Тёмный

ગાયમા 2 વેરાનું થઈને 14 લીટર દૂધ વધ્યું||7990772413|| 

ભારત એક કદમ ઓર્ગેનિક
Просмотров 4,9 тыс.
50% 1

ગાયમાં 2 વેરાનું થઈને 14 લીટર દૂધ વધ્યું||7990772413||
#તબેલો#પશુપાલન#માલધારી
🙏નમસ્કાર🙏
નમસ્કાર પશુપાલકો અને ખેડૂત મિત્રો આજની આ youtube ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વીડિયોની અંદર હું તમને જણાવીશ કે પશુપાલક ની અંદર ઘણી બધી તકલીફો હોય છે જે આ વિડીયોથી તમને માહિતી મળશે અને એનું સોલ્યુશન શું છે એવી માહિતી મળશે તો વીડિયોને એન સુધી જોવા નમ્ર વિનંતી.
• CFM મિનરલ પાવડર ખવડાવવાના ફાયદા
》દૂધમાં 🥛૧૦ થી ૧૫ ટકા વધારો કરે છે.
》ફેટમાં ૧ થી ૧.૫ સુધીનો કરે છે.
》દૂધના NSFમાં વધારો કરે છે.
》પશુની પાચન શકિતમાં વધારો કરે છે.
》પશુઓની ભૂખ ઉઘાડે છે.
》 પશુઓની રોગપ્રતિકારક શકિત વધારે છે.
》 પશુના ગાભણના બધા જ પ્રોબ્લમ દૂર થાય છે.
》ડોકટરના ખર્ચાઓ ઓછા થાય છે.
》આંચળ અને કુરીયાનો પ્રોબ્લમ દૂર થાય.
》 કેલ્શીયમની ઉણપ પુરી પાડશે.
》ગર્ભાશયને ચોખ્ખુ રાખશે.
》વીયામણને કોઈપણ પ્રકારની તકલીફ આવશે નહિ.
Your Queries:-
#ગાય અને ભેંસ માં દૂધ અને ફેટ વધારવા
#ગાયમાં ફેટ વધારવા
#ભેંસમાં ફેટ વધારવા
#દૂધ અને ફેટ વધારવા
#દુધ ના ફેટ વધારવાની રીત
#ફેટ વધારવા માટે શું કરવું જોઈએ
#ગાય ભેંસ ના ફેટ વધારવા શું કરવું
#દૂધ અને ફેટ વધારવા માટેના સોનેરી સુચનો
#તબેલો
#માલધારી
#પશુગાભણ
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી જજો ચેનલને જેથી કરી અવનવી અપડેટ તમને સૌથી પહેલા મળે
અને વધુ માહિતી માટે અમારો નંબર આપ્યો છે તો આજે જ કોલ કરો
Contact:- 7990772413
Hardikbhai Bhoi
My RU-vid Link:-
/ @ioso2799
#પશુપાલન

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
Далее