Тёмный

#ગિરનારી 

JAY Rukhad Studio Shavarkudla
Подписаться 1,8 тыс.
Просмотров 76 тыс.
50% 1

જય રૂખડ સ્ટુડિયો સાવરકુંડલા આ ભજન
રચના : ગુરૂ વાણી (ગિરનારી સંત ના ભજન)
ગીરનારી ભજનો સાભળી મન ને ભક્તીમય બનાવો " ગિરનારી ના ભજનો " સાંભળવા માટે Jay Rukhad studio Shavarkudla સાથે જોડાયેલા રહો
સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે,
આ સંસારમાં રે, મારા સતગુરુ પાર ઉતારે
પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે
કબ્બુધી તૃષ્ણા દૂર કરીને, અપના રંગ ચડાવે રે…આ સંસારમાં રે
મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, નહિ આવે વારે વારે
ભવસાગરની ભુલવડીમાં, શીદને ફાંફા મારે રે…આ સંસારમાં રે
સતગુરુ છે દીન દયાળા, ચરણે આવ્યે ઉગારે
જન્મો જન્મના પાપી જીવને, પલમાં પાર ઉતારે રે…આ સંસારમાં રે
મૂરખને શુ કહેવું જાજુ, લાજ શરમ નહિ આવે રે
જમડા આવીને મારે ત્યારે, હરિ હરિ સાદ પુકારે રે…આ સંસારમાં રે
ગુરુ ચરણમાં જઈ પડીને, ગુરુ ગુરુ નામ પુકારે
દાસ મંગલ કહે બૂડતી બેડીને, પલમાં પાર ઉતારે રે…આ સંસારમાં રે

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@NareshMakvana-vn7uh
@NareshMakvana-vn7uh 4 дня назад
જય રામાપીર શિયાણી
@SantibhaiMakwana
@SantibhaiMakwana 27 дней назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@PanchamdasrDevmorari
@PanchamdasrDevmorari 2 месяца назад
જય ગુરુદેવ જય ગીનારી
@Shriprasad-oz5dx
@Shriprasad-oz5dx Месяц назад
Vahbapu
@popatsachanathakor
@popatsachanathakor 3 месяца назад
જય.ગિરનારી.ખમાધણી
@abhishektrivedi4807
@abhishektrivedi4807 5 месяцев назад
ॐ नमः शिवाय 🚩🚩🚩
@dhirubhaichauhan8782
@dhirubhaichauhan8782 2 месяца назад
❤સરસ
@JalpaDabhi-ub6jl
@JalpaDabhi-ub6jl 7 месяцев назад
❤🎉😊❤
@JalpaDabhi-ub6jl
@JalpaDabhi-ub6jl 7 месяцев назад
જય જય ગુરુદેવ
@JalpaDabhi-ub6jl
@JalpaDabhi-ub6jl 7 месяцев назад
અખંડઆનંદ
@RajeshbhaiRathod-hq2hh
@RajeshbhaiRathod-hq2hh 2 месяца назад
♥️❤❤❤❤👌👌👌💯
@SahadevMeniya
@SahadevMeniya 4 месяца назад
જય રામદેવપીર નટવરગઢથી
@NareshMakvana-vn7uh
@NareshMakvana-vn7uh 4 дня назад
જય ગિરનારી
@abhishektrivedi4807
@abhishektrivedi4807 5 месяцев назад
जय हो 🚩🚩🚩
@JalpaDabhi-ub6jl
@JalpaDabhi-ub6jl 7 месяцев назад
😊
@JalpaDabhi-ub6jl
@JalpaDabhi-ub6jl 7 месяцев назад
❤❤❤
@amitmakwana243
@amitmakwana243 Год назад
જય ગુરુ મહારાજ
@jasabhaiBharwad
@jasabhaiBharwad Год назад
🙏🙏🙏
@abhishektrivedi4807
@abhishektrivedi4807 5 месяцев назад
ॐ नमो नारायण 🚩🚩🚩
Далее
Hurricane Milton Extreme Surge Wind Slams Sarasota, FL
03:59
Guru Bhajan - Vol. 3
35:37
Просмотров 81 тыс.
sadguru par utare - RVIRAM BHAGT
12:31
Просмотров 63 тыс.
Sadguru par utare Laldasji Dudhrejiya
12:26
Просмотров 1,5 млн
Dhan Guru Deva Mara Dhan Guru Data
14:04
Просмотров 3 млн