જય માતાજી જય મેલડી માં બાબા સાચી વાત છે 100% દારૂ બંધ કરવો જોઈએ બાયો કેટલી હેરાન થાય છે બધી બૈરાઓ ભેગી થઈને ગામો ગામ મોર્ચો કાઢવાનો દારૂ બંધ કરાવો નકર બધી બાઈઓ ઉપાસ ઉપર ઉતરશે અન્ન પાણી બંધ કરી દેવામાં આવશે અમે ખાશું પીસુ નહીં દારૂ બંધ નહીં કરો ત્યાં સુધી
દીદી બા ને દાદા ને તમારા સાથે લય જાવ અને સામાન પણ સાથે લઈ જવા અને વધારાનો સામાન રાખી દિયો પછી ભલે લઇ જાય દીદી જીયા વાત રય દારૂની તો એવા માણસો કોઈ ફરક નો પળે અને આજ કાલ તો એવા લોકો કફ સીરપ નુ વેતન કરતા હોય છે તો દારૂ બધી થી સૂ ફેર પડે તમે તમારા ભાઈ ને કાઢી મૂકો ફરીયાદ કરી દો હા અને હનુમાન દાદા ની માનતા માની અરજ કરો ભાઈ ને દારૂ પીવાનું છોડી દેશે
બા તમે રડો નહિ તમારી છોકરી જ વધારે ચાંપલી ને સમજ વગર ની છે તેના લીધે જ તમારે અહી રહેવા આવું પડ્યું છે ગંદી રહે છે ને બા ને દાદા ની ચિંતા મા વધારો કરે છે ચાંપલી બા રડે છે ને તે બુદ્ધિ વગર ની બેઠી બેઠી સફાયો કરે છે
Sachi wat che var sasra to nathi gamta baap pan nathi gamto maa dikrine banne natak kare che dada ne bichara ne khawa pan nathi deti maa dikri. Maa dikri khai khai ne pada jeviuy thau che
તમે કહો તો પણ કોઈ સાથ નહીં આપે બધી વાત પડતી મુકી સલામત જગ્યાએ જતાં રહો તમે કહો છો કે બીજું શું કરશે મારી નાખશે બીજું શુ કરશે તમે હજી નાની ઉંમર ના છો સલામત જગ્યાએ જતા રહો આ તો ચોરી કાલ સવારે ઉઠીને બીજી રીતે કરશે તો તમે શુ કરશો જેને ચોરી કરી હોય તેને ખબર જ હશે કે અહીયા લેડીસ એકલા જ છે
Bivanunthiba tmarikimtivstu pisa benkmamuko ba poliskainaikre pisavalanosath ape polisvala amdavad ke surt vyajav popt bhaine ke khajurbha nokontek krine vatkro ba
Chokri tu vai ja sasri ma dukh sahan karile tari baa nu to jo amne aa umre sukam n heran kare che khai pine re ne tu tare baki police station jaa n 181 ma call kari n amni madadt le baki