Тёмный

ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV 

Weather TV
Подписаться 788 тыс.
Просмотров 298 тыс.
0% 0

ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@PareshGoswami
@PareshGoswami 2 месяца назад
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@nanjibhaikanzariya8268
@nanjibhaikanzariya8268 2 месяца назад
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે વાવણી બરાબર નથી થય
@bhikhbhaimiyatra689
@bhikhbhaimiyatra689 2 месяца назад
જામનગર જિલ્લાના તમાચણ ગામે હજી વાવણી નથી થય 😢😢😢😢
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 2 месяца назад
જય શ્રી કૃષ્ણ જય માતાજી🌈
@ArvindVarchand-sy9go
@ArvindVarchand-sy9go 2 месяца назад
@@PareshGoswami ભચાઉ. થિ. 30. કીલોમીટર. દૂર. ચોબારિ. ગામ. નથિ. વાવણી. નથિ. થયે
@balasaravijay952
@balasaravijay952 2 месяца назад
🙏
@thakormunna9762
@thakormunna9762 2 месяца назад
પાટડી તાલુકાનાં સુરેલ ઓડુ મીઠાકોઢા ઝીંઝુવાડા પાડીવાડા ધામા સુરેલ વીસનગર ફતેપુરા એવા રણ કાંઠાના વિસ્તારોમાં વરસાદ ખુબ ઓછો છે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 2 месяца назад
❤ જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ સરસ માહિતી આપી ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધો ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હતો વાવણી લાયક વરસાદ નથી
@veljibhairanpariya7113
@veljibhairanpariya7113 2 месяца назад
​@@mrzizuvadiyahitesh4138ઞ
@CREATIVESKILL-Naresh
@CREATIVESKILL-Naresh 2 месяца назад
ચિકાસર
@GopalThakor-k2y
@GopalThakor-k2y 2 месяца назад
પાટડી તાલુકાના મોટી મજેઠી રાજપર લીબડ છાબલી હેબતપુર નળકાઠા માં ખુબ ઓછો વરસાદ છે
@munnabhaizaravariya
@munnabhaizaravariya 2 месяца назад
ખુબખુબ અભિનંદન પરેશભાઇસરશમાહિતીઆપી
@sagthabhai3282
@sagthabhai3282 2 месяца назад
સરસ પરેસ ભાઈ અમારે થરાદ તા. વરસાદ ની આગાહી કરી તે બદલ ખૂબ ખૂબ આનંદ ની વાત છે👃 ધન્યવાદ
@SohnajithakorThakor
@SohnajithakorThakor 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ❤
@bharaibhavesh4746
@bharaibhavesh4746 2 месяца назад
જય માતાજી પરેશભાઈ તલગણા તા‌. ઉપલેટા આજનો બપોર નો સારો વરસાદ છે
@SanjayTadhani-d2s
@SanjayTadhani-d2s 2 месяца назад
Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤❤
@bhai8901
@bhai8901 2 месяца назад
પરેશભાઈ વરસાદ ની તીવ્રતા તમે ભારે, અતિ ભારે કે મધ્યમ જેવું કહો છો તેની સાથે જો ઇંચ મા માહિતી આપો તો થોડો વધુ અંદાજ આવે તમે ભારે અને અતિ ભારે કેટલા ઇંચ ને કહો છો તે અમારા માટે સમજવું અઘરુ બની જાય છે અંદાજે ઇંચ પણ જણાવવા વિનંતી.
@pithiyaarjan1158
@pithiyaarjan1158 2 месяца назад
1 2 inch samanya 2 5 madhyam 5 thi 8 9 inch bhare ane 10 inch upar aatibhare
@ashwinsata9663
@ashwinsata9663 2 месяца назад
આ પાકુ નો કહી શકે પોતાની પાસે એવુ કોઈ જ્ઞાન નથી આતો બીજી ઈન્ટરનેશનલ ચેનલ ની વરસાદ ની આગાહી જોઈ પછી આ આગાહી કરે છે
@sochashailesh8377
@sochashailesh8377 2 месяца назад
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ 🎉
@ravjibhaitadha9837
@ravjibhaitadha9837 2 месяца назад
આજે બપોર બાદ અમારે ઠળિયા ગામ માં ભારે વરસાદ વરસ્યો છે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે (તળાજા તાલુકાના) જય ગોપનાથ મહાદેવ.્્ બાપા સીતારામ...
@rudrgoswami6584
@rudrgoswami6584 2 месяца назад
ઓમનમો નારાયણ પરેશ બાપુ હર હર મહાદેવ
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 2 месяца назад
જય માતાજી પરેશ ભાઈ. શાંતિથી વરસાદ પડે તો સારું ઓલ. ગુજરાત માં વરસાદ પડે બંધી જગ્યાએ પાણી ની વ્યવસ્થા કરી દે તેવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના❤
@RanmalOdedara-mw6bn
@RanmalOdedara-mw6bn 2 месяца назад
જય દ્વારકાધીશ મહાદેવ
@ganpatrajgor4211
@ganpatrajgor4211 2 месяца назад
રાપર તાલુકાના સરહદી ગામડાંઓ માં વરસાદ ની આગાહી જાણી બહુ આનંદ થયો જય બીલેશ્વર મહાદેવ બેલા
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 2 месяца назад
Jay ho
@kiritchudasama6634
@kiritchudasama6634 2 месяца назад
ખૂબ સરસ પરેશ ભાઈ જય માતાજી
@Rvk-farmers
@Rvk-farmers 2 месяца назад
હાશ પરેશભાઈ ખૂબ સારા સમાચાર આપ્યા સુરેન્દ્રનગર, સાયલા વાળા માટે.... તમે આગાહી આપો તે અમારી માટે સાચી પડે એવી ભગવાનને પ્રાર્થના.....thanks પરેશભાઈ
@Bharat-lw4cm
@Bharat-lw4cm 2 месяца назад
સરસ પરેશભાઈ અમારે વાવ તાલુકો વરસાદની આગાસી કરી તે બદલ ખૂબ ખૂબ આનંદની વાત છે ધન્યવાદ
@vishalvatukiya9223
@vishalvatukiya9223 2 месяца назад
પરેશ ભાઈ ભાલ વિસ્તાર માં ઓછો વરસાદ સે જય દ્વારકાધીશ
@simplyshortphenomenal7167
@simplyshortphenomenal7167 2 месяца назад
આજે સારો પડ્યો હો ભાલમાં
@BharitpuriGoswami
@BharitpuriGoswami 2 месяца назад
Bahut bahut dhanyawad thanks sar 🙏🙏🙏
@kanubhajadeja8870
@kanubhajadeja8870 2 месяца назад
જય માતાજી પરેશભાઈ પૂર્વ કચ્છના ખડીર ના ધોળાવીરા સહીત અન્ય વિસ્તારમાં વરસાદ નથી આજે બપોરે થોડા વિસ્તારમાં એક રેડો આવ્યો છે આશા કરીએ કે અહીં પણ સારો વરસાદ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના
@LakhanSolanki-n2f
@LakhanSolanki-n2f 2 месяца назад
જય શ્રી દાસારામ પરેશ ભાઈ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 2 месяца назад
❤ જય માતાજી પરેશભાઈ ખુબ સરસ માહિતી આપી ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી નવઘણભાઈ ઝિઝુવાડીયા અમારે હજી વાવણી લાયક વરસાદ નથી જય કિસાન ❤
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb 2 месяца назад
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા
@HKRAVAL-gq3et
@HKRAVAL-gq3et 2 месяца назад
ભાભર તાલુકા ને ઓછો વરસાદ છે
@baldevthakor7651
@baldevthakor7651 2 месяца назад
સાચી વાત ભાઇ
@Khetibadibalog
@Khetibadibalog 2 месяца назад
જય માતાજી પરેશભાઈ
@niteshbhil8287
@niteshbhil8287 2 месяца назад
તમે તો કેતાથા ને કે વાતાવરણ ખુલ્લું થય જાશે પરેશભાઈ જય માતાજી ❤❤❤
@RajuMbharvad
@RajuMbharvad 2 месяца назад
Bhai upar 1 kalak a kalak havaman badalay jay 😂
@dhavalmakadiya5637
@dhavalmakadiya5637 2 месяца назад
Aakhoti no se
@KerRamjan
@KerRamjan 2 месяца назад
Kal na vidio ma keta hata hava nu zor vadse Ane vadda vikhaye jase
@thanarajput6460
@thanarajput6460 2 месяца назад
પરેશભાઈ ખુબ ખુબ આભાર આજે આખા ગુજરાતના એક એક તાલુકાની વિગત વાર વરસાદ ની માહિતી આપી અમારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારોમાં હજુ સુધી વરસાદ નથી થયો
@gopalbhaiparmar9794
@gopalbhaiparmar9794 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર
@janmamdsama6190
@janmamdsama6190 2 месяца назад
આભાર પરેશભાઈ રાપર રણ વિસ્તાર થી
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 2 месяца назад
જય શ્રી સોમનાથ મહાદેવ સાદર નમસ્કાર
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym 2 месяца назад
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@Madevkmanvar
@Madevkmanvar 2 месяца назад
❤ખુબ ખુબ આભાર પરેશભાઈ જય શ્રી મુરલીધર કચ્છના તાલુકાના રાપર ગામ ખેંગારપર ❤
@arvindgadhvi7775
@arvindgadhvi7775 2 месяца назад
Khub saras mahiti aapi
@rameshpatel7188
@rameshpatel7188 2 месяца назад
જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ
@dhameliyanikulbhaij2936
@dhameliyanikulbhaij2936 2 месяца назад
Jay balkari
@nasibjat_9991
@nasibjat_9991 2 месяца назад
તાલુકો માડીયા જીલ્લો મોરબી ગામ વરસામેડી વાદડછાયુ ❤ ગરમી બંવ છે 😢
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 месяца назад
જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ
@RameshjiThakor-wi3pd
@RameshjiThakor-wi3pd 2 месяца назад
સર સરસ માહિતી આપી બદલ ખુબ ખુબ આભાર ગામ નાની ચંદુર તા સમી જી પાટણ
@sarlajagdish4629
@sarlajagdish4629 2 месяца назад
પરેશભાઈ જય વેલનાથ
@RathodRaju-l3n
@RathodRaju-l3n 2 месяца назад
જય સોમનાથ 🙏પરેશભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 месяца назад
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@patelkarshan8422
@patelkarshan8422 2 месяца назад
ખુબ ખુબ આભાર પરેશભાઈ ગોસ્વામી સાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏
@JaysukhSakariya-ce1hr
@JaysukhSakariya-ce1hr 2 месяца назад
રાજા માંધાતા વાળા ગામ ચોપડા જિલ્લો સુરેન્દ્રનગર
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 2 месяца назад
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ
@zalamagan4860
@zalamagan4860 2 месяца назад
મહૂવા તાલુકા માં વરસાદ સારો છે આજે
@ganeshmakvana1913
@ganeshmakvana1913 2 месяца назад
પરેશ ભાઇ ધેલા સોમનાથ થી મકવાણા ગણૅશ ખુબ આભાર ભાઈ
@gujarati.youtube6681
@gujarati.youtube6681 2 месяца назад
👍👍👍👍
@dharmeshrathavi911
@dharmeshrathavi911 2 месяца назад
જય સોમનાથ પરેશભાઈ
@dilipgohil9970
@dilipgohil9970 2 месяца назад
jay mataji pareshbhai g 🌹🌹🌹
@balubahibamaniya3990
@balubahibamaniya3990 2 месяца назад
જય સોમનાથ
@hadiyabhart133
@hadiyabhart133 2 месяца назад
જય શ્રી કૃષ્ણ પરસભાઈ
@bholabhaimetaliya9135
@bholabhaimetaliya9135 2 месяца назад
Jaysreeram
@radheyahir7773
@radheyahir7773 2 месяца назад
હરિ ૐ પરેશભાઈ ભાઈ... 🙏🏻 આજે કચ્છ ના ભુજ તાલુકા માં સારો વરસાદ છે.... 👍🏻
@MohanAhir-e5s
@MohanAhir-e5s 2 месяца назад
Bhai khali bhuj ni baju ma 6
@vanaliyamiteshgmail-ob8lw
@vanaliyamiteshgmail-ob8lw 2 месяца назад
❤🎉 4:50
@vanaliyamiteshgmail-ob8lw
@vanaliyamiteshgmail-ob8lw 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rameshahir7493
@rameshahir7493 2 месяца назад
હા સાચી વાત છે આખા ભુજ તાલુકામાં વરસાદ નથી
@aswinpatel7553
@aswinpatel7553 2 месяца назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. આભાર પરેશભાઈ જય શ્રીકૃષ્ણ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@parmarvinod9178
@parmarvinod9178 2 месяца назад
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@pravinacharya3810
@pravinacharya3810 2 месяца назад
વાવ થરાદ તાલુકાની વરસાદ વિષે ની માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર
@VashramVaid-fi3hf
@VashramVaid-fi3hf 2 месяца назад
आभार ❤❤❤
@कहानियोंकीलिखावट
મોરબી જિલ્લાની વરસાદની સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર 🎉🎉
@Danjirahir-oe5wf
@Danjirahir-oe5wf 2 месяца назад
આજે ભચાઉ ના સામખીયારી આજુબાજુ બહુ સારો વરસાદ છે ભાઈ(ભચાઉ કચ્છ)
@massrayka8410
@massrayka8410 2 месяца назад
લાલિયાણા નથી
@VashveliyaSureshbhai
@VashveliyaSureshbhai 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ
@starlineansgamer8976
@starlineansgamer8976 2 месяца назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ
@bharatbhai5887
@bharatbhai5887 2 месяца назад
ખુબ ખુબ આભાર પરેશ ભાઈ જય માતાજી
@karumaraj5307
@karumaraj5307 2 месяца назад
નમો નારાયણ મહાદેવ હર જય દશનામ
@jagdishpithiya3097
@jagdishpithiya3097 2 месяца назад
જય સોમનાથ મહાદેવ
@vijaybaraiya1922
@vijaybaraiya1922 2 месяца назад
જયશ્રી સ્વામીનારાયણ
@nagjivyas4804
@nagjivyas4804 2 месяца назад
ખુબજ સરસ માહિતી આપી પરેશ ભાઈ
@dhirubhaibharda255
@dhirubhaibharda255 2 месяца назад
Jay kamnath mahadev 🙏🙏 Pareshbhai 🙏🙏
@MATHAKORThakor
@MATHAKORThakor 2 месяца назад
🎉🎉🎉🎉
@ચામુંડાપ્રાકૃતિકફામૅ
, જય ગૌમાતા પરેશભાઈ જયસુરાપુરાદાદા
@sukhabhaimakwana7537
@sukhabhaimakwana7537 2 месяца назад
જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ
@vekariyapraful4855
@vekariyapraful4855 2 месяца назад
જય શ્રી સ્વામિનારાયણ પ્રફુલભાઇ ખાલસા કંથારિયા તા.જાફરાબાદ જી.અમરેલી
@vishalodedara7491
@vishalodedara7491 2 месяца назад
પરેશ ભાઇ મગફળી મા ઔગૌનિક દવા બનાવવાની માહિતી જરૂર આપજો 🌱🌱🌱🌱
@Bhavin.b
@Bhavin.b 2 месяца назад
એવા સુંથણા નો કરાય કુદરતી રીતે થવા દેવાય બળદથી ખેતી કરો
@pratap_odedra
@pratap_odedra 2 месяца назад
ગાય નું ગૌમૂત્ર,chhan,લીમડો,અકડો,તિમ્બ્લાની માટી
@vishalodedara3323
@vishalodedara3323 2 месяца назад
❤❤
@vishalodedara7491
@vishalodedara7491 2 месяца назад
@@Bhavin.b સુથણા નથી ઔગૌનિક ખેતી છે ઔગૌનિક ખેતી કોને કહેવાય તે ખબર છે.
@habibkhan477
@habibkhan477 2 месяца назад
અગ્નિ અશત્ર,નિમાઅશત્ર, બ્રહ્મા અસ્ત્ર,શુઠા અસ્ત્ર,દશપરણી અસ્ત્ર.વિગેરે નો ઉપયોગ કરી શકાય છે.(સદ્ ભાવના પાકૃતીક ફાર્મ આજક ઘેડ તા. માંગરોળ.મો.૯૭૨૩૨ ૦૯૪૯૦.
@Banubha5555
@Banubha5555 2 месяца назад
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 2 месяца назад
જુલાઈ 10 થી જુલાઈ 23 સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
@jaypatel4065
@jaypatel4065 2 месяца назад
Keesod ma kyare aavse
@kakadiyabharatyug
@kakadiyabharatyug 2 месяца назад
ૐ નમો નારાયણ ખુબ ખુબ આભાર પરેશભાઈ જય શ્રી સ્વામિ નારાયણ
@RakeshPatel-ys2zz
@RakeshPatel-ys2zz 2 месяца назад
🙏જય મહાકાલ દાદા 🙏પરેશભાઈ 🙏🙏👍
@મુકેશવીસાવડીયા
જય મેલડી માં
@bholabhaimetaliya9135
@bholabhaimetaliya9135 2 месяца назад
Jaysomnath
@niteshbhaipatel7857
@niteshbhaipatel7857 2 месяца назад
Jay shree Krishna
@changeyourthings219
@changeyourthings219 2 месяца назад
અતિભારે કીધું ત્યા નહી પડે બીજે પડશે 😅 આજે વરસાદ પડો પછી આગાહી આપી😅
@બલાજી
@બલાજી 2 месяца назад
પરેશભાઈ જયમાતાજી ❤ બનાસકાંઠા
@hematparmar1066
@hematparmar1066 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ પહેલી લાઈક પહેલી કોમેન્ટ
@AjaySabhad-fe3xn
@AjaySabhad-fe3xn 2 месяца назад
Jay dawarka this
@milankundariya2498
@milankundariya2498 2 месяца назад
Khub saras
@patelparesh9754
@patelparesh9754 2 месяца назад
પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા માં વાવણી લાયક વરસાદ નથી ક્યારે વરસાદ થશે
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 2 месяца назад
તેની પાસે કાંઈ ભગવાનનો ફોન નંબર નથી
@makwanapravinsinh4116
@makwanapravinsinh4116 2 месяца назад
અમારે વરસાદ ની ખાસ જરૂર છે
@sureshthakor9155
@sureshthakor9155 2 месяца назад
Jay mahadev
@pratapsolanki6452villageLife
@pratapsolanki6452villageLife 2 месяца назад
જય સોમનાથ પરેશ ભાઈ
@PunjaDevdan
@PunjaDevdan 2 месяца назад
Thankyu
@ManishihbhaiChaudhary
@ManishihbhaiChaudhary 2 месяца назад
હારીજતાલુકામવરસાદનથી
@pravinahir2353
@pravinahir2353 2 месяца назад
Jay murlidhar bhai 🙏🙏🙏
@alpeshGajera-ww8cc
@alpeshGajera-ww8cc 2 месяца назад
જયમાતાજી
@DharajiyaSagrambhai
@DharajiyaSagrambhai 2 месяца назад
જય માતાજી પરેશભાઈ સરસ માહિતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@chetanpatel5122
@chetanpatel5122 2 месяца назад
Sara samachar varsad na apya dhanyavad
@HamirChavda-sg5gm
@HamirChavda-sg5gm 2 месяца назад
ખૂબ ખૂબ આભાર પરેસ ભાઈ
@hanubhaiandhani5237
@hanubhaiandhani5237 2 месяца назад
Good
@bharatmodhvadiya7022
@bharatmodhvadiya7022 2 месяца назад
જય માતાજી
@S.F.P.Sanali
@S.F.P.Sanali 2 месяца назад
આભાર
@rajeshpatelrajesh7933
@rajeshpatelrajesh7933 2 месяца назад
Jay ramapir Jay mataji
@VikramChaudharydodgam
@VikramChaudharydodgam 2 месяца назад
ધન્યવાદ પરેશ ભાઈ માહિતી આપવા બદલ
@beldarjagdish9886
@beldarjagdish9886 2 месяца назад
ખૂબ સરસ પારેશ ભાઈ
@DRLafa-q8v
@DRLafa-q8v 2 месяца назад
Vah bhai
Далее