Android App - maa news RU-vid - maa news live Facebook - maa news live page Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33
ગીતાબેન ને મારા જય શ્રી કૃષ્ણ અત્યારના હાલના સમયમાં કોઇ પણ વ્યક્તિ પોતાનો સમય ન છૂટકે જ આપે છે પણ આપ એક એવી વ્યક્તિ છો જેને સાંભળવા એ એક લ્હાવો છે....કેમ કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિને પ્રેરણા મળે છે.... સપના તો દરેક જુએ છે પણ પૂરા કોઈકના જ થાય છે.... મારું પણ એક સ્વપ્ન છે કે હું આપની સાથે લોકગીત અને ભજન થકી આ ગુજરાતને ડોલાવું....પણ કિસ્મત નો સાથ નથી..એટલે જ કદાચ કિસ્મત અને મહેનત એ જ્યારે સાથે મળે છે ત્યારે જ આ બધું શક્ય બને છે જોઈએ હવે ક્યારે કિસ્મત મળે છે કાંતિ પટેલ ગુજરાતી સોંગ raitar