Тёмный

ગુરુજી વિનાના જ્ઞાન નઈ મળે રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. 

RADHE  RADHE KIRTAN
Подписаться 18 тыс.
Просмотров 39 тыс.
50% 1

નઈ રે મળે રે તમને નહીં રે મળે ગુરુજી વિનાના જ્ઞાન નહીં રે
મળે
બાળક જન્મે ને માતા સ્વર્ગે સીધા વે
માતા રે વિનાની મમતા ક્યાંથી રે મળે ગુરુજી વિનાના જ્ઞાન.....
પાર્ટીને ને પેન લઈને નિશાળે હાલ્યા
પરીક્ષા વિના ના પરિણામ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના ..
ખારા ખેતરમાં તમે બીજને રે વાવો
ઉગ્યા રે વિનાની મોહમ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના......
દૂધના તમે દહીં રે બનાવ્યા
વલોણા વિના ના માખણ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના ...
માતા-પિતાની તમે સેવા નથી કરતા
અંતરના આશીર્વાદ ક્યાંથી રે મળે ગુરુજી વિનાના જ્ઞાન.......
કથા કીર્તનમાં તમે નથી જતા
સત્સંગ વિના ની સમજણ ક્યાંથી રે આવે ગુરુજી .......
અડસઠ તીરથ તમે નથી કર્યા
પ્રભુજીના દર્શન તમને ક્યાંથી રે મળે ગુરુજી વિના
સાધુ-સંતોના તમે સંગ નથી કર્યા
આતમ જ્ઞાન તમને ક્યાંથી રે મળે ગુરુજી વિનાના જ્ઞાન......
all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan
.#radheradhekirtan #radhekrishna #ગુજરાતીકીર્તન ##satsangkirtan #radheradhe #song #vairalsong #viralvideo
radhe radhe kirtan
gujrati kirtan
satsng
radhe krisna
radhe radhe
kirtan
➡️ vlog yt ch : #mrdevatahir
➡️ jaldi સબસક્રાઈબ kari Nakho jao 🩷
➡️હજી ઘણા લોકો નવા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો યાર 🩷👍🏻
⏩️જય શ્રીકૃષ્ણ રાધે રાધે🩷💝.

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@KailasbenGohil-j3w
@KailasbenGohil-j3w 16 дней назад
Saras Bhajan che
@radheradhekirtan3202
@radheradhekirtan3202 16 дней назад
@@KailasbenGohil-j3w ધન્યવાદ
@devangidhunofficial
@devangidhunofficial 15 дней назад
વાહસરસબેન જયસીયારામ સતદેવીદાસ 🙏🙏
@radheradhekirtan3202
@radheradhekirtan3202 15 дней назад
@@devangidhunofficial ધન્યવાદ જય સીયારામ
@sandipranipa4546
@sandipranipa4546 14 дней назад
0:36 Jay shree krishna
@radheradhekirtan3202
@radheradhekirtan3202 14 дней назад
@@sandipranipa4546 jay sri krishna
Далее
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
PERFECT PITCH FILTER.. (CR7 EDITION) 🙈😅
00:21