Тёмный

ગામડાની મોજ || ગ્રામયાત્રામાં - ભાવનગર || Gram Yaatra ||  

TalkWithBhavnagar
Подписаться 33 тыс.
Просмотров 3,6 тыс.
50% 1

ગ્રામ યાત્રા એ ગુજરાત રાજ્યનું સૌથી પહેલું એગ્રો ટૂરિઝમ પ્લેસ છે. જ્યાં આપણને સવારથી શરૂ કરીને સાંજ સુધી એટલે કે ફુલ ડે એગ્રો ટૂરિઝમ એક્ટિવિટી અને સાથે રૂરલ કલ્ચરલ એક્ટિવિટી અને પ્યોર ગામડાનું food ઓફર કરે છે. આ ટૂરિઝમ પ્લેસ ઉપર તમને સવાર અને સાંજના બે નાસ્તા , ચા અને બપોરે ચૂલા ઉપર બનાવેલું કાઠીયાવાડી ભોજન જમાડે છે. સાથે સાથે તમને lots of એક્ટિવિટી ઉદાહરણ તરીકે બળદગાડા ની સવારી, ફાર્મ tour. ઘંટલો, રવૈયો ,ખાંડણીયા વગેરે કરવા મળશે. એડવેન્ચર અને ફન ઝોનમાં જુલતો પુલ અને ટાયર ફ્રેમ છે. આ ઉપરાંત 750 ચંદનના ઝાડ વાળી ચંદન વાડી માં રિલેક્સેશન ઝોન બનાવેલો છે જ્યાં તમે ચંદનની શીતળતા વચ્ચે આરામથી બેસીને તમારો થાક ઉતારી શકો છો અને તમારામાં એક નવી ઊર્જા મેળવી શકો છો. બપોર પછીના સેશનમાં ૧૫થી ૨૦ જેટલી ગામડાની જૂનીપુરાણી રમતો છે.જૂની રમતો થી શરૂ કરીને નવી રમતો સુધીની રમવાની સુવિધા છે. દાખલા તરીકે લખોટી, ભમરડો, સોગઠાબાજી ,આંધળો પાટો, નારગેલ, ત્રિપગી દોડ ,કોથળા દોડ, રસ્સાખેચ, તિરંદાજી ,કેરમ ,હોલીબોલ, ફુલરેકેટ વગેરે.
લોકેશન - ભાવનગર થી 15 કિલોમીટર
સીદસર થી 7 કિલોમીટર
વરતેજ ની બાજુમાં
સોડવદરા
𝙁𝙤𝙧 𝘽𝙤𝙤𝙠𝙞𝙣𝙜 - 9998150707
𝙁𝙤𝙧 𝙄𝙣𝙦𝙪𝙞𝙧𝙮 - 8866250303
9054744040
#latest #newvideo #new #vlog #entertainment #newvideo #video #1ontranding #village #villagelife
gramyatra #gramyatra #gameplay #gujarativlogger #vlog #newvlogs #traveling

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@shippinginbox
@shippinginbox Год назад
Nice vlog🎉
@sursargam7541
@sursargam7541 Год назад
Very nice
@shilansoni770
@shilansoni770 Год назад
👌👌👌
@RohitParmar-hd4mz
@RohitParmar-hd4mz 4 месяца назад
કેટલાઋપીયામારેવાનુ
@RohitParmar-hd4mz
@RohitParmar-hd4mz 4 месяца назад
કયાપરનુછેઆખુએડરસઆપો
Далее
I Did This With Coffee! 🤯☕️ #shorts
00:22
Просмотров 327 тыс.