Ak vastu chhe k aajno aadivasi yuva pan vikas echchhe chhe ane kai akhi jindgi jangalma nathi kaadvi Vikas to joi j chhe Pan govt ak baaju vikas na name jamin laine aadiwasio ne hatavi ne bija loko me laabh karave chhee Apne aa vastu narmada ma joi chhe
બધી જગ્યાએ એજ થઈ રહ્યું છે... અને વાત રહી જંગલમાં જિંદગી કાઢવાની તો આજે સૌથી સુખી એજ આદિવાસી છે .. હવે જંગલમાં પણ સરકાર રહેવા દેવ નથી માંગતી.. અને આ ગુડ્સ ટ્રેનની આદિવાસીઓને શું ફાયદો ???
Apna neta o to svarthi ane ji hajuri karvavala chhe bhai emnu kai chalvanu nathi kharekhar badha ne aadivasi ne chinta hoy to ek pan vot bjp ne na malvo joie
Desh na vikas mate ane aadivasio na vikas mate pan jaruri maate train aave ano virodh mathi Parantu ana maate aadivasio ne hatavine bijaa baar na maanaso ne laadwa khavdqvo ani saame virodh chhe
@@Mahi00771 આપણા આદિવાસી નેતાઓ આગળ થી વિરોધ કરીને પાછળ થી બધા પ્રોજેક્ટો લાવે છે , આદિવાસી વિસ્તારો માં મોટું કારણ એ છે કે આદિવાસી ઓ ની જમીન બિન વેચાણ છે એટલે સરકાર વિકાસના નામે જમીન લે છે અને બિન આદિવાસીઓ ને વેચી દે છે વ
તમારી વાત સાચી છે પણ આપણે પણ ભારત દેશમાં જ આવીયે છીએ આજો વકફ બોર્ડ દ્વારા ભારતની જમીનો પર કબજા કરવાનું કામ સોંપાયું છે એનો જિમ્મેદાર કોણ આપણી આદિવાસીઓની જમીન માટે સરકારને દોષ દઈ શકીએ તો વકફ બોર્ડનું શું જે ભારતની જમીનો કબજા કરી રહ્યુ છે આને શું કહેવાય ભાઈબંધી.
વકફ બોર્ડની કેટલી જમીન છે અને આદિવાસીઓની કેટલી જમીન છે તે જાણી લેજો.. અને વકફ બોર્ડ વાળાએ આદિવાસીઓની કેટલી જમીન છીનવી અને સરકારે કેટલી છીનવી તે જાણી લેજો...એટલે હકીકત ખબર પડી જશે
Bhai vkf bord ni chinta tamare karavani jarur Nathi..aa Manuvadi sarkaro scst sathe ketlo Anyay thay che...e mate eajuction -samjan joiye..baki aaje to bjp na Dalal chatukar ko ye Sachhai hajam nahi hoti
Goods Train aave to saari.vat kahevay apna jameen ni kimat vadhi jase Baypaas hiway plaan vakhateje ashal hiway nej paholo karvano hato tyare tushar na bunglow margin ma aavto hato tyare tusharbhai road mantri hata temno bungalow road ma na jay e mate bay paas road kadyo hato potana savarth mate ane apna bay paas roadma ekla aadivasi ni.jameen roadma gai ane jameen ni kimmat vadhi gai em adhikari aapan ne samjavase.