Тёмный

ઘઉં ના લોટ નો શીરો અને બટેટા અને મરચાં ના ભજીયા .village cooking channelvillage cookingvillage life 

BL vadi vlog
Подписаться 65 тыс.
Просмотров 103 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 263   
@mansukhshiyaliya1334
@mansukhshiyaliya1334 28 дней назад
Khub saras vadi Mane khub game se
@Blvadivlog
@Blvadivlog 26 дней назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@satishmoradiya5317
@satishmoradiya5317 Месяц назад
શીરો અને ભજીયા એવી વાનગી છે જે તેનો ક્યારેય અભાવ ના આવે 🙏🌸 સીતા રામ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ હા એક દમ સાચી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@DhirubhaiNavadiya
@DhirubhaiNavadiya Месяц назад
જમાવટ
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nikunjparmar9985
@nikunjparmar9985 2 месяца назад
Bhai bhai ha moj ha
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@janki_404patel8
@janki_404patel8 8 месяцев назад
Ati sunadr vlog jova ni mja padi. Wow.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-du2en8no8d
@user-du2en8no8d 8 месяцев назад
વાહ સરસ વીડીયો છે જોવાની મોજ આવી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ 🙂🙏🏻
@arungohil1814
@arungohil1814 8 месяцев назад
ખુબજ સરસ તમારા ગુરુ મહારાજ ના પાવન પગલા તમારી વાડી માં પડ્યા બાબુ ભાઈ તમારા વિડિયો જોઈ ને અમને પણ ખુબજ આનંદ થાય છે ખુબજ સરસ વિડિયો
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
એમને પણ તમારો સહકાર જોય ને ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અમે વિડિયો બનાવતા રહેશું . વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં. સીતારામ ખુબ ખુબ ધન્યવાદ 🙂🙏🏻
@user-md2gq5ge4i
@user-md2gq5ge4i 6 месяцев назад
VeryAmezig❤❤🎉❤❤
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@seshilchristian8559
@seshilchristian8559 5 месяцев назад
Maja che tmne vadi ma rahvanii
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ritapalan1257
@ritapalan1257 6 месяцев назад
Wah las las tho seero & bajiya party 😊saras
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@harichoudhury4085
@harichoudhury4085 8 месяцев назад
મોજ પડી ગઇ વિડિયો જોવાની
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 8 месяцев назад
Khub saras
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@manusihora7622
@manusihora7622 8 месяцев назад
જય શ્રી શિહોરી માં વાહ બાબુભાઈ બહુજ સરસ મજા આવી ગઈ 🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ મનુભાઈ કેમ છો મજામાં? ખુબ ખુબ ધન્યવાદ . બસ આવો જ સહકાર આપતાં રહેજો.🙂🙏🏻
@makwanagabhrubhai8567
@makwanagabhrubhai8567 8 месяцев назад
H😮😢ooi​@@Blvadivlog
@makwanagabhrubhai8567
@makwanagabhrubhai8567 8 месяцев назад
U😊h
@makwanagabhrubhai8567
@makwanagabhrubhai8567 8 месяцев назад
Ll
@makwanagabhrubhai8567
@makwanagabhrubhai8567 8 месяцев назад
😮p
@gujuji7363
@gujuji7363 6 месяцев назад
Nice. Life. And. Video. Nice Rcepi. ❤️❤️❤️
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@pinakinmangukiya
@pinakinmangukiya 3 месяца назад
@@Blvadivlog 2nd&0!0¡q5cup crop. V.. Z
@BT-md5bf
@BT-md5bf 8 месяцев назад
Vah tmara mitra ni maheman gati sari kari siro ne bhajiya jamadi ne vadi moj maja padi jay 👌👌 very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ . ગામડા ની મોજ આવી જ હોય બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@nirmalamaru9117
@nirmalamaru9117 8 месяцев назад
Gurumaharajne Mara KottyKotty Vandan🙏🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ . સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 8 месяцев назад
સૌથી ખાસ સંબંધ મિત્રતાનો હોય છે, જો તમારી પાસે એક સાચો મિત્ર છે, તો સમજી લો તમને તમારા ભાગ્ય કરતાં વધારે મળ્યું છે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
હા હો ખુબ ખુબ આભાર સીતારામ 🙂🙏🏻
@neetamodhawadia9244
@neetamodhawadia9244 8 месяцев назад
@hareshvaghela4204
@hareshvaghela4204 5 месяцев назад
મોજપડીગય વિડીયોજોવાનિ હામોજહા
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@mumtazvirani1747
@mumtazvirani1747 8 месяцев назад
Very nice resipi
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@damyantishah386
@damyantishah386 8 месяцев назад
થોડુક વધારે બનાવજો મને બહુ ભાવે કાકા કાકી મજામા હસો જયજીનેદ્ વાળીનુ જીવન બહુ ગમે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
અરે આવો ને ગામડા ની એ જ તો ખાસિયત છે .આવકારો ઓટલો અને રોટલો મળી જ રહે. ખુબ ખુબ ધન્યવાદ જય જિનેન્દ્ર સીતારામ 🙂🙏🏻
@sanamjiwani5703
@sanamjiwani5703 8 месяцев назад
હેદરાબાદ તમારા વિડીયો જોયા વાડીની રેવાની મજા પડે મને પન વાડી મા રેવુ બહુ ગમે 😍 તમે ગુજરાતી હીરો ક્ષી કાંત સોની જેવા લાગે છો
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ 🙏🏻🙂
@vinodbhaipatel4882
@vinodbhaipatel4882 7 месяцев назад
જયગુરુદેવ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય ગુરુદેવ વિનોદભાઈ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@alpeshbhaipandit1227
@alpeshbhaipandit1227 8 месяцев назад
જેના આંગણે સાધુ બ્રાહ્મણ બહેન ભાણેજ . રાજી. થાય.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 સીતારામ
@rktejani9998
@rktejani9998 6 месяцев назад
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@meenapandya2622
@meenapandya2622 6 месяцев назад
Atithi devo bhav khevay
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-nk7je3nd8x
@user-nk7je3nd8x 2 месяца назад
Mane swas ma taklif che pan Tamara video joine sache gam shudh hawa Ane khawa pivanu Sache ayushya na varsho vadhi Jai bapa sita ram 🙏
@dharamshipatel3349
@dharamshipatel3349 8 месяцев назад
સીતારામને જય માતાજી Like સાથે. ખુબ સરસ ભાઈબંધી ડાયરો ❤❤..હા હાચી વાત છે માટીની મોજ માટીમાં. બેનની રસોઈ કાંઈ ન ઘટે. અન્નપૂર્ણા દેવી છે.વાડીની મોજ એટલે વાડીની મોજ ❤❤. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ. કૃષ્ણં વંદે જગદગુરૂમ. ધરમશી પટેલ મુંબઈથી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ જય માતાજી ધરમશીભાઈ .કેમ છો મજામાં? ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@meenapandya2622
@meenapandya2622 6 месяцев назад
Ame bi pita ta khetar ma
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ મીનાબેન ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
@parmardakshaben7925
@parmardakshaben7925 8 месяцев назад
@vikrambapu1836
@vikrambapu1836 8 месяцев назад
ખુબ જ આનંદ આવ્યો આપનો મિઠો આવકાર અને મિઠિ મહેમાન ગતિ મિઠો પ્રસાદ (સેરો ) મોજ આવી ગય બસ આમજ મોજ કરતાં રહો અને મોજ કરાવતાં રહો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો 👌👌👌🥰🙏🌸😊😊❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બાપુ આપના આશીર્વાદ 🙏🏻 અમે ભાગ્યશાળી છીએ કે તમે અમારી મહેમાનગતિ માણી . સીતારામ 🙂🙏🏻
@dharamshipatel3349
@dharamshipatel3349 8 месяцев назад
શ્રી રામદૂતં શરણં પ્રપધ્યે.
@દેશીભજન1111
@દેશીભજન1111 8 месяцев назад
જય સીતારામ બાપુ 🙏🤲🙏
@pratapsumniya6393
@pratapsumniya6393 8 месяцев назад
સીતા રામ ભાઇ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@ushaamrutiya6388
@ushaamrutiya6388 7 месяцев назад
Sita Ram babu kaka masi vaah tme to chani kuldi rakho chho bdha vasan mati na bhu saras ame kyarek aavshu tamare tya mati na vasan nu jamva ha ho chakli no vichar sanskari ne dharmik loko nej Aave vaah bhajiya ne ghav no siro jamavat chhe baki jay swaminarayan masi
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ઉષાબેન ચોક્કસ બનાવીશું લેજો બધા સાથે જમીશું બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉમંગ વધારતા રહેજો 🙏🏻🙂
@pratapgori9448
@pratapgori9448 8 месяцев назад
વાહ બાબુભાઈ વાહ તમારા વિડિયા જોવાની તો બહુ જ મજા આવે છે હોમને અમારા કચ્છની યાદ આવી જાય છે જામનગર થી પ્રતાપભાઈ ભાનુશાલી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ પ્રતાપભાઈ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@k-jo5nc
@k-jo5nc 8 месяцев назад
ખૂબ સરસ બાબુ દાદા મોજ પડી ગય
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@vipulmakvana6764
@vipulmakvana6764 7 месяцев назад
દાદા હૂં તમાંરો વિડિયો રોજ સવારે વહેલી ઉઠી જોઈએ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ જ આનંદ ની વાત છે ભાઈ અમારા માટે અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ. બસ પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો.🙂🙏🏻
@chintanoza1205
@chintanoza1205 6 месяцев назад
Canada Toronto thi aapno video jou chu… aap khub nasibdar cho
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. દિલ થી આનંદ થાય છે જ્યારે વિદેશ થી કૉમેન્ટ આવે . આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ સારી વાત કેહવાય . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SarojBhatt-bp6dj
@SarojBhatt-bp6dj 8 месяцев назад
Wah bhai wah bahu j mast video banavo cho
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@kailashparikh3998
@kailashparikh3998 6 месяцев назад
Chakli no Room - very nice - Impressed . I m also animals and birds lover
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો. આપડે તો બસ એક નિમિત્ત છીએ .જીવન મળ્યું છે તો અને સાર્થક કરી લઈએ . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ranjanbenramani2273
@ranjanbenramani2273 8 месяцев назад
સીતારામ ભાઇ તમારા વિડીયો જોવાની બહુ મજા આવી 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂 આભાર સીતારામ
@MadhavPatadiya
@MadhavPatadiya 8 месяцев назад
⁰q😊😊😊q​@@Blvadivlog
@leelavantishah5209
@leelavantishah5209 6 месяцев назад
Very nice video❤moje moj aa mati ni kaya mati ma malvani tu sane kare jivan dhull dhani ❤❤❤mati ma khule page chalvu joiye dharti maa ke sabhi tatav hamari body ne male❤❤❤
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ માનું છુ. અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 8 месяцев назад
Khub srs vidyo che tamro sitaram jay mataji
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ સહકાર આપતાં રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@દેશીભજન1111
@દેશીભજન1111 8 месяцев назад
જય ગુરૂદેવ બાપુ ને 🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય ગુરુદેવ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@tejabhaimakvana6567
@tejabhaimakvana6567 8 месяцев назад
સીતારામ,ભાઈ,,તમારો,આદરભાવ નેઆવકા,ખુબજ,સરસછેભાઈ,,બાપુને,માન,સનમાનમા,,કાઈઘટેનહી,ભાઈ,,દિહોરથી,T,S,Makavana
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
અરે એતો તમારી મહાનતા છે ભાઈ કે તમે અમને એટલો પ્રેમ આપ્યો . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ. T.S makavana
@vidhyajasani9954
@vidhyajasani9954 6 месяцев назад
Saras mamangati
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@laxmiparmar5910
@laxmiparmar5910 8 месяцев назад
તમારી પાસે એકાઉન્ટ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ આપની વાત સમજાતી નથી 🙂🙏🏻
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 8 месяцев назад
જય ગુરૂદેવ બાબુભાઈ સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય ગુરુદેવ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@bhanumatimaru601
@bhanumatimaru601 8 месяцев назад
Beautiful Video Jai Sri Krishna
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@anjanamacwan1190
@anjanamacwan1190 7 месяцев назад
અમારે પણ વાડીમાં રહેવાની ખૂબ ઈચ્છા છે... મોજ જ મોજ...જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આવજો ક્યારેક અમારી વાડી એ આનંદ થશે અમને . બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@ghanshaymmakavana
@ghanshaymmakavana 8 месяцев назад
જય શ્રી ગેલ અંબે મા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય શ્રી અંબે મા સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@Muskankakitchen
@Muskankakitchen 8 месяцев назад
Hello
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ
@user-sm5hx3qy5p
@user-sm5hx3qy5p 8 месяцев назад
BHAI. BHAI
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
આભાર સીતારામ ખુબ ખુબ ધન્યવાદ🙂🙏🏻
@jayamaa7408
@jayamaa7408 7 месяцев назад
Kamco Ben. Na Bhai. Na. Tamara. Gurdav. Satahh. Hari. Har. Ni. Moj. Saru. Kavyi. Jay mataji na sita ram Bhai moj. Karo. To. Bay. Ok
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી સીતારામ હા હો બાપુ સાથે મોજ. આપનું નામ જણાવજો ખુબ ખુબ આભાર 🙂🙏🏻
@yuvrajbhaidarbar1567
@yuvrajbhaidarbar1567 8 месяцев назад
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo 8 месяцев назад
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@SantiMakvana-f5c
@SantiMakvana-f5c 8 месяцев назад
સરસવિડાયા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં,🙂🙏🏻
@panabenthakar4431
@panabenthakar4431 6 месяцев назад
જય માતાજી દાદા હુ પન્નાબેન જામ જોધપુર થી કેમ છો
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@dhadhalbharatbhaidhadhalbh2245
@dhadhalbharatbhaidhadhalbh2245 8 месяцев назад
વાહ. આજ. જમાવટ. પાડો. દીધી. હો
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર ભરતભાઈ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@SameerRajgor-hn9us
@SameerRajgor-hn9us 8 месяцев назад
❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ
@prabhabentanti4697
@prabhabentanti4697 8 месяцев назад
વા.ભાઈ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 8 месяцев назад
Jay mataji bapu aajeto mja aavi ho video jovani
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી ભરતભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vidhyajasani9954
@vidhyajasani9954 6 месяцев назад
Jai shree krishna🙏🙏😢
@vidhyajasani9954
@vidhyajasani9954 6 месяцев назад
Bou saras👍👍
@user-fm5wl6px8i
@user-fm5wl6px8i 6 месяцев назад
😋😋😋😋😋😋😋🎉🎉
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@user-oc3ix7vr8k
@user-oc3ix7vr8k 8 месяцев назад
Amare tamari vadi ae aavvu che Bhai. Tmaru gam kyu che
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ચોક્કસ આવજો.અમે વિડિયો માં જણાવીશું . અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી 🙂🙏🏻
@user-xr8tu6xo1m
@user-xr8tu6xo1m 8 месяцев назад
Ha.ha.bhai, 🌹🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@ritapalan1257
@ritapalan1257 6 месяцев назад
Wahh maru balpan yad avi gayu amey nana hata tyarey vadey kapda dova jata matey pani bedla bharta aney vade vada khedut parivar ma kam pan karta naka vadvanu tameta bindh rigan utarta bauj maja padti 😊
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો આપની વાત સાચી છે. એ મજા અલગ જ છે. અત્યાર ની ભાગ દોડ વાળી જીંદગી માં બધું પાછળ છૂટી ગયું અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢી ને જૂનું બતાવી શકીએ
@mrbrand9622
@mrbrand9622 6 месяцев назад
सरसचाचु
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@makwanasanjay8592
@makwanasanjay8592 8 месяцев назад
ૐ નમો નારાયણ જય સિયારામ રામ રામ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ૐ નામો નારાયણ. સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@krishpatel7822
@krishpatel7822 8 месяцев назад
Jay sitaRam
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ક્રિશભાઈ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@champavaghela8271
@champavaghela8271 8 месяцев назад
Wooow thanks sir navo video mukva maate tamaara video mane bovj game che
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
અરે આભાર તમારો ખુબ જ આનંદ થયો તમે અમારા વિડિયો ની વાટ જોવો છો . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ 🙂🙏🏻
@jivanbhailadani7854
@jivanbhailadani7854 8 месяцев назад
સીતારામ બાપા મજા આવે છે જેમાવટ છે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@dhirajzala8378
@dhirajzala8378 8 месяцев назад
સીતારામ 🙏🙏
@rajeshmehta4941
@rajeshmehta4941 7 месяцев назад
Aapka address aur aapke gaav ka naam?
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 8 месяцев назад
હા તમારી વાડી ની મોજ બાપુ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી માં ભગવતી મેલડી માઁ ને પ્રાર્થના સાથે ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
એ સીતારામ દશરથભાઈ કેમ છો મજામાં ? તમારી કૉમેન્ટ હોય જ છે. અને આપનો સહકાર ખુબ સારો છે.બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. જય માતાજી ભાઈ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 8 месяцев назад
જય જય માંગલ કૃપા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય મોગલ માં સીતારામ. ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 8 месяцев назад
Bahu saras kam babubhai chakli nu ghar
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર આપડે તો નિમિત્ત છીએ ભાઈ થાય એટલી સેવા કાર્ય કરીએ . બસ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ 🙂🙏🏻
@heenarajani5625
@heenarajani5625 6 месяцев назад
👌👌🙏
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@greenalian6640
@greenalian6640 6 месяцев назад
Dada kyu gam tmaru che
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 6 месяцев назад
🙏🙏🌾🌿👌
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ajaydave7963
@ajaydave7963 8 месяцев назад
હર મહાદેવ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
હર હર મહાદેવ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@user-wq7bv3ct7g
@user-wq7bv3ct7g 6 месяцев назад
Good life
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatchudasama7230
@bharatchudasama7230 8 месяцев назад
❤ from alang Bhai.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
આભાર ભરતભાઈ કેમ છો મજામાં બસ આવો જ સહકાર આપતાં રહેજો. સીતારામ 🙂🙏🏻
@user-sh7te8xl3x
@user-sh7te8xl3x 8 месяцев назад
🙏સીતારામ 🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ. ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@jaluvaland6272
@jaluvaland6272 5 месяцев назад
સીતારામ મોજ ડભોઇ થી રેખાબેન
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 8 месяцев назад
જયમાતાજી રઘુવિરસિહ ના
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી રઘુવિરસિંહ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@Ramapirofficial1
@Ramapirofficial1 8 месяцев назад
Dada ne mojj ha
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
હા મોજ હા ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@dakshadave6114
@dakshadave6114 8 месяцев назад
Vadil tamaro video Mane khubaj game che.aa gaam kayu che.
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી. ભાવનગર અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@VisheshMahiti
@VisheshMahiti 8 месяцев назад
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ તમને ભગવાને ખૂબ આપ્યું છે પણ તમારો પ્રેમભાવ બહુ છે દયાળુ પણ છો મહેમાન ને ભગવાન નો દરજ્જો આપો છો એ મહાનતા છે.તમે ચકલી માટે ઘર બનાવો બહુ જ સરસ કહેવાય.આ જીવન તમે સારી રીતે સાચું જીવન જીવો છો આ મોજ સિવાય બીજું કાંઈ જ નથી.🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સ્વામી નારાયણ ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ખુબ જ આનંદ થયો. આપડે તો શાંતિ પ્રિય અને મોજ થી જીવન જીવવું છે . અને બને એટલા સત્કર્મ કરવા છે. . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@devabhaiparmar8017
@devabhaiparmar8017 8 месяцев назад
જય હો ચકલી માળા
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. સહકાર આપતા રહેજો, 🙏🏻🙂
@misskhyati4015
@misskhyati4015 8 месяцев назад
મને જમવાનું મન થાય ગયું બા ... 🙏😊
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આવો ને જમવા . વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 8 месяцев назад
જય મોગલ બાપુ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય મોગલ માં સીતારામ. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 8 месяцев назад
Jay siyaram 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ આભાર 🙂🙏🏻
@asgajera3462
@asgajera3462 8 месяцев назад
Jay swaminarayan 🙏🏻
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સ્વામી નારાયણ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vdrudach9873
@vdrudach9873 8 месяцев назад
Kyu gam tamaru
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી
@nirmalamaru9117
@nirmalamaru9117 8 месяцев назад
JaySeeta Ram🙏🙏🌹🌻🌹🙏🙏🌹🌻🌹
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@dineshdhola3460
@dineshdhola3460 8 месяцев назад
સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@ashvingondaliya3541
@ashvingondaliya3541 8 месяцев назад
Kyu gam
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી આભાર 🙏🏻🙂
@chandrabazala5856
@chandrabazala5856 8 месяцев назад
રસોઈ સરસ બનાવો છો અને વીડિયા સરસ બનાવો છો પણ રસોઈ બનાવતિ વખતે વીટી ન પેહેરવિ જોઇએ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ચોક્કસ હવે ધ્યાન રાખીશું ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 8 месяцев назад
🙏🏼🙏🏼🙏🏼👌👌👌
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@sumanvaghela249
@sumanvaghela249 7 месяцев назад
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@barotrameshbhai6835
@barotrameshbhai6835 8 месяцев назад
સીતારામ ભાઈ માેજ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ સહકાર આપતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@user-ii1jf2tk3w
@user-ii1jf2tk3w 8 месяцев назад
થૉડુક વધારે બનાવજૉ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
ચોક્કસ 🙂 ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
Далее
Dropping In from the Clouds 🌁
00:17
Просмотров 1,7 млн
બા ની વાતો અને રસોઈ ☺
12:32