2014નો ભારત રત્ન એવોર્ડ ___સચિન તેંદુંલકર અને સિ.એન.રાવ ને મળ્યો છેલ્લે 2019માં ____પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકા ને મળ્યો મોરારજી દેસાઈ એ એક માત્ર ભારતીય જેને ભારત રત્ન અને પાકિસ્તાન નુ સર્વોચ્ય સન્માન નિશાન એ પાક એવોર્ડ મળ્યો
Sir તમે ખૂબ જ સરસ કન્ટેન્ન આપો છો 4દિવસ માં હજુ પણ કંઇક વધારે જ્ઞાન આપજો તમારી મેહનત થી અમારે કેટલું બધું કવર થઈ જાય છે sir 👌👌🙏🙏and thank you so much sir 👍
નાસા ની સ્થાપના____ 29જુલાઈ 1958 (29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ છે) ઈસરો ની સ્થાપના ___1969 DRDO સ્થાપના __01jan 1958 હાલ ના અધ્યક્ષ___dr.સમીર.વી. કામંત HC___ન્યૂ દિલ્હી ધ્યેય વાક્ય __બલસ્ય મૂલમ વિજ્ઞાન