Тёмный

ગામડુ || GAMDU || TRADITIONAL SONGS || SHAILESH VAGHELA || NEW VIDEO SONG 2021 

KG STUDIO
Подписаться 157 тыс.
Просмотров 434 тыс.
50% 1

ગામડુ વર્ષોથી ભવ્ય અને દીવ્ય લોકસંસ્કૃતિને પોતાનાં કોઠામાં સંઘરીને બેઠું છે.જેમણે માનવજીવનને હંમેશા પંરપરાથી અવગત કરીને ઘબકતું રાખ્યું છે.જયાં બીલને નહી પણ માણસ માણસ વચ્ચેનાં દીલને સંબંઘો છે.અને જયાં પૈસો નહી પણ પ્રેમ અગ્રસ્થાને છે.આ તમામ વાતો પૈકીની કેટલીક વાતોથી વાકેફ કરીને ગામડાની લોકસંસ્કૃતિનેજીવંત રાખવા અમારી ટીમ દ્વારા પુરતો પ્રયત્ન કરીને ગામડાની ઝાંખી એક નજરે નિહાળી શકો તે માટે અમે લઈને આવ્યા છીએ ...'' ગરવા આ ગામડાનાં એવા રૂડા શણગાર''...તો જોવાનું ચુકશો નહી.....
KG STUDIO PRODUCTION
INQUIRY :- 99 24 26 46 05
LINK / kg_studio_o. .
PRODUCER :- KG Studio Rajula
DIRECTOR : MAHESH AHIR
PRODUCTION HEAD : BABU AHIR , DEVAT AHIR, HARDIK AHIR
CONCEPT BY : MAHESH AHIR
SINGER : SHAILESH VAGHELA
COMPOSE : TRADITIONAL
MUSIC :DHAVAL KAPDIYA
RECORDING : FOLK FUSION STUDIO
LYRICS : SHAILESH VAGHELA
VIOLIN :- MAHESH VAGHELA
PRODUCTION TEAM - BABU AHIR,DEVAT AHIR, HARDIK AHIR, LALU RABARI, MUKESH CHAUHAN, DULABHAI VANZAR
CINEMATOGRAPHY BY :- ASHISH JOLIYA , NIRAV KAKDIYA
EDITING :- NIRAV KAKDIYA
MUSIC DISTRIBUTION:- DND MUSIC
COSTUME :- THAKRDHANI VASTRA BHANDAR
Special Thanks :- PRANAV JETHAVA -JP
:- YUNUSH SHAIKH
:- BHAGVANBHAI VANJAR
:- MULUBHAI VANJAR
:- BHAIKHAATA (MINDHA NEH)
:- BHAGATBHAI D BHAMMAR (BHANIYA VILLAGE)
:- BHOLABHAI B BHAMMR
:- BHUPAT BHARVAD
:- LALBHAI K MAKVANA

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 451   
@jaydipsinhasvar9384
@jaydipsinhasvar9384 10 месяцев назад
વારંવાર સાંભળવાનું મન થાય અને ભલભલાને એક વખત ગામ યાદ આવી જાય એવું ગીત છે. વાહ શૈલેષભાઈ ...
@dalpatagravat8944
@dalpatagravat8944 3 года назад
વાહ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન માં ભગવતી આપને સદાય સહાય તે અને ગામડા ની સંસ્કૃતિ ને ઉજાગર કરવા માં માં સોનબાઇ આપને ખૂબજ શક્તિ પ્રદાન કરે ....એક મિત્ર ની માં પાશે હૃદય થી ...............,🙏
@hasmukhgujariya2081
@hasmukhgujariya2081 3 года назад
ઘણી ખમ્મા તને કલાના કામણગાર ગામડાં ને છલકાવી દીધુ હો વાલા.
@jigneshgadhvi5131
@jigneshgadhvi5131 3 года назад
વાહ...શૈલૈષભાઇ.... ગરવા આ ગામડાના રૂડા શણગાર ....અદભૂત શબ્દ પ્રયોગ - કંપોઝીશન સર્વ શ્રેષ્ઠ....ગામડાના દ્રશ્યો મન ભાવન...પ્રાસાનુપ્રાસ સુંદર...ગાયકી લાજવાબ... આપને , મહેશભાઇને એવમ K G STUDIOની સમગ્ર ટીમ ને ક્રોડો અભિનંદન સહ...અઢળક શુભેચ્છાઓ.....💐💐🌸🌷💐💐
@anmolrastradeep2918
@anmolrastradeep2918 2 месяца назад
સૌરાષ્ટ્ર ના ગામડાઓ ની ભાતિગળ લોક સંસ્કૃતિ ને ઝાંખી કરાવતું આ ગીત છે.. આ ગીત લખનાર, ગાયક, શૂટિંગ, અભિનય અને રજૂ કરનાર તમામ નો ખૂબખૂબ આભાર.. વતન થી હજારો માઈલ દૂર રહીએ છીએ એટલે ગામડું બહુ યાદ આવે છે..
@bharatbhaidhakhda8847
@bharatbhaidhakhda8847 3 года назад
Vah Shaikeshbhai kharekhar shabdo adbhut...apda mul original gamdani yadi karavi,,...city ma raheta hoy to pan gamda ne kyare pan bhuli no shakay evu adbhut song chhe....aava song ni j rah ma hata....samagr kg studio ni team ne pan Abhinandan
@manojjoshimanojjshi8637
@manojjoshimanojjshi8637 3 года назад
જીવન જીવવા ની સાચી મજા તો વાલા ગામડા માં આવે 👌🏻👌🏻👌🏻👌🏻
@pravinnaghera5196
@pravinnaghera5196 3 года назад
શબ્દો ટૂંકા પડે વખાણ કરતા સાહેબ, ખૂબ જ ઉમદા લોકગીત ની શૈલીમાં ઘણા લાંબા સમય બાદ બનેલું ગીત. એક એક વસ્તુ જોઈએ એમ બાળપણ યાદ આવે. ગામડા ના એ કાચા મકાનોથી લઈ ને સીમના પાળિયા અને પાદરે બેઠેલા હનુમાનદાદા સુધીનું આબેહૂબ આલેખન. મેલા વસ્ત્રો પણ ચોખા મનના એ ગામડિયા માનવીઓ નું ચિત્રણ. શુ કહેવું એ સમજાતું નથી પણ ખરેખર મન ને પ્રફુલ્લિત કરી ગયું સાહેબ ગીત....
@parvingt8624
@parvingt8624 Год назад
હાચી વાત ભાઇ
@natrajprajapati5907
@natrajprajapati5907 2 месяца назад
આ ગીત સાંભળતા જ હદય સ્પર્શી ગ્યું.. મોબાઈલયુગ ના જમાના પેહલાનો જે જમાનો હતો એ ફરી ક્યારેક નહિ આવે..
@bhaveshahir9593
@bhaveshahir9593 3 года назад
વાહ અદભૂત અદભૂત શૈલેષ ભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન એટલુ જ કેવાનુ મન થાય કે હા મારૂ ગામડુ હા 🙏🏼🙏🏼 ખમ્મા ખમ્મા જીયો જીયો વાલા જય હો k.g degital 👍👍🙏🏼
@fastbuyfashion2752
@fastbuyfashion2752 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-F3ZJAX6b8bE.html
@pvcgaming881
@pvcgaming881 2 года назад
🥰😍🤩🥰🥰😍😍😍😍🤩😛💖💖💗💗💖💖💖🧡🧡🧡💯🧡🧡🧡
@arvindhadiya6165
@arvindhadiya6165 3 года назад
Khub Khub Abhar KG studio Rajula Juni Yaado Gamdani ne Tazi Karava Mate Kharekhar Aankho Bharai Gai Geet Sambhli Joi ne Aava Saras Ruda Geeto Banavta Raho avi Shubhechha Jay Murlidhar
@MiraAhirofficial
@MiraAhirofficial 3 года назад
Khub sars chhe bhai well done
@sanjubaba9608
@sanjubaba9608 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન. ગામડા ની સંસ્કૃતિ સામે લાવવા બદલ🙏🙏🙏🙏💐💐
@mehulprajapati5314
@mehulprajapati5314 3 года назад
આ ગીત જોઈ અને અનેરો આનંદ મળે છે,સ્વર્ગ નું સુખ પ્રાપ્ત થયા ની ખુશી મળે છે ભાઈ....મજા આવી ગઈ✨♥️ જબ્બરદસ્ત શબ્દો,કર્ણપ્રિય અવાજ અને અવિસ્મરણીય વિડિઓ✨ ખરેખર ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઇ વાઘેલા અને કેજી સ્ટુડિયો ને...આપના દરેક ગીતો અદભુત હોય છે....
@bharatjadavpipavavdham657
@bharatjadavpipavavdham657 3 года назад
હું તમારા સોંગ ની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું જલ્દી અપલોડ કરો શૈલેષભાઈ
@bharatjadavpipavavdham657
@bharatjadavpipavavdham657 3 года назад
માં મોગલ ના ચરણોમાં અે જ પ્રાર્થના કે મારા મોટા ભાઈ સમાન અેવા શૈલેષભાઈ ના જીવન માં ખુબ જ આગળ વધે અને ખુબ જ પ્રગતિ કરે જય માં મોગલ
@Chandrakantbhai_oza
@Chandrakantbhai_oza 3 года назад
Congratulation KG STUDIO & SHAILESH VAGHELA I AM FROM ABD VAGH AT KATHIVADAR
@Jaygopalderirajula
@Jaygopalderirajula 3 года назад
વાહ મારૂ ગામડું હો ખૂબ ખૂબ અભિનંદન શૈલેષ ભાઈ
@dilipdhula-jo2eg
@dilipdhula-jo2eg 2 месяца назад
ક્યું ગામ સે ભાઈ,
@milugondaliya4905
@milugondaliya4905 2 года назад
Gaamda ni aavi prastuti sambhali ne am thay ke tamara shabdo pura j na thay ne bus sambhalya j kariye tamara kanthe thi gaamda ni aavi khub saras prastuti 👌👌👌
@ransurbhagadhaviofficial
@ransurbhagadhaviofficial 3 года назад
Vaah vaah jay ho jay ho aapani juni parampraa ne sachvi chhe ho pan aanej kevay gamdu baki saher maa jaine j manso gamda ni kadar naa kare e bhuli jaay k pele e gamdaa maaj janmyo chhe and ej gamdaa no chhe
@devdasbhaivagh6213
@devdasbhaivagh6213 3 года назад
પ્રયાસ સારો છે👌👌 અભિનંદન 👍🏻👍🏻👍🏻👍🏻
@bhagavankobad8669
@bhagavankobad8669 3 года назад
અદ્ભૂત....વાહ.... ખૂબ જ સરસ... આનાથી વધુ શબ્દો નથી... બધી જ રીતે જોરદાર👍 આવા જ ઘણા બધા ગીતો રજુ કરતા રહો.
@gurugyan2460
@gurugyan2460 2 года назад
અહોહો વાહ વાહ મોજ આવી ગઇ હો . બસ આવી રીતે મારા ગામડા મહત્વ જાળવી રાખજો . ખૂબ ખૂબ અભીનંદન સહ આભાર
@રૂડીબનાસનીધરતી
ખરેખર ખૂબ સરસ રીતે ગામડાનું વર્ણન કર્યું આજે એકવીસમી સદી નો યુવાન ગામડા થી વિખૂટો પડી ને શહેર તરફ દોડ મૂકી છે પણ ગામડું તો ખરેખર ગામડું છે જ્યાં કુદરત ના ખોળે રહેવાનું એક અનેરો મોકો છે એટલા માટે કવિએ કહ્યું છે જનીની અને જન્મ ભૂમિ નો ખોલો સ્વર્ગ કરતા પણ ચડિયાતો છે આપણે આપણા વડવા ઓની રહેણી કહેણી ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોડ મૂકી છે પૈસા આર્થિક શાંતિ આપે છે પણ મનની શાંતિ માટે તો આવા ગામડા ગામ જેવી મજા ના આવે હો હું મારા ગામડા ને ચાહુ છુ ગામડા ની ખેતી તેમની સંકૃતી ને ચાહુ છું અને ગામડું મને છે ખૂબ સરસ ગીત છે વારંવાર સાંભળ વાનું મન થાય એવું ગીત છે ગામડાની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે હું ભગવાન ધરણીધર (ઢીમા ના કાળિયા ઠાકર)પ્રાથના કરું કે આવા નવા નવા ગીત ગામડા ના આવતા રહે
@yuggaming4124
@yuggaming4124 3 года назад
વાહ્હ શૈલેષભાઈ ખમા બાપ જાજી ખમાયુ મારા વીરલા વખાણ કરવા શબ્દો ખુટે છે બાપ.
@Vaibhavrabari8399
@Vaibhavrabari8399 3 года назад
વાહ વાહ શું અદભૂત રીતે ગામડું દેખાડ્યું ભાઈ ખુબ સુંદર મારા વાલા .... વૈભવ રબારી થાનગઢ
@bhavuahir20
@bhavuahir20 3 года назад
Wahhh Jordar bhai..... Murlidhar tmne aavi rite j aagal vadhare aevi prarthna....
@lakhangadhaviofficial
@lakhangadhaviofficial 3 года назад
વાહ શૈલેષ ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં સોનબાઇ ને પ્રાથના સદાય આવી જ રીતે આગળ પ્રગતિ કરતા રહો
@maheshzala6862
@maheshzala6862 3 года назад
વાહ ખુબ સરસ ,અને ભાણિયા ગામ પણ ખુબ સરસ....!! કોન્ગ્રેચ્યુલેશન બાબુભાઈ...!!!
@jaysukhgoswami3727
@jaysukhgoswami3727 Месяц назад
Vah bhai vah
@the_mehul_joshi_0142
@the_mehul_joshi_0142 2 года назад
વાહ મોટા ભાઈ આજે ખરેખર આ ગીત કે સોંગ નહિ પણ આ શબ્દો સાંભળી ને એક અનોખી યાદ આવે છે હો. 🙏🙏🙏
@joshikhushali6576
@joshikhushali6576 3 года назад
Wah bhai amazing voice 👌👌Ane really nice consept ...video music ...lyrics badhu j awesome 6
@kanthsth-2995
@kanthsth-2995 3 года назад
વાહ મારા ગામડાંને શબ્દોનો શણગાર.....મારુ ખોરડું, મારી ડેલીયું, મારા ધોરીડા, ઘમ્મર વલોણું...
@bhavikbhedaofficial
@bhavikbhedaofficial 3 года назад
❤️વાહ શૈલેષભાઈ આ ગીત તો હૈયે વાગે હો.....વાહ મારા ભાઈ👍❤️👌
@fastbuyfashion2752
@fastbuyfashion2752 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-F3ZJAX6b8bE.html
@lalasosaofficial
@lalasosaofficial 3 года назад
અતિ સુંદર રચના ગામડાની મને ખુબ જ રચના ગમી સુંદર સોગં
@ahirkishorbhochiya
@ahirkishorbhochiya 3 года назад
વાહ...ખૂબ જ સરસ વોઇસ & વીડિયોગ્રાફી👌👌👌
@arjunkag9292
@arjunkag9292 3 года назад
Kg studio અને આખી ટિમ ને ખૂબ ખૂબ શુભેચ્છા
@damormukesh6637
@damormukesh6637 2 года назад
Vah bap su vakhan karva gamdana....moj pade to gamda.ma 🙏akhi duniya ma na male evu maru gam....iam from DAHOD 🏹......ha moj....jay johar 🏹jay Dwarkadhish 🙏
@rivabasindhav
@rivabasindhav 3 года назад
ગામડું છે તો ગૂગલ ની મઝા છે.. ખૂબ ખૂબ અભિનંદન..💐💐💐💐
@JaiminsinhRajput
@JaiminsinhRajput Год назад
Wah wah…… moj aavi gai ho 😍😍😍😍
@ajaydangar5618
@ajaydangar5618 3 года назад
Vah super song Gamda ni yaad apavi didhi
@sankhatlala5827
@sankhatlala5827 3 года назад
વાહ વાહ ખુબ ખુબ આગળ વધો એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું... જય રણછોડ રાય
@bipinparmar2260
@bipinparmar2260 18 дней назад
આ લોકગીત સાંભળીને વીતેલ બાળપણ અને મારા ગામ ને ખુબ યાદ કરું છું... ખુબ ખુબ અભિનંદન.
@harshanarigara1154
@harshanarigara1154 3 года назад
Osm song n aasoda ji 👌🏻👌🏻👌🏻Jigisha sha👍👍👍👌🏻👌🏻
@floweronthepath9656
@floweronthepath9656 3 года назад
વાહ... ભાઈ વાહ.. ખુબ જ સરસ...👌🥰👌👌👌શૈલેષભાઇ આપણી રચના ખુબ જ પ્રશંશનીય છે 💐💐💐🥰
@arvinbhai4523
@arvinbhai4523 3 года назад
ખમીરવંતા ગુજરાત ના સુવર્ણ ગામડાના સંસક્રુતીની એક ઝલક. વાઘેલા સાહેબના સ્વરમા. હા મોજ હા. 👌👌👌
@sonalkrupask1015
@sonalkrupask1015 3 года назад
વાહ ખૂબ જ સરસ લીરિક્સ છે સૈલેશ ભાઈ ખરેખર અદભૂત કળા છે તમારા માં માં સોનબાઇ તમને ખૂબ આગળ પ્રગતિ કરવાની આશિષ વરસાવતા રહે ભાઈ
@devkarmta7910
@devkarmta7910 7 месяцев назад
આ ગીત સાભડીને અમારુ ગામ યાદ આવી ગયુ. એગામમા મજા જ કઇક અલગ હતી .,😍😍😍😍😍😍😍😍😍😍😍
@Lunawada_gj35
@Lunawada_gj35 Год назад
હા મારું ગુજરાત મારા ભાઈ આ ગીત મને બોવ ગમિયું જોરદાર હો .. મારા વાલા🤝👳
@BhaveshAhirVavdi
@BhaveshAhirVavdi 3 года назад
jamavat ho baki….. sabdo temj shooting khub jordar
@prakashvlogs5050
@prakashvlogs5050 3 года назад
Super duper song ha bhaniya gam ni Gandi gir ni moj ha gamdu❤️❤️❤️❤️
@savjisolanki9174
@savjisolanki9174 3 года назад
વ્હા શૈલેષભાઈ વ્હા ,' ગામડું તો ગામડું '
@kamaliyakanakanabhai2733
@kamaliyakanakanabhai2733 3 года назад
વાહ ગીર માં રૂડું ગામડું ભાણિયા..... ❤️
@theroyalclick1
@theroyalclick1 3 года назад
શું કવ યાર... વખાણ કરવા માટે શબ્દો નથી જડતા.. Lyrics, shots અને editing કમાલ છે... દિલમાં ઊતરી ગયું આ ગીત🎵🎤🎶.... ખૂબ ખૂબ અભિનંદન KG STUDIO ની ટીમ ને... Special to saileshbhai for awesome lyrics 😘😘👏👍👍👍👍👍👍
@sddairyfarm2881
@sddairyfarm2881 2 года назад
Right
@ketanramahir6917
@ketanramahir6917 2 года назад
Hu
@maheshkumarpandya8528
@maheshkumarpandya8528 3 года назад
વાહ સરસ ગામડાની ઝલક છે અદભુત
@baraiyashailesh6591
@baraiyashailesh6591 3 года назад
ખૂબ ખૂબ સરસ ગીત છે જેમા ગામડા ની આખી ગરીમા દર્શાવવામાં આવી છે વાહ વાહ...
@karan_kathi_
@karan_kathi_ 3 года назад
વાહ અદભૂત... શૈલેષ ભાઈ
@unity55555
@unity55555 3 года назад
જોરદાર
@jayshreekrishna7281
@jayshreekrishna7281 3 года назад
વાહ ભાઈ અદ્ભુત સોન્ગ ખુબ ખુબ અભિનંદન વાહ મારુ ગામડુ 👌👌
@gujariyaprakash2817
@gujariyaprakash2817 3 года назад
Ha Sailesh Bhai ha Maru gamdu
@raviratola9102
@raviratola9102 3 года назад
વાહ! શૈલેષભાઈ ખૂબ જ સરસ..ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
@kanubhaiboricha6503
@kanubhaiboricha6503 3 года назад
જોરદાર કંઠ અને રચના+અદ્ભુત ચિત્રણ..
@kevalhingu479
@kevalhingu479 3 года назад
ha moj ha...
@valakiritsinh2813
@valakiritsinh2813 3 года назад
Vah Shaileshbhai adbhut song lakhyu ane gayu pan superb...vah gamdu...saheb atyare aava song ni jarur chhe....vah...vari javanu man thay....dil thi selute bhai
@yogeshgohil2447
@yogeshgohil2447 3 года назад
Congratulations Kg And Vaghela 💐💐💐💐
@goldstar7265
@goldstar7265 3 года назад
વાહ શૈલેશ ભાઈ ખૂબ એટલે ખૂબ સરસ સોંગ ભાઈ ખજુરી નેહ.. સોનલ તું સ્વાસ અમારો અને ગામડું ત્રણેય ગીત જોરદાર હિટ ભાઈ
@mayurdamor437
@mayurdamor437 3 года назад
શબ્દો મા વર્ણવી ન શકાય એવુ રૂડું ગામડું 💙🙏🙏😍😍😍
@pjmegalpjmegal1651
@pjmegalpjmegal1651 3 года назад
વાહ..... વાહ... ધન્ય ધન્ય ગુજરાત ની ભૂમિ
@nankugadhaviofficial3949
@nankugadhaviofficial3949 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન shayles bhai 👌👌👌 સંસ્કૃતિ સભર ગીત 🙏
@bharatbhaidhakhda8847
@bharatbhaidhakhda8847 3 года назад
Aava apni bhatigal sanskriti ne ujagar karta gito lakhta raho ane album song aava toch jetli unchay na banavta raho... congratulations
@omkardigital1411
@omkardigital1411 3 года назад
JABARDAST JAMAVAT ... HO BHAI.....
@allmoviesshortvi.a-z
@allmoviesshortvi.a-z Год назад
વખાણ કરવા માટે શબ્દો ટૂંકા પડે વાલા 👌👌👌👌🔥🔥🔥😍
@rathodbharat9777
@rathodbharat9777 3 месяца назад
Su sabdO gotyase vala javer cand megane ne kalam tuke pade... 🖌️🖋️🖊️🕊️🦢🦚🌧️🌦️
@chiragchauhan1856
@chiragchauhan1856 6 месяцев назад
Ha Maru ragilu rajapara
@lifemotivation4p647
@lifemotivation4p647 2 года назад
સુ વાત સે યાર મજા આવિ ગઈ ❤️❤️ ગામડું તો ગામડું સે હો ભાઈ મોજે મોજ હો ❤️❤️😀
@devanshsolanki1387
@devanshsolanki1387 3 года назад
Superb voice and lyrics by shailesh Vaghela and excellent music by Dhaval Kapadia
@kevalhingu479
@kevalhingu479 3 года назад
Mama shu vat chheee👌👌👌👌
@ahirjash8460
@ahirjash8460 3 года назад
Owsm Work All Kg Team Good Job & Lyrics & Voice Suprbbb Hearing this song reminds me of my childhood ....
@playpulsegaming3851
@playpulsegaming3851 Год назад
નિશબ્દ ગામડું... મોજ આવી ગઈ... હેલસિન્કી ફિનલેન્ડ યુરોપથી તમારું ગીત સાંભળ્યું... ખૂબ જ આનંદ થયો😊
@ajayshiyalofficial
@ajayshiyalofficial 3 года назад
Khub saras
@mehuldonda4475
@mehuldonda4475 3 года назад
વાહ ભાઈ સરસ ખરેખર ઘર યાદ આવી ગયુ
@lrm177
@lrm177 3 года назад
wah..h bhai..khubj saras...🙏🙏👌🏻👌🏻👌🏻
@krunalkanodiya8536
@krunalkanodiya8536 Год назад
વાહ ભાઈ વાહ ગામ યાદ આવી ગયું
@shayari_king_09
@shayari_king_09 Год назад
ભાઈ ગામડા ની વાત જાણે અલગ છે || ગીત સાંભળીને જાણે કોઈના વસ માં થઈ ગયા હોઈ || 🥰😔🙏😍🥰🥰🥰😍😍🥰😍🥰😍🥰😍🥰❣️❣️
@alpeshsarvaiyaofficial
@alpeshsarvaiyaofficial 3 года назад
Super bhai jordar song gaau tme khub khub abhinanda
@valayashwantsinh143
@valayashwantsinh143 3 года назад
વાહ રે વાહ ભાઈ શું વાત છે..?
@sanjaysarla343
@sanjaysarla343 3 года назад
વાહ વાહ ખૂબ સરસ 😍😍😍😍
@shiyalarjun1128
@shiyalarjun1128 3 года назад
વાહ ભાઈ જોરદાર મને એક આ તમારું ગીત ગામડું અને રાજભા ગઢવી નું નેહડો અનેક ખમ્મા ગીર ને આ ત્રણ સોંગ બહુ જ ગમ્યા
@kgstudioRajula
@kgstudioRajula 3 года назад
Bhai haju ek song se mari channel ma Khajur I neh
@mrherd5123
@mrherd5123 3 года назад
Super hits songs bhai Moj avi gae ho Bhai 👍❤️
@mustafabelim252
@mustafabelim252 3 года назад
Taknik hod na aa samay ma ek adhbhut gamda ni sanskriti na darshan karavava badal k g studio no khubh khubh abhar...! Abhinandan sahileshbhai..
@jaymatajistudiobalej
@jaymatajistudiobalej 3 года назад
Congratulations kg studio
@narsi_bharvad.___4574
@narsi_bharvad.___4574 3 года назад
જય ગ્વાલીનાથ મહાદેવ જય ઠાકર ધણી હા ગામડુ હા
@royalgaming130
@royalgaming130 Год назад
ગામડાં હારે નો આવે હો વાલા 🤘🔥
@rajuahir2432
@rajuahir2432 3 года назад
વાહ.....અદ્ભૂત......
@chauhanvanraj679
@chauhanvanraj679 9 месяцев назад
હા મારું રંગીલું ભાણિયા ગામ ❤❤❤🥰🥰
@rameshbhaikhatri8641
@rameshbhaikhatri8641 3 года назад
મસ્ત ગીત!👌👌👌👌💐💐💐💐💐💐
@Kaviisargadhvi
@Kaviisargadhvi 3 года назад
વાહ કંઠ & કલમ શૈલેષભાઈ વાઘેલા ... Congratulations... kg studio ... jAi MaTaJi {Kavi Isar Gadhvi}
@bharatchauhan-ck3qy
@bharatchauhan-ck3qy Год назад
વાહ શું તમારો અવાજ છે.... વાહ..... વાહ .
@mrroyofficial3700
@mrroyofficial3700 3 года назад
CONGRATULATIONS tcm Vaghela
@vishnudesai5751
@vishnudesai5751 3 года назад
વાહ ક્યાં બાત આબેહૂબ ગામડું રજૂ કર્યું છે .
@jayeshzalasar2665
@jayeshzalasar2665 2 года назад
આ ગીત ના શબ્દો મા ગામડાની અનુભૂતિ નીતરે છે. સાંભળીને મજા આવી.. 🥰