Тёмный

ગુજરાતમાં ચુંટણીની જાહેરાત પહેલાં જોઈ લો Kutch Abdasaના ધારાસભ્યની અલગ જ રીત। Pradyumansinh Jadeja 

JAMAWAT
Подписаться 815 тыс.
Просмотров 124 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #pradyumansinhjadeja #jamawatyatra #kutch #dharasabhay #onetoone #interview #kutchabdasa

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 589   
@hareshsolanki3584
@hareshsolanki3584 Год назад
વાહ સાહેબ પેલી વાર આવા સજ્જન અને સાચાં બોલા ધારાસભ્ય જોયા આ કળિયુગમાં ભગવાન તમને લાંબી ઉંમર આપે
@s.p.jadeja7220
@s.p.jadeja7220 Год назад
ખૂબ સુંદર વ્યક્તિત્વ,નિખાલસ વ્યક્તિ,ખરા અર્થ મા સાચા સેવક શ્રેષ્ઠ ધારાસભ્ય નુ ઉત્તમ ઉદાહરણ એટલે પ્રદ્યુમનસિહ જાડેજા વાહ ખૂબ મજા આવી સાંભળવાની
@vishvarajsinhjadeja7598
@vishvarajsinhjadeja7598 Год назад
Sachi vat che
@gujratipathshala2082
@gujratipathshala2082 Год назад
વાહ,અદભૂત વ્યક્તિત્વ,બધા જ ધારા સભ્ય આવા હોવા જોઈએ.video આખો નોહતો જોવો પણ જોવાઈ ગયો.ઈમાનદારી અને એક ધારાસભ્ય તરીકે લોકોના પ્રતિનિધિ તરીકે એમની જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવી રહ્યા છે એ એમના અવાજ અને સડસડાટ રજૂઆત ઉપર થી જ ખબર પડે છે.salute છે sir ને
@ankitbhalala6740
@ankitbhalala6740 Год назад
કરોડો સલામ છે 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@wasim_mansuri
@wasim_mansuri Год назад
કાશ બધા ધારાસભ્ય નેતાઓ આપના જેવા હોત. ...... સાહેબ મજા આવી thanks devanshiben for interview The humble man
@hiteshbariya697
@hiteshbariya697 Год назад
ખરેખર ભણ્યા નથી પણ ખુબ જ ગણેલા અને અનુભવી ધારાસભ્ય જોઈ ને ખુબ જ ખુશી થઈ... બધા જ ધારાસભ્ય આવી કામગીરી કરે તો ગુજરાતની કાયાપલટ થઇ જાય.
@imrankhatri1210
@imrankhatri1210 Год назад
મારી આ youtube માં પહેલી કમેન્ટ છે. હું ક્યારે લાઇક કે કમેન્ટ પણ ના કરું પણ આજે જરૂર કરીશ ... બાપુ માટે... વાહ બાપુ વાહ
@rahuldesai3161
@rahuldesai3161 Год назад
માનનીય ધારાસભ્ય જાડેજા સાહેબ શ્રી આપ ની આ કોઠા હુજ ને સન્માન કરું છું આગળ જતાં વધું સારા કામ કરો એવી આશા.
@jaymataji5240
@jaymataji5240 Год назад
વાહ...દરબાર આજે રાજાશાહી ની યાદ આવી ગય આપ નું નિખાલસ વ્યક્તિવ, સરલ svbhav. અને સાચા arth મા લોકસેવક. વાહ...
@kanaksinhparmar5304
@kanaksinhparmar5304 Год назад
દુઃખ ની વાત છે આ લોકશાહી ન કહેવાય જો કામ કરાવવા હોય તો સતા પક્ષ મા જોડાવવું પડે આ લોકશાહી માટે સારી બાબત ન કહેવાય
@shaktisinhjadeja3586
@shaktisinhjadeja3586 Год назад
Aj hakikat che Bhai
@shaktisinhjadeja3586
@shaktisinhjadeja3586 Год назад
Apne lokshahi no dambh kari chi lokshahi chej nai nagna che pan Satya che
@RC-hk5yl
@RC-hk5yl Год назад
શિક્ષણ જરૂરી છે પણ ન હોય તો પણ આટલુ ગણતર હોય તો કદાચ અભણ હોવું પણ અભિશાપ નથી બની શકતો. ખરેખર સલામ છે આવી વ્યક્તિ ને.
@narangadhavi9697
@narangadhavi9697 Год назад
આવો સાચો માણસ મારા તાલુકાનો ધારાસભ્ય છે. ગર્વ છે મને.🙏👍
@જય_ઠાકરધણી
💯%
@BHAVESH_GADHAVI700
@BHAVESH_GADHAVI700 Год назад
વાહ.. જય માતાજી ની
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 Год назад
Jay mataji✌✌✌✌✌
@dhruvkimbua1658
@dhruvkimbua1658 Год назад
આજ પછી હું ક્યારેય નહી વિચારું ક રાજનીતિ માં આવા માટે ભણતર જરૂરી છે. ખૂબ ખૂબ આભાર બેન. ઘણા બધા આવા નેતા રાજનીતિ માં આવે એવી આશા.
@pravinsinhjadeja9420
@pravinsinhjadeja9420 Год назад
ખૂબ સરસ બાપૂ 🙏🙏🙏 પહેલી વાર તમને સાંભળ્યા પણ તમારું વ્યક્તિત્વ ખરેખર બહુજ નિખાલસ અને પ્રભાવશાળી છે ખરેખર સાચા અર્થમાં તમે ક્ષત્રિય ધર્મ ને નિભાવો છો 🙏🙏
@H.H.Rana9697
@H.H.Rana9697 Год назад
વાહ !!! આવા ગ્રાઉન્ડ લેવલના, નિખાલસ, પોતાની પ્રજા -રૈયત માટે દિવસ રાત કામ કરતા કર્મનિષ્ઠ ધારાસભ્ય બધાને મળે
@dineshkeshrani3049
@dineshkeshrani3049 Год назад
પ્રદુમનસિહ બાપુ ખુબજ મહેનતુ વ્યકિત છે તે તદન સાચી વાત છે અને તેજ વ્યકિત આપની સમક્ષ તેમના કરેલા કામ નો હિસાબ ની રજુઆત કરી શકે મારા અંગત મત મુજબ હજુ પણ આ વિસ્તારમાં પ્રદુમનસિંહ ને મોકો આપવો જોઈએ અને હજુ પણ જીવો બાપુ કેવા કેવા અગરા અને ના મુમકિન કામો પણ પરિપૂર્ણ કરશે તેમા બે મત નથી જેમ આપણા લોક લાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને હરાવવા મુશ્કિલ છે તેમ અબડાસા મતવિસ્તાર મા પ્રદુમનસિંહ બાપુ ને હરાવવા ના મુમકિન છે તેનુ મુળ કારણ છે તે લોકો સાથે જોડાયેલા રહે છે અને દરેક વ્યક્તિ ને ફોન મારફતે પણ સંતોષકારક જવાબ આપતા હોય છે પ્રદુમનસિંહ BJP મા 100/: જીત સે તે પાકિ વાત છે માટે BJP ના મોવડી ઓએ ભેદભાવ રાખ્યા વિના સહયોગ આપે તેવી મંગલ કામના વ્યક્ત કરૂ છું ભારત માતા કી જય
@kasiramkapdi5126
@kasiramkapdi5126 Год назад
અદ્ભૂત ખરેખર આનંદ થયો. પહેલી વાર ધારાસભ્યનું આ પ્રમાણેનું કાર્ય જાણ્યું. ઈશ્વર આપને દીર્ઘાયુ અર્પે.
@mhebubbhaikureshikarimbhai3542
ખુબ સરસ દેવાંશીબહેન પ્રદુમનસિહજી નુ એકદમ નિખાલસ જીવન હદય સ્પર્શી વાત રજૂ કરે છે પોતાના વિસ્તારની એક એક કામગીરી ની વિગતો બધીજ યાદ હોય આવા ધારાસભ્ય આખા ગુજરાત માં હોય તો હકીકત માં જય જય ગરવી ગુજરાત ની સાર્થકતા કહી શકાય. 🙏🙏🙏🙏🙏🙏🙏
@jadejamahavirsinh9537
@jadejamahavirsinh9537 Год назад
ખુબ જ સરસ પ્રદયુમનસિંહ તમારા ઉપર ગર્વ છે ક્ષત્રિય રાજાઓ આવાજ હતા પ્રજા માટે પોતાના પ્રાણ આપી દેતા અચકાતા નહીં પરંતુ પ્રજાને ક્યારેય તેની કિંમત સમજાણી નહીં
@atoz8575
@atoz8575 Год назад
💯
@arjunrajput3464
@arjunrajput3464 Год назад
અબડાસા ની સીટ નંબર ૧ છે અને તમે પણ બાપુ તમામ ધારાસભ્ય માં નંબર ૧ છો જય માતાજી સારું લાગ્યું તમારું કામ જોઇને.
@gadhavipruthvi4191
@gadhavipruthvi4191 Год назад
આવા ધારાસભ્ય જોડે જાણે વાતજ કરતાં રહીએ એવી ઈચ્છા થાય છે..બહુજ સરળ સ્વભાવના... હું પણ ચોક્કસ આમને મળવાનો પ્રયત્ન કરીશ
@jadejashatrughansinh1533
@jadejashatrughansinh1533 Год назад
પ્રદ્યુમનસિંહ જાડેજા બાપુ દ્વારા અબડાસાના ખૂણે ખૂણે ના ગામોમાં વિકાસના કામો થયા છે અને ફરી એકવાર બાપુને તક આપવી જોઈએ બાપુએ હંમેશા પ્રજાના હિતમાં જ વિચાર્યું છે બાપુ ભલે ભણેલા ઓછા છે પણ આ વિસ્તારના એક એક વ્યક્તિના પરિચિત છે તો હું અબડાસાના નાગરિક તરીકે બાપુને ફરીવાર ટિકિટ મળે અને વિકાસની ગંગા ફરી એકવાર વહે તેવી આશા રાખીશ
@Anonymo13
@Anonymo13 Год назад
ખૂબજ પ્રેરણા દાયક વ્યક્તિત્વ!! ખરા અર્થમાં પ્રજાસેવક. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐🇨🇦🇮🇳
@parmardharmdeepsinh925
@parmardharmdeepsinh925 Год назад
ખરેખર જબરૂ વ્યક્તિત્વ છે બાપુ નું 🙏 ખૂબ મજા આવી બાપુ ને સાંભળવાની 🙏🙏 આશાપુરા માતાજી આપને ઉતરોત્તર પ્રગતિ કરાવે અને સદાય નિરોગી રાખે એજ પ્રાર્થના 🙏😇
@kishorsinhgohil817
@kishorsinhgohil817 Год назад
વાહ બાપુ વાહ તમારી પોતાની કાર્ય શૈલી ને નમસ્કાર છે આપ ની કોઠાસૂઝ ધરાવતા અને સતત કાર્યરત રહેવું
@jadejabhaveshsinh8459
@jadejabhaveshsinh8459 Год назад
બધા ધારાસભ્ય મા થી p m Jadeja અલગ તરી આવે છે proud of you 😊
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@rameshchaudhari1957
@rameshchaudhari1957 Год назад
इसका अर्थ विपक्षका सामर्थ्य नही है ।
@Balvantsinh.jadeja
@Balvantsinh.jadeja Год назад
@@ashokdhaduk8733 વેચાઈ ગયેલી વિપક્ષ ને ગ્રાન્ટ થી કોઈ મતલબ નથી ..... જીત કરતા હાર માં વધારે ફાયદો જોવે છે વિપક્ષ
@devparmar6807
@devparmar6807 Год назад
પીપર લીક વખતે કેમ બોલતા નથી
@jatayubaxi4553
@jatayubaxi4553 Год назад
કામ કરવા માટે ભણતર કરતા પણ વધારે જરૂર હોય છે ઇચ્છાશક્તિની. જાડેજા સાહેબનું વ્યક્તિત્વ એક સાચા કર્મયોગીનું ઉદાહરણ છે. બીજા ધારાસભ્યો અને મંત્રીઓએ આમાંથી શીખવા જેવું છે.
@dineshkumararjunbhaibarad4771
superb.. આનુનામ ગણતર.... આનુ નામ ધારાસભ્ય.... સરસ.. આપે.. આ મુલાકાત લીધી
@jhalapradipsinh5
@jhalapradipsinh5 Год назад
આટલુ સાચુ બોલવા વારા ધારાસભ્ય પહેલી વાર જોયા...વંદન છે સાહેબ તમને
@narendrashah5926
@narendrashah5926 Год назад
વાહ...વાહ....માત્ર વાત સાંભળ્યા ઉપર થી..... સાહેબ શ્રી ને સલામ..અને ખૂબ ખૂબ ધન્યવાદ...👌👍🙏
@nitinninama2001
@nitinninama2001 Год назад
ખરેખર ! અબડાસાનું સદભાગ્ય, પ્રેરણા દાયક વ્યક્તિત્વ, જોઇને ખૂબ જ સરસ લાગ્યુ બેન !
@mohanlalbhadra9614
@mohanlalbhadra9614 Год назад
વાહ બાપુ એક કહેવત છે..અભણ એટલું યાદ રાખે અને ભણેલા ભુલી જાય એ કહેવત ને સાચી કરી છે,,
@JAY_RAM117
@JAY_RAM117 Год назад
કામ કરવા ભણતર હોય કે ના હોય ઇચ્છા શક્તિ ની જરૂર છે...
@જયવિશ્વકર્માદાદા
વાહ,બેન આ ઈન્ટરવ્યુ મને આજ સુધીનો સૌથી બેસ્ટ લાગ્યો,,,આવા ઉમેદવાર ની જરૂર છે,,,,👌👌👌✌️✌️✔️
@rajugoltar638
@rajugoltar638 Год назад
અભિનંદન પહેલા તમને દેવાંશી બેન કે તમે આ હિરલો બતાવ્યો નહિતર ખાલી નામ સાંભળેલું નામે એવું કે એમ લાગે કે આ તો જ્ઞાતિવાદ માં ચૂંટાઈ ગયા પણ એવું નથી બાપુ નું કામ બોલે આવા ધારાસભ્ય હોય ને તો આ ગુજરાત ચીનને પણ ટક્કર મારે સરસ બાપુ જય ઠાકર
@vasrammanyavasrammanya4838
@vasrammanyavasrammanya4838 Год назад
જય હો તમારી વિચાર ધારાને દેવાંશી બેન તમને પણ ખૂબ ખૂબ અભિનંદન મારા બેઉને ગુજરાતી જનતાને બહુ અપેક્ષા છે તમારા જેવા સાચા વ્યક્તિત્વ ધરાવતા લોકો ખૂબ ખૂબ પ્રગતિ કરે જય હો જમાવટ
@dineshbhadani9257
@dineshbhadani9257 Год назад
દાદા,પુણૅશવર મહાદેવ મંદિર નું નિર્માણ જેમ બને તેમ જલદી થઈ જાય તેવું કરજો 🙏🙏🙏
@dipakchavda6486
@dipakchavda6486 Год назад
ખૂબ ખૂબ અભિનંદન આવા પ્રમાણિક નેતા નિ જરૂર છે 🙏
@prabodhthakkar7778
@prabodhthakkar7778 Год назад
વાહ પ્રદુયમનસિંહ જાડેજા ખુબ સરસ કાર્ય 💐👋👋
@vijaysavajani4921
@vijaysavajani4921 Год назад
ખુબ સારી વ્યક્તિ નો interview che. અભિનંદન
@mukeshparmar1154
@mukeshparmar1154 Год назад
ધારાસભ્ય કરતા મુખ્યમંત્રી બનસો તો વધારે સારું લાગશે. જય માતાજી
@jagdishbhagat5731
@jagdishbhagat5731 Год назад
બહુ સરસ બેન કામ ધારાસભ્યનું છે ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન
@jaddduuu6453
@jaddduuu6453 Год назад
I'm in Abdasa. One of the best M.L.A shree p.m jadeja
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@jayvikranta3877
@jayvikranta3877 Год назад
વાહ ભાઈ વાહ બોવ જ મજા આવી જોરદાર ધારાસભ્ય અને જોરદાર પત્રકાર
@desaiprahlad429
@desaiprahlad429 Год назад
એક જ ધારાસભ્ય એવા છે જે પોતે કરેલા કામ ગણાવી શકે છે
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@desaiprahlad429
@desaiprahlad429 Год назад
વિપક્ષ તો ઠીક પણ સતા પક્ષ ના ધારાસભ્ય પણ આવા કામ નથી કરતા
@Balvantsinh.jadeja
@Balvantsinh.jadeja Год назад
@@ashokdhaduk8733 વેચાઈ ગયેલી વિપક્ષ ને ગ્રાન્ટ થી કોઈ મતલબ નથી ..... જીત કરતા હાર માં વધારે ફાયદો જોવે છે વિપક્ષ
@vikrramshah4123
@vikrramshah4123 Год назад
Verry nice... ભારતભરમાં જરૂર છે આવા નેતાઓની તો જ સાચા અર્થમાં ભારતનો વિકાસ શક્ય છે
@harshilshaktidan3535
@harshilshaktidan3535 Год назад
P m jadeja અભણ છે પણ સમાજસેવા અને વિસ્તાર કામ કરવામાં ફર્સ્ટ નંમ્બર છે
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@harshilshaktidan3535
@harshilshaktidan3535 Год назад
@@ashokdhaduk8733 ધારાસભ્ય ની કામ કરવાની નિયત પર નિર્ભર છે, કાંઈ પણ તકલીફ માં હોઈએ ગમે ત્યારે ફોન કરીએ ફોન રિસીવ કરે અને જરૂર પડે તો તરત હાજર થઇ જાય
@tulsidasvaishnav3356
@tulsidasvaishnav3356 Год назад
@@ashokdhaduk8733 નથી થવા દેતી કોઈ કામ વિપક્ષના ધારાસભ્યના મતવિસ્તારમાં
@maheshpadheriyarabari277
@maheshpadheriyarabari277 Год назад
આ શાહેબ તો વિધાનસભા માં જવાબ આપતા હોય તેવું લાગે છે અધ્યક્ષ શ્રી ને સંબોધન કરતાં હોય તેમ લાગે છે ખૂબ સરસ કામગીરી છે 🙏🙏
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@therahulnagor2567
@therahulnagor2567 Год назад
@@ashokdhaduk8733 badha MLA ફંડ માગતાં હોય એ બધાને આપવું શક્ય ન બને એટલે પોતાના પાર્ટી ના લોકો ને priority આપવામાં આવે બધા રાજ્યો માં એવું j hoy
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
@@therahulnagor2567 બીજા રાજયમાં હોય કે નહિ તે જવા દો હું ગુજરાત માં છું ને અહીં ની જ વાત કરું છું એટલે એ તો સ્પષ્ટ છે કે એ કામ નથી થવા દેતા.
@therahulnagor2567
@therahulnagor2567 Год назад
@@ashokdhaduk8733 me pela vakya ma su kidhu ?? Fund badha vistar ne puru pade etlu Nai state govt pase etle e potana party ma MLA ne priority ape e common chhe e nagar palika vagere ma pn joi sakay Congress ni hoy nagarpalika etle BJP na corprattor ne paisa na male, AAP nu pan Delhi ma evu j chhe state govt e amuk rupiya tya municipality ne apvana hoy e nai apti AAP ni govt eno to court ma pan case chale che Fund ochhu hoy etle evu j thay potana paksh na loko ne priority ape badha
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
@@therahulnagor2567 ભષ્ટ્રાચાર માજા ત્યારે મુકે જયારે તમે વિપક્ષ ખતમ કરી નાખો જેનુ જીવંત ઉદાહરણ સુરત અગ્નિકાંડ ( તક્ષશિલા ), મોરબી કાંડ, વગેરે વગેરે છે. જો જનતા જ વિપક્ષ ખતમ કરશે તો સવાલ પણ નહિ પુછી શકો જયારે તમાંરા ઘરમાં થી કોઈ ભષ્ટ્રાચાર ની બલિ ચઢશે. ભાજપ ના એક સભ્ય ના ૧૨ જણા મોરબીના ભષ્ટ્રાચાર ની બલિ ચઢયા શું તેને ન્યાય મળશે? ખબર છે નહિ તો આમ કાયઁકતાઁ કે આમ માણસના ચણા મમરા પણ ના આવે. સત્ય કડવું હોય છે.
@sanjayupadhyay2447
@sanjayupadhyay2447 Год назад
નમસ્કાર, આપની ચેનલ દ્વારા એક ઉમદા લોકસેવક ની મુલાકાત કરાવી એ બદલ ખુબ ધન્યવાદ . ચોક્કસ એક મળવા જેવા માણસ
@rakeshsayania8689
@rakeshsayania8689 Год назад
ખૂબજ સરાહનીય કાર્ય કરો છો આપ પ્રજાનાં સેવક છો કામ કરવાની પધ્ધતિ આપની પાસે શિખવાની જરુર છે ધન્યવાદ જાડેજા સાહેબ
@bharatmalde8746
@bharatmalde8746 Год назад
આવા ધારાસભ્યો ને વંદન,પત્રકાર બેન તમો જે રિપોર્ટ આપો છે, તેવા મે સાંભળ્યા નથી,ને જોયા નથી,ભગવાન તમારું આરોગ્ય સારુ રાખે તેવી રોજ પ્રાર્થના કરું છું.
@sdgaming4602
@sdgaming4602 Год назад
જો બધા જ રાજકારણી નેતાઓ આવા સારા હોય તો,!!કોઈ દુઃખી ન રહે.
@kanaksinhjadav2757
@kanaksinhjadav2757 Год назад
ખૂબ ખૂબ અભિનંદન જનતા માટે કામ કરવું હોય તો ભણેલા પણ ભાડે મળે છે પોતાની કામ કરવાની ભાવના હોવી જોઇએ રજવાડા વખતની વાત છે ક્યાં ભણેલા હતા સારૂં રાજ તો રાજપૂત જ કરી શકે છે સારી રીતે દરેક સમાજ નું
@sahebsinhzala1446
@sahebsinhzala1446 Год назад
અભણ ધારાસભ્ય પણ સૌથી અદભુત ધારાસભ્ય.... આપના વ્યક્તિત્વ ને વંદન
@travellerofnature8225
@travellerofnature8225 Год назад
Really one of the great leader 100 percent integrity in your words sir jadeja.
@vkc1991
@vkc1991 Год назад
અદભુત ધારાસભ્ય સલામ છે જાડેજા બાપુ ને
@mohamadraja5549
@mohamadraja5549 Год назад
ધન્યવાદ બાપુ અભણ એવુ યાદ રાખે પણ ભણેલા ભુલી જાય
@rajeshvatukiya2752
@rajeshvatukiya2752 Год назад
વાહ ખૂબ સરસ કામ, જનતા ના પ્રતિનિધિ આવા હોવા જોઈએ , ખૂબ સરસ.
@chavadaarunsinh9981
@chavadaarunsinh9981 Год назад
સાહેબ આનું નામ કામ કર્યું કહેવાય..વાહ સાહેબ વાહ સાલમ છે તેમને
@VAGHELA_SOLANKI_RAJVANSH
@VAGHELA_SOLANKI_RAJVANSH Год назад
બાપુ‌ ભણેલા નથી છતાં ઘણુ બધુ જાણે છે,લાગે નૈ કે અભણ છે...👏👍
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@VAGHELA_SOLANKI_RAJVANSH
@VAGHELA_SOLANKI_RAJVANSH Год назад
@@ashokdhaduk8733 હા એવું તો હોય જ છે.. 👍
@jayendrasinhparmar4976
@jayendrasinhparmar4976 Год назад
લોહીના ગુણ છે.બાપૂમાં
@Balvantsinh.jadeja
@Balvantsinh.jadeja Год назад
@@ashokdhaduk8733 વેચાઈ ગયેલી વિપક્ષ ને ગ્રાન્ટ થી કોઈ મતલબ નથી ..... જીત કરતા હાર માં વધારે ફાયદો જોવે છે વિપક્ષ
@Shreevrundavangirdairyfarm
@Shreevrundavangirdairyfarm Год назад
પી એમ જાડેજા ની વાત જ અલગ છે... જો કામ કરવુ હોય, તો થઈ જ જાય , ધન્ય છે પી.એમ.જાડેજા સાહેબ
@chudasamabhagyrajsinhkhara5285
ધન્ય છે ....આજ ગર્વ થયો ....પરમણિક માણસ નું હમેશા પ્રવચન સાંભરવા ની મજા કઈક ઓર હોય......
@BHAVESH_GADHAVI700
@BHAVESH_GADHAVI700 Год назад
વાહ..‌ આવા ધારાસભ્ય ની જરૂર છે
@verabhaibarecha4863
@verabhaibarecha4863 Год назад
ખુબ સરસ તમારા જેવા ધારા સભ્ય હોવા જોઈહે
@ramjiahir7210
@ramjiahir7210 Год назад
બાપુ ને ટિકિટ નહીં આપે તો ભાજપ જિતસે પણ નાઈ ઇ પણ નક્કી છે
@m.prashant4518
@m.prashant4518 Год назад
ધારાસભ્ય હોય તો આવા એક એક દિવસ નો હિસાબ કિતાબ રાખે અભણ હોવા છતાં કાશ અમારા વિસ્તાર માં પણ આવા ધારાસભ્ય હૉય
@vasavavikram7402
@vasavavikram7402 Год назад
બધા જ ધારાસભ્ય આ બાપુના જેમ સારાસભ્ય થાય તો અવશ્ય ઉર્ધ્વગતિ પામશે......
@nireshparikh1351
@nireshparikh1351 Год назад
ખૂબ સરસ અભિનંદન આવા ધારાસભ્ય હોય તો ગુજરાત નબર 1બની શકે છે
@DalpatPatel
@DalpatPatel Год назад
અતિ ઉત્તમ. સાહેબ એક વિનંતિ. કંડાય ગામે પીવાના પાણી ની તાતિ જરૂરત છે. માટે તેમના ઉપર ધ્યાન દોરવું છું. આના ઉપર ઘ્યાન આપશો. સાહેબ.
@nmkaviraj2666
@nmkaviraj2666 Год назад
ખૂબ જ સારી કામગીરી કોઈ ની હોય તો એ છે pm jadeja વાહ દરબાર
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@RockketRaccoon
@RockketRaccoon Год назад
@@ashokdhaduk8733 vechay gayeli vipax ne grant thi koi mtlb nthi.. jeet krta haar ma jajo faydo jove chhe vipax..
@dilipsinhjadeja8698
@dilipsinhjadeja8698 Год назад
અમારું એવું કેવું છે કે ધર્મ નામે રાજનીતી કરવાં કરતા કર્મ ની રાજનીતી કરો
@jdn8960
@jdn8960 Год назад
Karej 6
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@Balvantsinh.jadeja
@Balvantsinh.jadeja Год назад
@@ashokdhaduk8733 વેચાઈ ગયેલી વિપક્ષ ને ગ્રાન્ટ થી કોઈ મતલબ નથી ..... જીત કરતા હાર માં વધારે ફાયદો જોવે છે વિપક્ષ
@natvarlalbhalala3409
@natvarlalbhalala3409 Год назад
દિકરી અત્યાર સુધીનો સુપર ડુપર સંવાદ ની જમાવટ પડી ગઇ 🇮🇳👌👍✍️
@vijaykumarbhatt5830
@vijaykumarbhatt5830 Год назад
આ કાર્ય પધ્ધતિ ની ટ્રેનીંગ વિધાનસભામાં દરેક ધારાસભ્યોને આપવી જોઈએ
@vikramsinhjadeja404
@vikramsinhjadeja404 Год назад
જય માતાજી બાપુ આવા જ કામ કરતા રહો મા આશાપુરા ને પ્રાર્થના
@vasudevsinhjadeja6278
@vasudevsinhjadeja6278 Год назад
રાજપૂત શિવાય દેશ નો ઉધાર નથી,,,,,જય રાજપુતાના,,, જય હો,pm jadeja
@dineshkeshrani3049
@dineshkeshrani3049 Год назад
રાજપુત ના રાજપુતે જ વખાણ ન કરાય જે પોતાના નેક કામ કરી ને ઉભરી આવે તે ને પ્રસંશા ની જરૂર પણ નથી હોતી લોકો તેમની કામગીરી બીરદાવે છે બાકી તમારૂ નિવેદન બિલકુલ યોગ્ય નથી
@kavirajthefire
@kavirajthefire Год назад
Best Interview Devanshi Joshi And Best Presentation Of Pradyumansinh Jadeja 🙏 Happy to watch this types of News Video 😊Thanks Jamawat Group💐
@bharatsinhchuhan6145
@bharatsinhchuhan6145 Год назад
Pradhyumansinh jadeja ne mara jay mataji🙏 ...ava hoy seva krva vala...jenma khun ma loko ni seva karvi 6 ..ane kevay royal rajputana .Loko ni help krvi Raja ni farj 6.aa Raja kevay je praja ni seva kare ..real Hiro... Ane hal na badha રાજકારણી amna ghare bhare
@siddharajsinhjadeja8582
@siddharajsinhjadeja8582 Год назад
ધારાસભ્ય નહિ પણ એક સેવાભાવી વ્યક્તિ છે.
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Год назад
શું આનો અર્થ એ છે કે વિપક્ષ ને કામ કરવા માટે ભાજપ ફંડ નથી આપતી અને વિપક્ષ ના કામ થવા નથી દેતી? વિચારવા જેવી બાબત છે.
@vijaykeshrani3091
@vijaykeshrani3091 Год назад
સાચી વાત છે
@Balvantsinh.jadeja
@Balvantsinh.jadeja Год назад
@@ashokdhaduk8733 વેચાઈ ગયેલી વિપક્ષ ને ગ્રાન્ટ થી કોઈ મતલબ નથી ..... જીત કરતા હાર માં વધારે ફાયદો જોવે છે વિપક્ષ
@govindbhati6171
@govindbhati6171 Год назад
ખુબ સરસ કાર્ય પધ્ધતિ
@panchanangesh3007
@panchanangesh3007 Год назад
Khub sarash jadeja saheb bhagvan Dwarkadhish tamne harapal khush rakhe Ane aagad pragati karave Evi Dwarkadhish ne prathna 🙏
@vishnugadhvi2436
@vishnugadhvi2436 Год назад
Wah ava badha MLA bane to ketlu saru 👏👏👏
@dharmendrasinhsolanki4506
@dharmendrasinhsolanki4506 Год назад
Very nice person and honest also. Nirbhay ane spasht vaqta Devanshi Ben ane Pramanik ane nikhalas m l a Jadejabapu ne salute......
@navinbhalani5505
@navinbhalani5505 Год назад
Vah bapu vah mari kalpna baar sara sabhta chho. Very unique ben you also interview unique person earlier you talked with mohansinh rathva very unique earlier you brought vishnu bhai pandya on show a unique journalist a wonderful program titled as jamavat. Bapu bhale abhan hoy toy kotha suz sari chhe.
@mohankhatana5806
@mohankhatana5806 Год назад
એક સારો માણસ અને એક ટ્રક ડ્રાઈવર જ આટલું વિચારી શકે કેમ કે ટ્રક ડ્રાઈવર બધી મુશ્કેલી નો સામનો કરેલ હોય છે
@dr.mayurninamavlogs
@dr.mayurninamavlogs Год назад
Wow...........video joy ne 10 vaar aankh ma aashu aay gaya khusina.........aatlu jordaar kaam...........
@jaydipmakvana6505
@jaydipmakvana6505 Год назад
આવુ સરસ વ્યક્તિત્વ ધરાવતા ધારાસભ્ય ની આમ આદમી પાર્ટી મા જરૂર છે 🙏
@yashavantsinhzala761
@yashavantsinhzala761 Год назад
ખરા અર્થ માં જન પ્રતિનિધિ કોને કહેવાય તેનું જીવતુ જાગતું ઉદાહરણ એટલે PM Jadeja સાહેબ આવા જન પ્રતિનિધિ ની ઓળખ કરાવા માટે આપનો આભાર દેવાંશી બેન...🙌🏻
@jambhabapu
@jambhabapu Год назад
રાજા કેવા હોય તેની વાતો મિત્રો તમે બાળપણ મા સાંભળી હશે. આ એક રાજા જ છે. જોઈલો એની પ્રજા પ્રત્યેની લાગણી. મારા સમાજ ના મારા વડીલને નતમસ્તક વંદન 🙏🙏🙏
@atoz8575
@atoz8575 Год назад
💯🙏
@jaymataji8363
@jaymataji8363 Год назад
આમનો મૂળ કેહવાનો મતલબ એ છે કે વિપક્ષ માં કામ થતાં નથી ભાજપ વાળા ના જ થાય છે
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA 5 месяцев назад
Aevu nathi keta bhai bapu chej aeva dhara sabhy aava sada hoy to kho
@bapuzala473
@bapuzala473 Год назад
Vah vah vah pradhuman Sinhji vah Good work Good nature
@ncdesai4373
@ncdesai4373 Год назад
ખુબ જ પ્રેરણા દાયક વ્યક્તિત્વ છે
@mansukhmetaliya3741
@mansukhmetaliya3741 Год назад
દરેક તાલુકા માં આવા ધારાસભ્ય અને મંત્રી હોવા જોઈએ ઈમાનદાર 100.સલામ.🙏🙏🙏🙏
@ashoksinhchavda9203
@ashoksinhchavda9203 Год назад
ખુબ સરસ નિખાલસ માણસ અને 100% સત્ય માણસ
@parmarsuryadeepsinh2949
@parmarsuryadeepsinh2949 Год назад
Khub khub abhinandan pradhyumansinh jadeja saheb ne jevo atli mehnat kare che 👏🏻
@ankitdegamaofficial1118
@ankitdegamaofficial1118 Год назад
ખૂબ જ જબરું વ્યક્તિત્વ 👌👌👌👌
@wasim_mansuri
@wasim_mansuri Год назад
સલામ છે સાહેબ આપને નિખાલસ ધારાસભ્ય
@p.tsodha857
@p.tsodha857 Год назад
Nice pradhyumansinh bapu.. Really good man
@sandipsinhzala3896
@sandipsinhzala3896 Год назад
Wah jadeja bapu wah tamara jeva badha dharasabhyo hoy to chokkas des no vikas thay
@niteshbharvad1231
@niteshbharvad1231 Год назад
સાલું દિલ જીતી લીધું ધારાસભ્ય શ્રી એ ખુબજ સરસ વ
@devjibhatchyaofficial6758
@devjibhatchyaofficial6758 Год назад
આ ધારાસભ્ય ને યજ્ઞપુરષ કહેવાય
@jayrajsinhrajput2281
@jayrajsinhrajput2281 Год назад
આમને કહેવાય સાચા બાપુ વાહ બાપુ
@balvirsinhrana6730
@balvirsinhrana6730 Год назад
ખરે ખર શ્રેષ્ઠ ધારાસભ્યનું ઉત્તમ ઉદાહરણ
Далее