Тёмный

ગોકુળ ગામ થી માગા બરસાનામાં જાય ll કીર્તન લખેલ છે  

શ્રી હરિ  Satsang
Подписаться 47 тыс.
Просмотров 50 тыс.
50% 1

#shreeharisatsang #kirtan #bhajan #mahadev #bhakti #bhakti #ram #જયશ્રીબેનબાલધા #jayshreebenbaldha #newkirtan #gujaratibhajan
ગોકુળ ગામ થી માગા કાન રે કુંવર ના માગા,
ગોકુળ ગામ થી માગા બરસાનામાં જાય છે,
રથમાં બેસીને કાના રાધા જોવા જાય છે,
બરસાના ની શેરી અને ડેલીયે,
રથડા ઉભા રાખ્યા રથડા ઉભા રાખ્યા,
કીર્તિ માતા દોડી આવ્યા મુરતિયા ને જોવા,
નંદજી ને જુવે માતા જશોદાને જુએ,
કાનજી ને જોતા રાધા ને માને કંઇક થાય છે,
રાધા મારી કમળો ફૂલ ફૂલ કેરી પાખડી,
ક્યાં તમારો કાળીયો ને પગમાં નથી ચાખડી,
અમે એવું સાંભળ્યું બેની કાનો નટખટ છે,
ગોકુળ ગામની શેરીએ ગલીએ મટકા ફોડી જાય છે,
મટકા ફોડી જાય છે ને માખણ ચોરી ખાય છે,
આવો બેની બેસો બેની ભોજન યા તૈયાર છે,
ગોકુળ ગામ ની બેની અમે શુકન જોઈને આવ્યા,
હા ના કાને કેમ આજે થાય છે,
કાનજી ને માવડીએ સાનમાં સમજાવ્યું,
હાલો માડી ગોકુળ જાવા હવે મોડું થાય છે,
માર્ગમાં માવડી કાના ને ખીજાય છે,
માખણ ચોરી થાય એના માગા પાછા જાય છે,
જોજે માડી લીલા મારી રાધા ક્યાં જાય છે,
ખીલે થી ગાવડી છોડી વનમાં ટોડા બાંધ્યા,
વાલે મારે બંસરી રીંછ માં મજા આવી,
બંસરીના નાદે આખું બ્રહ્માનંદ ડોલી જાય છે,
રાધાજીના માતા પિતા પ્રભુને પાયે લાગ્યા,
તમે રે જીતાને આજ અમે હાર્યા,
રાધાજીને પરણી કાન ગોકુળ ગામમાં આવ્યા,
ગોકુળ ગામની શેરીએ ગલીએ આનંદ ઉત્સવ થાય છે,
જશોદાજી નિરખે મારી મોતી દે વધારે,
કાના તારી લીલા ન્યારી કોઈએ નવ જાણે,
રાધાજીને પરણી કાન સુરત શહેરમાં આવ્યા,
સુરત શેરની શેરીએ ગલીયા આનંદ ઉત્સવ થાય છે,
ગોપીઓ સર્વે વધાવે છે આનંદ ઉત્સવ થાય છે,
કાના તારી લીલા ન્યારી કોઈ નવ જાણે,
ઠમકે ઠાકોર પરણવા ચાલ્યા રામે જોડી ગાડી,
રામે જોડી ગાડી મારા વાલે જોડી ગાડી રે,
માથા કેરો મુગટ વ્હાલો લઇ ગયો છે માગી રે,
મેં જાણ્યું કે પાછો દેશે માગતા હું તો લાજી રે,
માગતા હું તો લાજે હું તો ઠમક ઠમક નાચી રે,
થમકે ઠાકોર હરી હરી,
ઠમકે ઠાકોર હરી હરી,
ઠમકે ઠાકોર હરી હરી,
ઠમકે ઠાકોર પરણવા ચાલ્યા રામે જોડી ગાડી રે,
રામે જોડી ગાડી મારા વાલે જોડી ગાડી રે,
હાથ કેરી પોચી વહલો લાઈ ગયો છે માગી રે,
મેં જાણ્યું કે પાછી દેશે માગતા હું તો લાજી રે,
માગતા હું તો લાજે વહાલા ઠમક ઠમક નાચી રે,
ઠમકે ઠાકોર હરી હરી,
ઠમકે ઠાકોર હરી હરી,
ઠમકે ઠાકોર હરી હરી,
દીકરી તારો મંડપ કોણે રોપ્યો રે,
મારા વરને કોણે પોખ્યો રે તે શું રે કીધું,
માતા રે મારો મંડપ વનમાં રોપ્યો રે
સીતાએ વરને ભૂખ્યો રે મે સારું કીધું
દીકરી રે તે કોનું પાનેતર પહેર્યું રે,
તે કોનો ચુડલો પહેર્યો રે તે સુરે કીધું,
માતાને કૃષ્ણ પાનેતર પહેર્યું રે,
મેં અખંડ ચુડલો પહેર્યો રે મેં સારું કીધું,
દીકરી તારા બાપને ખબર પડશે રે, મારે કોઠે કરવત મેલશે રે તે સુરે કીધું,
માતા રે મારે નંદ વાસુદેવ સસરા રે,
એને ચડાવીશ ફૂલના ગજરા રે મેં સારું કીધું,
માતા રે ગોવર્ધન ધુતારો રે,
એ પારકે ઘેર પેટ ભરતો રે મેં સારું કીધું,
માતા રે એને કવેડલા નો કેજો રે,
એને હૃદય કમળમાં રહેજો રે મેં સારું કીધું,
માતા રે મારા દેવકી જશોદા સાસુ રે,
અમે કરીએ સુખ-દુઃખની વાતો રે મારા સાત જનમ સુધરશે રે મેં સારું કીધું,

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
Далее
1 Subscriber = 1 Penny
00:17
Просмотров 48 млн
Fake Referee Whistle Moments 😅
00:38
Просмотров 4,2 млн
1 Subscriber = 1 Penny
00:17
Просмотров 48 млн