ગિરનાર પરિક્રમા કરતાં પહેલા જાણીલો આ 10 વાતો, નહીં પડે મુશ્કેલી અને આનંદ થશે ડબલ #girnarpatikrama
આ વીડિયોમાં તમને ગિરનાર પરિક્રમા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી તમને પરિક્રમા વધુ આનંદ આવે અને મુશ્કેલીઓ દૂર રહે તેનો સરસ રીતે ખ્યાલ આપવામાં આવ્યો છે. આશા રાખીએ છીએ કે આપણને આ વાતો ગિરનાર પરિક્રમા દરમિયાન ઉપયોગી થશે.
#mojegujarat
#parikrama2024
#girnarparikrama
#girnarparikramroute
#girnarparikrama2024live
#liliparikrama
#girnarparikramavideo
#girnarparikramadate
#girnarliliparikrama2024
#girnarparikramajunagdh
#parikramadate
#girnarparikramadistance
#girnarliliparikrama
#Liliparikramajunagadh2024
Girnar Parikrama Date:
ગિરનાર લીલી પરિક્રમા 2024ના વર્ષની શરૂ થઈ રહી છે. ગિરનાર પરિક્રમા 2024 ની વાત કરીએ તો કાર્તિક સુદ અગિયારસથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધીમાં આ યોજાશે આ પરિક્રમા.
તારીખ 12.11. 2024 થી 15.11.2024 આમ દિન 4 સુધી યોજનાર છે આ પરિક્રમા.
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Guj...
Instagram
bit.ly/Moje_Guj...
Girnar Parikrama Route:-
1.ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
2.ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
3.માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
4.બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર
ગીરનાર પરિક્રમા ઘોડીઓ ની માહિતી
1.ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા જીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.
2.માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.
3.નાળ-પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
ગીરનાર પરિક્રમા, girnar lili parikrama, girnar parikrama 2024 date, girnar parikrama 2024 live, girnar parikrama history, girnar parikrama junagadh, parikrama video, parikrama route
31 окт 2024