મને આપની આ વાત ગળે ઉતરે એવી લાગતી નથી કારણ કે જે સંતાનો પોતાના માતા-પિતાને ભગવાન સમકક્ષ સમજીને યાદી રૂપે સ્વર્ગવાસી પૂર્વજોના ફોટાઓ રાખતા હોય છે આને અશુભ માનવા માટેનું કોઈ નક્કર પુરાવો આપો તો તમારી વાત માની શકાય.
આપ સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છો ફોટો અટલામાટે હાર પહેરવામાં આવે છે કે તે પૂજનીય છે તેમજ તેઓ જન્મ દાતા છે તેમની પેઢી દર પેઢી યાદ કરેકે આ મારા પૂર્વજો છે આપ લોકોને ખોટું જ્ઞાન આપી આપણો સ્વાર્થ સીધ કરી રહ્યા છો
Maharaj pela am ko k tame jatej kevi rite nakki Kari lidhu k badhi party swargmaj gai che? Loko ne khoti rite kush karva nu bandh karo Ane pent shirt peri ne nokri karo, haraam nu khavanu bandh karo, j divase public bhagvadhari Thai gai ne a divase dhotiya ma dhamaal Thai jase, Amara purvajo che amari marji, dt take it lightly, once we r mad u people are no anywhere.
Porter lite Rkomi key de smoothie de Pedi de Marie Dadi Che Dada Che Ma Mati, Vil Pujiram them Hama Che Apu Tu knowledge paisa, Kamalani Mani Chi Che Merani, Karin Neal Piru, Bando
Oye nawo nawo chevli banelo sadhuda. Bov gyana hoy to chaplusi na kar. Purwajo hata to j aapne aa sundar sarir malyu. Teni milkat jyadad, badhu te loko nuj aapne use kariye ne te ne phota mathi pn kadhi mukiye. Chup rye. Khottu gyan ke updes na aapish. Okkk. Badha ne khabr che. Purwej aapne shukhi rakhe che. Bhghwan karta pahela purwaj poojay che.