras bey ni ne rojdaro ni mahenat ho bhai !!!🙏🏻🙏🏻God Bless you All.❤️❤️
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@rekhachauhan9426
@rekhachauhan9426 Месяц назад
Saras jamvanu che sitaram
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Anubendafda
@Anubendafda Месяц назад
ક્યૂં તેલ વાપરો છો કાકી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@makwanajalpa6436
@makwanajalpa6436 Месяц назад
મને એમ કે કઈક વેલાં માં થતાં હસે ગોવિન્દ્દા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ShehnazBilakhiya
@ShehnazBilakhiya Месяц назад
Mashaallah tamari vadi 1 no ho revanu man thyjai ho❤
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@mustakdana7702
@mustakdana7702 Месяц назад
ભાઈ પેહલા વખત તમારો વિડિઓ જોયો, બો સરસ લાગ્યો, ખાસ કરીને ભાભી નો અને તમારો જે પ્રેમ ભાવ છે દરેક ના પ્રત્યે, એ જોઈ ને બો સારૂ લાગ્યું. ખુબ પ્રગતિ કરો એવી દુઆ છે. 👍
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@user-ie6vz1bq1l
@user-ie6vz1bq1l Месяц назад
સીતારામ દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Govindchatrodiya-x4u
@Govindchatrodiya-x4u Месяц назад
સીતારામ દાદા મજામાં ને બહુ સરસ વિડીયો બનાવો છો જોવાની મજા આવે અને અમને આમ આગળ વધતા રહો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 Месяц назад
બાબુભાઇ તમોએ જે હવન કરિયો તે અમોને ખૂબ ગમ્યું. મીનાબેન,રાજેશભાઇ અભિષેક તથા આનંદ સબરમતીથી અમદાવાદ. અમે તમારા દરેક વીડિઓ જોઈએ છે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@haresvaghela6087
@haresvaghela6087 Месяц назад
જય ગિરનારી બાબુદાદા તમને અને તમારા બાને હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત બાબુદાદા અમને પણ હભારો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય ગિરનારી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@naynaksudra4434
@naynaksudra4434 Месяц назад
જયશ્રી કૃષ્ણ જય માતાજી નયનાબેન મુંબઈ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@amishaghelani7007
@amishaghelani7007 Месяц назад
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં જય સ્વમિનારાયણ 🙏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને જય સ્વામિનારાયણ
@havnibhatt861
@havnibhatt861 Месяц назад
દાદા તમારે કેટલા વીઘા જમીન છે .અમારે થોડી જમીન છે એમાં અમારે મકાન બનાવવું છે તમે મકાન બનાવ્યું તે વિડિયો માં બતાવો આખું મકાન અને કેટલો ખર્ચો થયો તે પણ કહો હું તમારા વિદો રોજ જોવ છું .મને ખૂબ ગમે છે તો મને જવાબ આપવા નું મોડું ન કરતા.🙏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વધારે માહિતી તમને અમારા ઈન્સ્ટાગ્રામ પેજ bl vadi vlog પર મેસેજ કરજો ત્યાં થી મળી જશે .
@manishdave4660
@manishdave4660 Месяц назад
સીતારામ બાબુભાઈ ખૂબ સરસ ગલકા ગોવિડા જબરજસ્ત મનીષ દવે જુનાગઢ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@meenapandya2622
@meenapandya2622 Месяц назад
Meena pandya. Baroda. Kyarek amaru naam bi lo
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જોડાયેલ રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું
@gujratpolice1824
@gujratpolice1824 Месяц назад
સીતારામ બા ને દાદા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sanjaykakaniya8237
@sanjaykakaniya8237 Месяц назад
સીતા રામ કાઠિયાવાડી મોજ હો રાજકોટ થી સંજય ભાઈ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@n.vgadhavi2839
@n.vgadhavi2839 Месяц назад
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. ખૂબ સરસ વિડીયો. મગફળી સરસ છે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hirabenchauhan7425
@hirabenchauhan7425 Месяц назад
હીરાબેન
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@harshapateldiyora391
@harshapateldiyora391 Месяц назад
Mahadev. Har. Harshaben. Surat
@Blvadivlog
@Blvadivlog Месяц назад
મહાદેવ હર સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-bq8jn8sy7m
@user-bq8jn8sy7m Месяц назад
Sitaram baa dada
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 Месяц назад
જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય મુરલીધર જય સોમનાથ મહાદેવ
@varshasoni9599
@varshasoni9599 Месяц назад
Baa amey galka ne dhokli kaiye shak ne baa tamari rasoi bahu mast hoi deshi dhamakedar asli khorak dash no wadi ni moj somya ne nitya mojma ne
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@S.S_gaming3079
@S.S_gaming3079 Месяц назад
🙏 Jay Shri radhe Krishna 🙏
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય શ્રી રાધે ક્રિષ્ના
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 Месяц назад
Sitaram Babu Bhai🙏 Tamare Varsad Saro Che Amare haji Saro Kahi Shakay Avo Varsad J Nathi. Tamari Vadi Pase Kantola Na Vela Che To Avi Rite Vasheti Na Vela Pan Hashe. Vasheti Na Ful Ni Bhaji Banavjo Jamavat Thashe. Ranjit Bhai Mori (Budhel)
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ હા સારો વરસાદ થાય છે દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર બનાવીશું બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@invisibleperson8899
@invisibleperson8899 Месяц назад
સીતા રામ ગીતાબેન.
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashapatel518
@ashapatel518 Месяц назад
Jai mataji 🙏 Kem Cho majama sits ram 🙏 from ashaben London
@Blvadivlog
@Blvadivlog Месяц назад
જય માતાજી સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@panaramansukhbhai8686
@panaramansukhbhai8686 Месяц назад
Ameto kyarey paravia nay mag hoy ke chori
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kantibhaipatel2379
@kantibhaipatel2379 Месяц назад
મગ સરસ ઉગેલા છે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kitchenmagicwithsharmila9700
@kitchenmagicwithsharmila9700 Месяц назад
Mne tmaroa vadi na videos bhuj gne chhe mare aavu che farva
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@SandipKudecha
@SandipKudecha Месяц назад
ભારતીબેન નવઘણભાઇ. કેમછો. દાદા. માઋનામ લેજે
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને હા જરૂર
@uskm1874
@uskm1874 Месяц назад
હાલ અમેરિકામાં છુ તમારો વિડીયો રોજ જોવ છુ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@uskm1874
@uskm1874 Месяц назад
પહેલી કોમેન્ટ ઉષાબેન કામદાર જામનગર થી સરસ તમારુ ઘર વાડી લીલીછમ હરિયાળી જોવાની મજા આવે ગીતાબેન નુ ખાવાનુ પણ સરસ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@chetalzaveri8711
@chetalzaveri8711 Месяц назад
બા રસોઈ ખુબ સરસ બનાવે છે❤❤
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@shyamchandarana7198
@shyamchandarana7198 Месяц назад
રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
રામ રામ સીતારામ
Далее
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32
Dropping In from the Clouds 🌁
00:17
Просмотров 1,7 млн
iPhone 16 для НИЩЕБРОДОВ!
00:51
Просмотров 313 тыс.
બા ની વાતો અને રસોઈ ☺
12:32