હું મંથન વડગામ સ્ટુડિયો સૂર સરિતા માંથી મહેશ વડગામ નું અમારી ચેનલ માં સ્વાગત કરું છું મને ગરીબ ઘરના દીકરા આગળ આવે એવો ખૂબ શોખ છે. મે મહેશભાઈ ને બે ગીત ગાવાનો મોકો હાલ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપીશ મહેશભાઈ ખૂબ આગળ આવે એવી માતાજી ને પ્રાર્થના
મારી પણ આંખો ભીંજાઇ ગઇ અત્યારે દિનેશભાઈ સારું લગાડવા નથી લાગતો પણ મારું હૃદય બોલે છે આવા નાના વ્યક્તિની ખુબ જ આગળ લાવો છો ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું તમો સદાને માટે નિરોગી રહો હર પલ ખુશી મિલે હર કદમ ખુશી મિલે બસ એ જ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મનસુખભાઈ પટેલ સુરત
ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા તારો આવા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત કાઠીયાવાડ સાત સમંદર પાર પહોંચે એવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું સાથે સાથે દિનેશભાઈ ને પણ મારે ખૂબ ખૂબ આશીર્વાદ આપવા છે આવા નાના માણસોને ખુબજ આગળ આવો
દિલથી શુભેચ્છા પાઠવું છું. આ ભાઈ જલ્દી ર્થી જલ્દી ગુજરાત ના લોકો નો ચાહક બની જાય. માં સરસ્વતિ સદાય સાથ આપે. અને સમાજ સંસ્કૃતિ ને જાળવી રાખે મણીરજની યાદો સદાયને માટે ગુજરાતની પ્રજા ના દિલમાં રહે 🙏jay babari🙏
હા મહેશભાઈ માતાજી ના હંમેશા આશીર્વાદ રહે અને તમે ચોક્કસ ઝડપથી આગળ આવો એવી મા ભગવતી ને પ્રાર્થના અને દિનેશભાઈ તમારા બધા જ ઈન્ટરવ્યુ જોવા છું અને જુના ઈન્ટરવ્યુ પણ ઘણા જોયા છે, સાંભળ્યા છે અને મજા આવે છે.તમારા ઈન્ટરવ્યુ થી ઘણા સરસ્વતી ના પુજકો પ્રેરણા લેતા હોય છે. જય માતાજી...
દિનેશભાઈ તમને સો સો સલામ ખૂબ ઉમદા કામ કરો છો દિલથી ધન્યવાદ મહેશભાઈ ને આગળ લાવો મિત્રો ફૂલ સપોર્ટ કરજો મહેશભાઈ ને આગળ લાવો જય માતાજી મિત્રો વલસાડ ડિસ્ટ્રીક વાપી
ઉભરતા કલાકારોની કદર કરીને તેને માટે એક ખાસ પ્રકારની હુંફ આપીને તથા ઇન્ટરવ્યુ કરીને લોકોના દિલમાં તથા સ્ટુડિયોના દ્વાર સુધી પહોંચવા માટે મદદરૂપ થઈ એક સરસ અને ઉત્તમ કક્ષાની વિચારધારા સેવી રહ્યા છો તે બદલ દિનેશભાઇ સિંધવ સાહેબજી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છુ અને સો સો સલામ કરી રહ્યો છુ ખમ્મા ઘણી સાહેબજી જય માતાજી
દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર... આપશ્રી નાના માં નાના કલાકાર ને ઈન્ટરવ્યુ દ્વારા મોટા કલાકાર બનાવવા ખુબ મહેનત કરો છો આપ ગુજરાતનાં દરેક ગામડાં સુધી પછી ભલેને એ સાવ, બિલકુલ નાનું ગામ કેમ ના હોય..? ને તમે પોતે તકલીફ વેઠી ને પણ આ કામ કરો છો તમને ખુબ ખુબ અભિનંદન અને આભાર...જય જય ગરવી ગુજરાત... જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત... હાં મારું ગુજરાત હાં...🙏🙏🙏🙏🙏
સર મારા ગામમાં પણ એક વ્યક્તિ છે હમારા જેવા ગરીબ ઘરમાં જન્મ લીધો છે તેનો પણ અવાજ સરસ છે તે પણ આગળ વધવા માંગે છે પણ એક ગામડા માથી છે તો એની પણ મજબુરી ના કારણે આગળ વધી નથી સક્તા તો સર તમને કદાચ સમય મલે તો એની મુલાકાત લેજો સર 🙏🏻