Тёмный

ગુજરાતની પરીક્ષા પદ્ધતીમાં નોર્મલાઈઝેશનની સિસ્ટમ પરની વિશ્વસનીયતા વધારશે કે ઘટાડશે? વનરક્ષકોનું શું? 

JAMAWAT
Подписаться 790 тыс.
Просмотров 15 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 288   
@amratchauhan2590
@amratchauhan2590 5 часов назад
એકદમ બેકાર પદ્ધતિ છે... વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ છે..... જાણે કે વિદ્યાર્થીઓએ જુગાર રમ્યો હોય એવું ફીલ થઈ રહ્યું છે અત્યારે....
@Vlogkammu
@Vlogkammu 5 часов назад
યુવરાસિંહ ગમે તે કરે ગમે તેટલા સારા કામ કરે પણ સ્વાર્થી લોકો યુવરાજસિંહ ના વિરુદ્ધ જ જસે🙂
@ranjitdhadhal169
@ranjitdhadhal169 5 часов назад
આજ યુવરાજસિંહ ૨૦૧૯માં બિન સચિવાલય કેન્સલ કરવા online સિસ્ટમ ની મોટી મોટી વાત કરી હતી😂
@gamer-xu3lw
@gamer-xu3lw 5 часов назад
કેટલા લોકો છે જેવો આંદોલન માટે તૈયાર છે પણ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી જઈ શકતા નથી 😢
@rahulrathwa2503
@rahulrathwa2503 5 часов назад
Sachi vat che bhai
@bharatbharsadiya2031
@bharatbharsadiya2031 5 часов назад
હુ તૈયાર છું
@sanddygosai8191
@sanddygosai8191 5 часов назад
Hu 6u dost
@VipulChauhan0197
@VipulChauhan0197 5 часов назад
Ha​@@sanddygosai8191
@MrAj-or4vm
@MrAj-or4vm 4 часа назад
Chalo kaal gadhinagar
@statusvideo8793
@statusvideo8793 6 часов назад
Setting વારા ને શું જવાબ આપવો એટલે gpsc જેવું મેરીટ નથી બાર પાડતા 😂
@devaliyarohit
@devaliyarohit 5 часов назад
CBRT ને કારણે મહેનતું ઉમેદવારને અન્યાય થયો છે એટલે ૪૦+ બધાને મુખ્ય પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવે એવી માગણી સરકાર આગળ કરવી જોઈએ...
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 5 часов назад
Hve khbher pde che bdha ne..
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 5 часов назад
Forest ma Loko ne saath aapva koi tayar nthya bdha..
@dodiyahardik5462
@dodiyahardik5462 5 часов назад
સાચી વાત છે ભાઈ ગાંધીનગર જઈ વાત કરીએ
@ayushidesai1019
@ayushidesai1019 5 часов назад
100% vat sachi 6e 40% uper na ne exam aapva devi joiae
@rajvipatel7663
@rajvipatel7663 5 часов назад
63 chhe chhata nam nathi
@Jayrajtota-hv4li
@Jayrajtota-hv4li 5 часов назад
CBRT લિધે આજે ઘણા વિદ્યાર્થીઓ ભોગ લેવાનો આવ્યો. એક અમે રોબોટ હોય પ્રયોગ થાયછે😭
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 5 часов назад
Je candidate deserve kre che ye Loko Rahi gya che .
@royal-fg4cd
@royal-fg4cd 5 часов назад
CBRT પધ્ધતિ કેટલાય યુવાનોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે😢
@priyesh3194
@priyesh3194 3 часа назад
સરકારી નોકરી મા છું તોય લિસ્ટમાં નામ ન આવવાથી આઘાત લાગ્યો છે તો બીચારા જેમને પહેલી નોકરી ની આશા હતી અને એમને આટલા ઉંચા કટ ઓફ થી કેવા આઘાત લાગ્યો હશે કલ્પના માત્ર થી કંપી જવાય કેમકે એ તૈયારી ની કેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય છે સમાજ ના ટોણા ઘરના ટોણા લગ્ન ની ઉંમર વધતી જાય, અને મોંઘવારી મા તૈયારી કરવી બહાર રહીને આ બધાની ઉપર તંત્ર ની પ્રયોગો કરવાની ટેવ જાણે પડી હોય એમ એમના અટ્ટહાસ્ય સામે ઉભા રહેવું બહુ અઘરું છે હતાશા નિરાશા સિવાય કાંઈ હાથમાં ન આવે ત્યારે પોતાની જાતને શું જવાબ આપીને મનાવતો હશે?😢
@statusvideo8793
@statusvideo8793 5 часов назад
ખોટું છે બધા સ્વીકારે છે છતા કોઇ વિરોધ નથી કે બંધ નથી થતી આ norm. System
@SolankiSonal-r3b
@SolankiSonal-r3b 5 часов назад
10 thi vadare marks vadhvaj na joye
@Kritikasehzadi
@Kritikasehzadi 5 часов назад
મહેનત બધી પાણી મા ગઈ બધા ની. સાવ આવું ના હોય યાર આખું year CCE પાછળ બગડ્યું.
@vardhanthakor1987
@vardhanthakor1987 5 часов назад
69.77 hata mare normalizattion ma marks na vadhya ke na ઘટયા and 52/54 વાળા 80+ થઈ ગયા છે...ખરેખર આટલી મહેનત કરી ને 1.2 માર્કસ થી રહી ગયો..આજે બહુ દુઃખ થયું છે..
@varsatnavdip1337
@varsatnavdip1337 4 часа назад
ભાઈ ચિંતા ના કર આનાથી સારી પરીક્ષા પાસ થાયશ
@pratikthakor3553
@pratikthakor3553 4 часа назад
Bhai thse tyr thse hal j anyay thyo enu aa kharekhr layak umedvar kvy
@nihalsolanki8508
@nihalsolanki8508 3 часа назад
Mare 60.8 koi change nthi ena ej marks rhya bt maro frd 53 marks hta after Normalization 79 😢
@ravindratrivedi2109
@ravindratrivedi2109 5 часов назад
સરકાર બદલવી જ યોગ્ય છે
@bhadawala
@bhadawala 3 часа назад
પરીક્ષા દેવા જાયે છિયે એમ સમજી ને એક વાર આંદોલન માં જોડાવ મેહરબાની કરીને
@joy6489
@joy6489 3 часа назад
રિયલ માર્કસ હોત અને મેરીટ હાઈ ગયું હોત તો વાંધો ક્યાં હતો...આતો 100 માર્કસ ન પેપર માંથી 105 આવે એવી cbrt પરીક્ષા ને લીધે અમારી મહેનત પાણી માં ગઈ....boycott hasmukh patel
@crickdatascout8445
@crickdatascout8445 5 часов назад
Me 2 vaar IBPS CLASS 3 prelims clear kri છે પણ CCE NA THAI😏😏😏😏
@JAY-dn6qt
@JAY-dn6qt 39 минут назад
Mains exam maa su tayu? Prelims ibps maa ketla Mark aavya?
@sandipsinhdarbar9446
@sandipsinhdarbar9446 5 часов назад
Exam in CBRT ❌ Exam in Offline ✅ Forest, CCE aato hju saruvat chee gujarat hu CBRT system chu
@vicky-yukh
@vicky-yukh 5 часов назад
આંદોલન કરો Gpsc method thi karo ato ghor anyya
@shivanisiroya9824
@shivanisiroya9824 4 часа назад
Boycott CBRT khub j anyay thyo 6 khub j kharab parinam kai sakay Exam CBRT ❌ Exam offline ✅
@1233jjdj
@1233jjdj 5 часов назад
ઈજી પેપર વાળા ને question વાંચવાનો તો સમય મલવો જોઇતો હતો. જનરલ મેલ-84😱😱 ઈજી પેપર વાળાનો શુ વાંક?
@devaliyarohit
@devaliyarohit 5 часов назад
બીજી અન્ય વાતો કરવા કરતા ૪૦+ વાળા ગ્રુપ બનાવો અને બીજા બધા ને સમજાવો આ વાત સરકાર આગળ માંગણી કરો..
@bhavinsuva1310
@bhavinsuva1310 5 часов назад
Bhai jene 40+ hta ne normalised thai ne 40 thi ghatya enu su!!! Ene pan nyay to mlvo joi ne
@kirtipithiya3068
@kirtipithiya3068 3 часа назад
E nay 40 upar mangni kro
@prakashin
@prakashin 5 часов назад
બેન અમે 24 તારીખ આવીયે છીએ.. તમે ભી અમારા અવાજ બની ને આવજો...
@Nevermindthoughts
@Nevermindthoughts 5 часов назад
કંઈ થાય કે ના થાય વિદ્યાર્થી સાથે ચેડા તો થવાજ જ જોઈ.....🙏
@navinknavink9972
@navinknavink9972 5 часов назад
એકજ અવાજ ફોરેસ્ટ વિભાગ ભરતીમાં વધારો કરો
@BHABHORHASMUKH-nl8no
@BHABHORHASMUKH-nl8no 5 часов назад
તલાટી માં સીબીઆરટી નથી લીધી તો પણ સારી રીતે ઓફ્લાઈન લેવાય જ છે
@meenapandya1403
@meenapandya1403 4 часа назад
કોર્ટમાં જવું જ જોઈએ. ઓપન કેટેગરી ને ખૂબ જ અન્યાય થયો છે.
@hetalrameshbhai3565
@hetalrameshbhai3565 5 часов назад
Exam રદ કરો ફરી થી ઓફલાઈન exam લેવ
@prinshahir3323
@prinshahir3323 5 часов назад
CCE ❌❌❌❌ rad kro
@saifalijethva5806
@saifalijethva5806 5 часов назад
CBRT rad karo Or 40+ badha ne lyo....
@narottamparmar489
@narottamparmar489 5 часов назад
વધુ ઉમેદવાર પાસ થાય એમ કરજો
@roshankumargarasiya9534
@roshankumargarasiya9534 5 часов назад
Awu normalization na hoy sav khrab padhati che . Awi rite sarkar vidhyarthi heran na kre.
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 5 часов назад
Exam j rad kro... Fari thi offline lo...
@Kritikasehzadi
@Kritikasehzadi 4 часа назад
ફરીથી કોઈ ભરતી લાવો અને off-line એક્સામ લો મહેરબાની કરીને .
@ruchik4550
@ruchik4550 5 часов назад
Chalo gandhinagar,aadolan karva
@jyotikevlani9084
@jyotikevlani9084 5 часов назад
Justice for general category
@smitpatel595
@smitpatel595 5 часов назад
Maru list ma naam che pan CBRT radd karo radd karo aa system Gujarat ma fail che
@dhairy633
@dhairy633 4 часа назад
Hu select thayo chhu 72.16 SEBC to pan virodh krusu Aano...mare 68 mathi 72 j thya ..maand maand ayo su merit ma...47 vala na pan 73 thya se
@AkashChauhan-yk6gn
@AkashChauhan-yk6gn 5 часов назад
Maximum loko ne chances mde evu karo saheb
@dineshchauhan4929
@dineshchauhan4929 5 часов назад
આજે દસ મહિના પછી હારી ગયો.
@paraliyadalsukh7959
@paraliyadalsukh7959 4 часа назад
તમારું દુઃખ સમજી શકીએ છીએ ભાઈ....
@podshort4055
@podshort4055 5 часов назад
40+ વારા ને બોલાવવામાં આવે
@lagdhirsinhparmar6879
@lagdhirsinhparmar6879 5 часов назад
ગુજરાત સર્વશ્રેષ્ઠ પત્રકાર આમના જેવુ કોઈ બોલી ના શકે ખૂબ ખુબ આભાર પણ બેન ફોરેસ્ટ ગાર્ડ ઉપર એક વીડિયો બનાવો એમાં નથી માર્ક જાહેર કરતા .
@HiteshPatel-os3oj
@HiteshPatel-os3oj 5 часов назад
Group A & group b na common man lidha chhe 7 gana ma to
@ravindrakumarbarjod3329
@ravindrakumarbarjod3329 6 часов назад
Are pan ama gana Loko na 30 thi 35 marks vadhi gaya 6e nd gana Eva students 6e jena 1 k 2 j marks vadhiya 6e nd amuk Eva pan 6e ke jemna 5 thi 7 marks o6a Thai gaya 6e to hv Ema perfect student kevi rite mali sake .......❓🤔🤔🤔
@Kritikasehzadi
@Kritikasehzadi 5 часов назад
Mare ek pan na vadhyo and mari pachal vala ne mara karta vadhar thai gaya anyay Thai gayo che
@valvidinesh9770
@valvidinesh9770 5 часов назад
Exam ne mzak bnavi didi se
@vijaysinhrajput5397
@vijaysinhrajput5397 5 часов назад
CCE fakt qualified exam chhe aema darek 40 thi vadhu marks valane chance aapavo joiae.
@joy6489
@joy6489 3 часа назад
કોને ખબર 100/100+ વાળા હસમુખ પટેલ અથવા TCS વાળા ના સગલા હોય😢
@mathsreasoningbypmsuba468
@mathsreasoningbypmsuba468 4 часа назад
Chlo mitro aapne jaye bdha aandolan ma
@chaudharymahesh6748
@chaudharymahesh6748 5 часов назад
અન્યાય થયો બહુ
@vaibhavjoshi5419
@vaibhavjoshi5419 4 часа назад
CCE માં ગ્રુપ A માટે ૨ માર્ક થી રહી ગયો😢 ( general કેટેગરી) મારો બીજો મિત્ર, એના માટે ખુશી છે, પણ એને ૨૫ માર્ક વધી ગયા અને ગ્રુપ A માટે qualify થાય છે, જો મારા ૨૫ થયા હોત તો હું પણ ગ્રુપ A માટે લાયક થાત
@zalakparmar7035
@zalakparmar7035 2 часа назад
Same mare pan group A ma 2 marks thi rahi gai exam apva nhi male 😢
@KantiMalivad-u7g
@KantiMalivad-u7g 5 часов назад
Yuvrajsinh j bchavi ske chhe hve to
@ravindrakumarbarjod3329
@ravindrakumarbarjod3329 6 часов назад
Haju pan gsssb vala ea badha students na shift wise raw marks Kem jaher nathi karta ......raw marks jaher karva ma su pet ma dukhe 6e gsssb vala ne .....❓🤔🤔
@mayurthummar7633
@mayurthummar7633 5 часов назад
Court case kro cce pr Gpsc pattern prmane merit bar paday ne
@komalpatel3877
@komalpatel3877 5 часов назад
Offline exam levdavo ben common paper j hovu joia
@JigneshPatel-oi8ul
@JigneshPatel-oi8ul 4 часа назад
CBRT rad kro
@surajsolanki4666
@surajsolanki4666 5 часов назад
Himmat Hari gaya atla marks Lavi ne pan no nai avto ave private job j chalu krvi pdse
@gultalat3602
@gultalat3602 5 часов назад
General category jode anyay થયેલો છે
@francispatel4154
@francispatel4154 5 часов назад
Badhi category vada jode thayo che anyay brother
@KantiMalivad-u7g
@KantiMalivad-u7g 5 часов назад
Bdhi category sathe anyaay thyo chhe
@devsolanki571
@devsolanki571 5 часов назад
bhai gujarat ma saudhi vadhu anyay to sc community jode che koi exam ma merit down hoy evu thayu j nai ya to same ya to ews ne obc karta vadhu toy kehvay su ke reservation thi aavya.. ala tamar brbr mark laie tyare thay che...😅
@nidhiparmar6392
@nidhiparmar6392 4 часа назад
​@devsolanki571 sachi vat 6 bro
@hiteshparmar4832
@hiteshparmar4832 4 часа назад
Badhay ne anyay thayo che
@dabgarsmit2414
@dabgarsmit2414 5 часов назад
Normalisation rad thavu joiye
@varsatnavdip1337
@varsatnavdip1337 4 часа назад
પેલા આખી લાયબ્રેરીમાં હું પાસ હતો હવે બધા થોડા ઘણા પાસ થયા અમે મેરીટ માં નથી
@vicky-yukh
@vicky-yukh 5 часов назад
આંદોલન
@statusvideo8793
@statusvideo8793 6 часов назад
દરેક વખતે gsssb આવું કેમ કરે છે
@hiteshparmar4832
@hiteshparmar4832 4 часа назад
Koubhand karva mate
@saritachaudhari112
@saritachaudhari112 6 часов назад
Adivasi ne nokri nathi aapvi devanshi ben
@bamaniyanirali3088
@bamaniyanirali3088 5 часов назад
Cbrt rad karo
@CurrentAffairs-lw3rw
@CurrentAffairs-lw3rw 5 часов назад
General category sathe bo anyay thyo chhe. Aa result ne challange karvi jpyye
@MrAj-or4vm
@MrAj-or4vm 5 часов назад
Kale badha gadhinagar aavo
@gujratimusicworld8891
@gujratimusicworld8891 6 часов назад
CBT method hatao 😢😢😢😢
@kartikpatel806
@kartikpatel806 5 часов назад
All exam should be coduct by gpsc....
@jayur148
@jayur148 5 часов назад
15 gana ne bolava joie
@_vidhya_vala.
@_vidhya_vala. 5 часов назад
GPSC pattern ma pn 15 gana bolave che mains ma
@dilsachudasama90
@dilsachudasama90 4 часа назад
અંતે normalisation એ અટકાવ્યું 💔મેહનત કરી ૬૦ માર્ક થયા પણ નસીબ વારા હાથ માંથી પરિણામ ખેંચી ગયા 😢
@prinshahir3323
@prinshahir3323 5 часов назад
Devani ben mari 1 request che please avat government ne pohchad jo exam levi j che to ae rite levay ne bdha ne saman rite nyay thy 1 pepar 1 day 300 marks 2 hours je ma bdha subject na questions avi jay koi natk na rey category vise merit apo simpl che but avu krta nthi ama government and students no time jay che pacha Court na dhakka. Final answer key na ave ae ma locha question rad thay. 71 sift na pepar kadhva exam levi computer nu aregment krvu pach exam Centra dur rakhva . Hve navu kismat ajmavo CCE pass kro avi Normalisation vali system lay ne BJP vala ne potani sit pan javani tyari rakhe avi kevi government che jene 1 exam pan Nathi lay skata . Hve student su kre. Avu kya shudhi chlse amare tayari krvi ke muki day kem ke. Mahenat thay che kismat koi grenti nthi . Na to amri pase Paisa che na lagvag je thi nokari male. 39 ne 72 thy gya vhhh kevu pde ho amre to nthi tya ne . To amra to mhent ni sit gy ne. BJP vala tumari sit pan a rite j jase .
@PSYCHOLOGIST-INDIA
@PSYCHOLOGIST-INDIA 3 часа назад
BJP NE VOTE NO APTA MURKH YUVA NO
@Nevermindthoughts
@Nevermindthoughts 4 часа назад
મન કિ બાત કરવાં કરતા જનતા વચ્ચે આવીને પૂછીને કરો 😂
@komalpatel3877
@komalpatel3877 5 часов назад
Cbrt hovi j na joia common exam, offline j hovi joia aama to sachi mahenat vala rahi gaya
@saifalijethva5806
@saifalijethva5806 5 часов назад
Atyre 40+ badhane leva joiye then next time CBRT system na hovu joie aama original marks vada ne anyay thai rahyo che....
@GPSC.2074
@GPSC.2074 4 часа назад
We want justice ⚖️ 🙏 😢
@hiteshparmar4832
@hiteshparmar4832 4 часа назад
GSSSB kobhand nu ghar che
@Rajtrivedi9401
@Rajtrivedi9401 5 часов назад
CCE ae just qualification Exam che 40 plus ne Chance aapvo j pade
@bhupatrabari3303
@bhupatrabari3303 3 часа назад
Dost 40 + to adhalak che atle evu na bane ...vyajbi mangali kro ...sav ladi levanu na hoy 40+ 😅
@Bull2trader
@Bull2trader 3 часа назад
​@😡bhupatrabari3303
@Rajtrivedi9401
@Rajtrivedi9401 3 часа назад
@@bhupatrabari3303 Sachi વાત che bhai tamari pan કલ્પના બહાર પેલા to normalization બીજું કે aa prilim exam thi કોઈ ને job to nai made to passing mark che aene એક ચાન્સ to madvo joye Aa લોકો નું aa experiment aaje મોટા ભાગ na student ને ખૂબ નિરાશ કર્યા che
@rohitpadhiyar1582
@rohitpadhiyar1582 4 часа назад
High court ma pil kari ne stay mukavo.
@gadhaviaroopdan1518
@gadhaviaroopdan1518 5 часов назад
Thanks you so much devanshiben ane yuvrajsinh , CCE ni exam denarao ne appeal 6e ke Aapdi jode anyaay j thyo 6e mate potana naseeb ne dosh didha vagar ke radya vagar andolan mate taiyar rahe baki aajivan sahan karvanu aavse!!
@meenapandya1403
@meenapandya1403 4 часа назад
જો કોઈ વિધાર્થી હતાશ થઈને કંઈક કરી બેસે તો કોની જવાબદારી?
@JITENDRAPATEL-sl3mm
@JITENDRAPATEL-sl3mm 5 часов назад
Badha j voridh Karo to j Kai thase
@kishankapta3978
@kishankapta3978 12 минут назад
ક્લાસીસ નાં જે મેમ્બર હોય તેને પરીક્ષા આપવા દેવી ન જોઈએ આનાં લીધે આજે મેરીટ ઊંચું ગયુ આમેય આને મેઇનસ તૌ આપવી નથી તૌ સુ કરવા અહી પરિક્ષા આપવા બેસે છે મારે 55 નાં 65 છે ews આમ છતાં હુ બારે છું 40 વાળા ને 35 વધેલા ફાવી ગયા
@nolejboxs
@nolejboxs 5 часов назад
Group A & group b na common man lidha chhe 7 gana ma to😮
@KantiMalivad-u7g
@KantiMalivad-u7g 5 часов назад
Khali je common lidha etla vdhre lidha hot to... To pan cutt off ochhu that
@HitendraShing-k3j
@HitendraShing-k3j Час назад
ભાઈ 2012 માં જયારે સ્ટાફ સિલેકશનમાં CBRT આવી ત્યારે મારું માનવું હતું કે પરીક્ષા હમેશા કાગળ અને બોલપેનથી લેવી જોઈએ
@poojavaghela4209
@poojavaghela4209 5 часов назад
Gpsc pramne kravo please 😢😊
@rajeshgadhavi7128
@rajeshgadhavi7128 5 часов назад
Ana Karta paper futi jai e saru......😂 Bkvas system thai gai....
@kuldeeprajput3236
@kuldeeprajput3236 5 часов назад
સર પ્લીઝ કઈક કરો🙏🏻
@user-wr7cl4si1f
@user-wr7cl4si1f 5 часов назад
53 na 62 j thya bija badha na to 20 thi 30 vadhya mara
@hiteshmishra6292
@hiteshmishra6292 3 часа назад
54 na 54.10 Thya😢
@patelpramod696
@patelpramod696 4 часа назад
CBRT normalization cancel kro
@VipulChauhan0197
@VipulChauhan0197 4 часа назад
40+vala badha ne exam apva deva ma ave ?? loko na ketala marks hata ane ketla ky rite vadhya and 100 ma 5 sports na ky rite yrr???
@rohitninama8824
@rohitninama8824 5 часов назад
મહેનત તો બઉ કરી હતી પણ હોશિયાર બેન્ચ આવી ગયી😭 નસીબ નસીબ
@Kritikasehzadi
@Kritikasehzadi 5 часов назад
Mare pan
@Namrataahir-wj2sh
@Namrataahir-wj2sh 5 часов назад
Normlization ma bdhu samkx krvanu hoi ahi to bdhu high jva didhu
@ravindrakumarbarjod3329
@ravindrakumarbarjod3329 5 часов назад
Jo sachu hoy to students ea accept karyu j 6e ....last talati Clark no joi lo Ema kya koi students ea andolan kariya hata ...ea result badha ea accept kariyu j hatu ne ...
@truthalwaystriumph
@truthalwaystriumph 5 часов назад
અલ્યા દફર.. e qualifying test નતી.. કોઈ દી gpsc આપી તે?
@sagarsurati9266
@sagarsurati9266 5 часов назад
Tu pan sc st ma aave che ne😂
@dharamvirsinh3607
@dharamvirsinh3607 4 часа назад
ભાઈ ધ્યાન થી સમજો એ પણ આ પદ્ધતિ ના વિરોધ માં જ બોલે છે કે ઑફ્લાઇન માં ક્યારેય વિરોધ નથી કરતાં student ​@@truthalwaystriumph
@meenapandya1403
@meenapandya1403 4 часа назад
આંદોલન જ એક રસ્તો છે.
@PSYCHOLOGIST-INDIA
@PSYCHOLOGIST-INDIA 3 часа назад
આ system માં ઓપન નો એવરેજ વિદ્યાર્થી પાસ જ નો થાય ક્યારેય
@RahulSamadiya-m3q
@RahulSamadiya-m3q 2 часа назад
મહેનત બધી પાણી માં ગઈ😢😢😢
@RahulSamadiya-m3q
@RahulSamadiya-m3q 2 часа назад
બધી જ મહેનત પાણી ગઈ,😢😢😢 હવે તો susuide જ ઓપ્શન બચ્યો
@daxdax5056
@daxdax5056 4 часа назад
40+badhane exam apva mle
@Kingisking_1
@Kingisking_1 5 часов назад
Maths teacher ni bharti hati aa ? Badha sathe nyay thavo joi
@Sportslover-o1c
@Sportslover-o1c 5 часов назад
Maths valana pn kyare pn 100 mathi 105 marks nai Aave. Bhai
@MinalVala-q2k
@MinalVala-q2k 5 часов назад
Cbrt ne lidhe mahentu umedvar j Rahi gaya
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 5 часов назад
Offline krta online ma setting vdhre thaay toy khbher na pde
Далее
WHO IS MORE GREEDY?!
00:18
Просмотров 1,1 млн
BHIKHUDAN GADHVI LOK SAHITAYKAR JAMNAGAR LIVE PROGRAM
2:27:40
WHO IS MORE GREEDY?!
00:18
Просмотров 1,1 млн