ૐ જય માતાજી ભાઈ જે હો મિલન હોટલ ની ને જે હો ગરવી ગુજરાત ની ધન્યવાદ સવૉને ૐ કસ્ટમર ને ભગવાન સમજી ને આદર ભાવ થી જે જમાડે ને ભાઈ કાંઈ નો ઘટે ખુબ ખુબ અભિનંદન ને ધન્યવાદ સબકો ૐ સુરત જય ગરવી ગુજરાત ૐ જય અનપુણા માતાજી સબકા ખ્યાલ રાખે ૐ
હવે પહેલા જેવું નથી પહેલા જેવું નથી ટેસ્ટી અને ભાવ પણ ખુબજ વધારે છે અને હા ખાશ વાત મારાં જાત અનુભવ પરથી કવ છું કે આ હોટલ મા જમવા જવું હોય તો પેઈસા રોકડા લેતા જજો અહીં ટેક્સ ચોરી માટે રોકડેથીજ વહેવાર થાય છે
Roni bhai jam khabhariya gaya so to tayadhi thode due kadora GAM she taya aavar mata nu matha she taya darshna karva Jajo jam khabhariya na dukan vara be khahe so to batav se
ભાઈ જમવાનું સારું બનાવે છે અમે પણ જમવા નો લાભ લીધો છે મારો એક ફ્રેન્ડ ખંભાળિયા રહેતો હતો તો તેણે અમને saggust કરી હતી બસ ખાલી એક પ્રોબ્લેમ છે ઓનલાઈન પેમેન્ટ લેતા નથી