Тёмный

ગામને ગોંદરે | Gaam Ne Gondare | Balvatika | Gujarati Balgeet | Kids Rhymes | Bhar Vinanu Bhantar 

Bhar Vinanu Bhantar
Подписаться 2,4 млн
Просмотров 2,8 тыс.
50% 1

નમસ્કાર મિત્રો,
આ બાળગીતનું નામ છે “ગામને ગોંદરે”
બાળમિત્રો...તમે નાનકડો નાગર જોયો છે? ટૂંકી પોતડી પહેરેલો..પગમાં મોજડી.. શીંગ ચણા ફાંકતો...બળદોને હાંકતો... તેના પૂંછડા આમળતો અને ડચ ડચ ડચકારા કરતો... એ... આવ્યો છે ગામના ગોંદરે... ગાડું લઈને. તો ચાલો સાંભળીએ... આ સુંદર કવિતા. કલરફુલ ઍનિમેશન સાથે વિડીયો બનાવ્યો છે, જેને જોતા નાના બાળકોને સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે,
અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: / bharvinanubhantar​
એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ બકરી બહેન :- • બકરી બહેન | Bakri Ben ...
⦿ સાઇકલ મારી સરરર જાય :- • સાઇકલ મારી સરરર જાય | ...
⦿એક બળદનો એક્કો :- • એક બળદનો એક્કો | Ek Ba...
⦿ગુજરાતી કક્કો :- • ગુજરાતી કક્કો | Gujara...
⦿દસ ને એક અગિયાર (બાળગીત):- • Counting 11 to 20 | Nu...
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- • ચાંદો-સૂરજ રમતા‘તા | C...
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- • ચકીબેન ચકીબેન | Chakib...
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- • વાંદરાભાઇની વાર્તા | V...
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- • ABCD Rhymes | ABCD Alp...
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- / 4fl-xvyoce
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- • ઉંદર સાત પૂંછડીયો | Un...
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- • મૂળાક્ષરો કેવી રીતે લખ... ​​
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- • ચકલી અને ચકલો | Chakli... ​
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- • છોગાળા હવે તો છોડો | G... ​
⦿ बड़बोला ऊंट | Badbola Unt:- • बड़बोला ऊंट | Badbola ... ​
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- • કાલની ચિંતા | Kaal ni ... ​
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- • લાખો વણજારો | Lakho Va... ​
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- • કલાકારની ભૂલ | Kalakar... ​
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- • ઠાગા ઠૈયા કરું છું | T... ​
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- • મગર અને વાંદરો | Croco... ​
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- • લપલપિયો કાચબો | The Ta... ​
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- • શિયાળ અને દ્રાક્ષ બાળવ... ​
⦿ કોણ શું કરે | Community Helper:- • કોણ શું કરે? | Communi...
⦿ રમતો | Games:- • રમતોના નામ | Games & S...
⦿ ક્રિયાઓ | Actions:- • ક્રિયાઓ | Actions | Gu...
⦿ આકાર | Shapes:- • આકારો કેવી રીતે લખવા |... ​​
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- • પ્રાણીઓ અને તેમના બચ્ચ... ​​
⦿ Vegetables | શાકભાજી:- • શાકભાજીના નામો | Veget... ​​
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- • અંગ્રેજી અને હિન્દીમાં... ​​
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- • કર્સિવ મૂળાક્ષરો | Cur... ​​
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- • ૧ થી ૧૦૦ અંગ્રેજી નંબર... ​​
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- • ગુજરાતી અંક ભાગ ૧ | Gu... ​​
⦿ Colors | રંગ:- • રંગના નામ | Colors Nam... ​​
⦿ પક્ષીઓના નામ | Birds Name:- • પક્ષીઓના નામ ભાગ ૧ | B... ​​
#BharVinanuBhantar #GaamNeGondare #Balvatika #Balgeet #GujaratiBalgeet #Rhymes #GujaratiRhymes #RhymesForKids #KidsSong #KidsRhymes

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Tom & Jerry in italiano | U-u-u-uccellino! | WB Kids
18:24
Satisfying DIY Earing for the Little Ones! 😲
00:33
ПОБЕГ ИЗ КАРТОННОЙ ТЮРЬМЫ!
14:14