Тёмный

ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવવુ Chana Methi Nu Athanu Banavani Rit Aru'z Kitchen Gujarati Recipe 

Aru'z Kitchen
Подписаться 1,1 млн
Просмотров 486 тыс.
50% 1

ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવવુ Chana Methi Nu Athanu Banavani Rit Aru'z Kitchen Gujarati Recipe
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Chana Methi Pickle at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવવું.
#ચણામેથીનુંઅથાણું #ChanaMethiNuAthanu #AruzKitchen #GujaratiRecipe #GujaratiFood #અથાણું #Athanu #ChanaMethi #ચણામેથી #Pickle #IndianPickle #GujaratiAthanu
સામગ્રી:
ચણા 1 કપ; મેથી 1 કપ; કાચી કેરી 2; મગફળીનું તેલ; અથાણા સંભાર 200 ગ્રામ
રીત:
01. તેલમાંથી ધુવડો નીકળવું શરૂ ન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
02. ચણા અને મેથીને 7 થી 8 કલાક માટે સદા પાણીમાં અલગથી પલાળો.
03. એક કેરીને છીણી લો અને બીજી કેરીને કાપી લેજો.
04. બંને કેરીમાં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરો.
05. છીણેલી કેરીને મીઠું અને હળદરમાં 2 થી 3 કલાક બેસવા દો.
06. કાપેલી કેરીને મીઠું અને હળદરમાં 5 થી 6 કલાક બેસવા દો.
07. કલાકમાં એકવાર કેરીને હલાવવું અને બંને નું સમય પૂરું થાય પછી, વધારે પાણી કાઢી અને 7 થી 8 કલાક કોટનના કાપડ પર સુકવો.
08. ચણા અને મેથી બંનેમાંથી પાણી કાઢીને ભેગાં
કરી દો.
09. કેરીમાંથી કાઢેલા મીઠા અને હળદરવાળા પાણીને ચણા - મેથીના મિશ્રણમાં ઉમેરો.
10. જરૂર પડે તો તેમાં વધારાનું મીઠું અને હળદર ઉમેરો.
11. તેને 3 થી 4 કલાક સુધી સૂકવવા દો અને પછી કોટનના કાપડ ઉપર સૂકવી દો.
12. જ્યારે બધું સારી રીતે પલડી જાય, ત્યારે તે બધાને એક સાથે ભેળવી દો.
13. અથાણું મસાલા અને તેલ ઉમેરો.
14. ચણા મેથીનું અથાણું તૈયાર છે.
15. અથાણાને કાચની બરણીમાં સ્ટોર કરો અને ખાતરી કરો કે તેલનું સ્તર હંમેશાં અથાણાથી ઉપર રહેલું છે જેથી તેને આખા વર્ષ માટે તાજું રહે.
Ingredients:
Chana 1 cup; Fenugreek Seeds 1 cup; Raw Mangoes 2; Groundnut Oil; Pickle Masala 200g
Steps:
01. Heat the Oil until it starts to soak and then let it cool completely.
02. Soak the Chana and the Fenugreek Seeds separately in normal water for 7 to 8 hours.
03. Grate one Mango and dice the other.
04. Add two spoon of Salt and one spoon of turmeric to both the mangoes separately.
05. Let the grated mango sit in the salt and turmeric for 2 to 3 hours.
06. Let the diced mango sit in the salt and turmeric for 5 to 6 hours.
07. Stir the mangoes once every hour and after the time duration for each is over, remove excess water and set to dry on a cotton cloth for 7 to 8 hours.
08. Drain water from both the Chana and the Fenugreek Seeds and mix them.
09. Add the water containing salt and turmeric from the mangoes to the Chana - Fenugreek Seed Mixture.
10. Add extra salt and turmeric if it needs.
11. Let it soak for 3 to 4 hours and then dry on a cotton cloth.
12. When everything is soaked, mix it all together.
13. Add Pickle Masala and the Oil.
14. Chana Methi Pickle is ready.
15. Store the Pickle in a glass jar and ensure that the level of the oil is always above the pickle in order to keep it fresh for a whole year.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Tiktok:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen

Опубликовано:

 

5 июн 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 133   
@harshangshah5881
@harshangshah5881 2 месяца назад
Khub saras
@jayodi5656
@jayodi5656 3 года назад
વાહ બૉવ સારુ અથાણું બનાવૉ છો
@parmardivyaba5174
@parmardivyaba5174 2 месяца назад
Vah Bahu સરસ
@parmarbharti1152
@parmarbharti1152 2 года назад
Mast chanamethinu Athanu banavyu Ben jsk
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
બેન તમારી અથાણાં અને અવનવી વાનગીઓ એકદમ પરફેક્ટ બનાવવાની માસ્ટરી લાજવાબ છે.હુતો મારા ઘરમાં તમારી રીતે જ અવનવી વાનગીઓ બનાવું છું.બહુ સરસ બને છે આપનો ખૂબ ખૂબ આભાર બેન ❤️❤️❤️❤️ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayashripandya6113
@jayashripandya6113 3 года назад
Wah saras 👍👍👍
@umabensolanki7528
@umabensolanki7528 3 года назад
Aruben tamari recipi khub sundor hoy che.thanks.
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Thanks 😊
@sufiyapatel6761
@sufiyapatel6761 2 месяца назад
Very nice and very healthy recipe thank you aunty ji ❤
@bhartibenpandaya897
@bhartibenpandaya897 3 года назад
very good recipe
@mahendrasinhdiyol5647
@mahendrasinhdiyol5647 Месяц назад
Vah vah ... mast hoo mast👌👌👌👌
@chandaniaparnathi4036
@chandaniaparnathi4036 Год назад
બોવ જ સરસ ચણા મેથી નું અથાનું માસી હું પણ ગોસ્વામી જ છું
@jayshreepatel8636
@jayshreepatel8636 3 года назад
Ketli saras rite samjavyu aape 👌👌👌
@dipakjethava2010
@dipakjethava2010 2 года назад
Wow😍😍😍😋😋😋
@dhirubhainimavat4370
@dhirubhainimavat4370 Год назад
Wow super
@khusheesoni7805
@khusheesoni7805 3 месяца назад
Wahhhhh
@jyotiagravat8682
@jyotiagravat8682 Год назад
Khoob Aruna Ben
@hatalprajapati218
@hatalprajapati218 2 года назад
Saras masi
@sobhanachudasama9298
@sobhanachudasama9298 Год назад
Very good👌👍 Radhe krishna🙏😊
@zarinamaster2743
@zarinamaster2743 3 года назад
Thank you Aruna ben nice rit che ahiya England maa winter maa sookawanu muskil che per hu summer maa try.kerish per chana nai nakhu thks
@hemangjoshi1882
@hemangjoshi1882 2 месяца назад
Saras
@tarlavaja9816
@tarlavaja9816 2 года назад
Jsk arudidi thanks yummy yummy my favourite cha thanks for sharing 🙏🙏🌹🌹👌👌
@tuljabenpambhar4859
@tuljabenpambhar4859 3 года назад
સાભાર ક્યો નાખો તે જણાવો
@hitmusic2437
@hitmusic2437 3 года назад
ओम नमो नारायण બેન હું પણ ગોસ્વામી છૂ ગૂડ રેશીપિ
@mamtamehta3873
@mamtamehta3873 2 года назад
Aunty badhi j recipe bahu j sunder hoy chhe.. 👌🏻
@sheeladharamshi3069
@sheeladharamshi3069 2 года назад
Chana methi Keri nu athaanu Sara's banyu hu Pan babavis jai jinendra jai mata ji 💕💖👍👌🏿👌🏿👍🥭🥭🥭🥭
@rasilatank7234
@rasilatank7234 3 года назад
Sras ho Masi athanu joi ne j Modhsma Pani aavi ghyu Hu pan bnavis Hu bdij resipi jov Chu tmne Jovu mne bov gghme che best masi
@JayabenDave-mn8xy
@JayabenDave-mn8xy Год назад
Very Nice .Method.
@gopipatel9217
@gopipatel9217 3 года назад
Hello... Aruna mashi Tamari recipes bauj best hoy che❤️ Mane bahar nu God Keri nu sweet pickel bauj bhave che. Ema Keri ekdam jelly jevi hoy che. Eni koi hint apone pls.
@anilpatel1398
@anilpatel1398 4 года назад
Very good recipe.
@geetabensanchaniya6972
@geetabensanchaniya6972 2 года назад
વાહ અરુણા બેન બહુ સરસ ચણા મેથીનું અથાણું બનાવ્યો તમારી બધી રેસીપી જોઉં છું અને like પણ કરું છું થેન્ક્યુ અરુણાબેન જય શ્રી કૃષ્ણ
@vipulmakwana2870
@vipulmakwana2870 2 года назад
Thank you chana methi na aachar mate mane nhotu aavdtu on have aavdi gyu
@thakorrakeshambavpura5776
@thakorrakeshambavpura5776 Год назад
અથાણું કેટલા દિવસે વાપરવાનું
@hetalba.jrathod9419
@hetalba.jrathod9419 Год назад
Saras Ben banaviu tame Bahu sareas sikhavado cho ben😊😊
@bhedadayaben369
@bhedadayaben369 Год назад
Aa kyare khai sakiye
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
અરૂણાબેન તમારા બધાજ વિડિયો બધાને પસંદ જ હોય છે.હુ તમારા દરેક વિડિયો જોઉં છું અને લાઈક પણ કરૂ છું ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@dipalikanjariya4157
@dipalikanjariya4157 3 года назад
Mast masi ma 👍👌 my favourite aachar 6..aama keri chna and methi aa bdhu tdka ma sukvvanu k ky rite sukvvanu ?
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Tadka ma nai dukvva nu rum maj pankha niche sukvvu thanks 😊
@dipalikanjariya4157
@dipalikanjariya4157 3 года назад
Ok masi ma
@rinabhanderi7789
@rinabhanderi7789 2 года назад
Very good
@DakuChohan-dn2in
@DakuChohan-dn2in Месяц назад
@naynavyas9950
@naynavyas9950 3 года назад
. અરુણાબેન ચણા મેથીનું અથાણું તમે બનાવ્યું તેની રેસિપી મને ખૂબ જ ગમી હું તમારા દરેક વિડીયો જોવું છું
@ravivyas7611
@ravivyas7611 2 года назад
Nice ❤️ masi
@jadejaarjunsinh5709
@jadejaarjunsinh5709 Год назад
👌👌
@Safarkhan9022
@Safarkhan9022 3 месяца назад
Me athadu banavyu to china ne methi kadak thy gya to su karu?please reply karjo
@AruzKitchen
@AruzKitchen 3 месяца назад
Bav sukava nay devanu
@megharajkotiya3559
@megharajkotiya3559 2 месяца назад
Thay jase monthbthase atle methi pochi thay jase
@megharajkotiya3559
@megharajkotiya3559 2 месяца назад
Month thase atle methi pochi padse dont worry
@tikugore938
@tikugore938 3 года назад
Khajur na roll nice che machhi mast tame banavo cho mare limbu nu athanu vishe janvu che ok bye
@vaghelaharshilsinh8672
@vaghelaharshilsinh8672 3 года назад
🙏👌👌
@pankajbhogayata
@pankajbhogayata 3 месяца назад
nice
@nimishajadav2530
@nimishajadav2530 3 года назад
Nice
@sejalborasaniya2398
@sejalborasaniya2398 3 года назад
Tadka chaya nu athanu sikhavado ne
@harshabagohil5922
@harshabagohil5922 3 года назад
Jay mataji
@anilparmar8883
@anilparmar8883 Год назад
Jay shree Krishna Aruna masi ane parivar. 🙏🏼 Tamari badhij recipe ekdam simple ane straight forward hoi che. 👍 Tamra video ne joyne kink be rasoi banave to jarur must ane swadist banse. 😋 Her ros mari apksha hoy, ke aje su navi athva visrigali vangi ane tips and tricks shikhva malse. Joyne gano anand thai che. 😄 Tamari menat ane safiata eko ek video ma dekai ave che.👌 Tamara kam upar mare khub khub abhar. 😊 Om namo Narayan 🙏🏼 Anil Parmar from UK.😊
@nizamadhruv1627
@nizamadhruv1627 Год назад
......
@sakribhanusali9864
@sakribhanusali9864 3 года назад
આમળાનું અથાણું બનાવજો
@sunitashah9214
@sunitashah9214 3 года назад
અરુણા બેન મેં તમારી રીત થી ગુંદા - કેરી નુ અથાણું બનાવ્યું. બહુ જ સરસ બન્યુ. આભાર. પણ ચણા - મેથી નુ પણ તમારી રીત થી બનાવ્યું. એ પણ મસ્ત બન્યું પણ એક પ્રોબ્લેમ થયો છે ચણા થોડા કડક લાગે છે તો મારાં હસબન્ડ ફક્ત મસાલો જ ખાઈ શકે છે. તો ચણા પોચા થાય એવો કોઈ ઉપાય હોય તો મને જરૂર જણાવજો.
@hithitdharukiya8725
@hithitdharukiya8725 3 года назад
તમારી રેસીપી બહુ સરસ હોય છે
@madhubaladave6605
@madhubaladave6605 3 года назад
વાહ અરૂણાબેન તમે બહુ સરસ અથાણુ બનાવ્યુ👌👌👌👌👌
@tarunatrivedi1402
@tarunatrivedi1402 2 года назад
Methi chananesid&aj khatapanimapaladavathi kaadavun\hilage
@maltivagh9261
@maltivagh9261 3 года назад
ઘરે સંભાર કેમ બનાવાય તેની રીત મોકલો.
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Ok Jarur banavis thanks 😊
@zarinamaster2743
@zarinamaster2743 3 года назад
Teme Achar no sambhar use keriyo une chutni nai nakhwani.
@mrdhyaneshtanish8058
@mrdhyaneshtanish8058 2 года назад
Very good recipes
@chocojuntion2146
@chocojuntion2146 2 года назад
Khata athana no masalo nakhvano ne?
@heenasuthar2459
@heenasuthar2459 2 года назад
Masi khatu pani na hoy to sema krvanu pls reply aapjo pls
@piyushvraj303
@piyushvraj303 3 года назад
Very nice achat
@mamtamehta3873
@mamtamehta3873 2 года назад
Aunty keri kai levani..?
@jinu1458
@jinu1458 2 года назад
Tadke rakhvanu aa athanu..vajan badhi vastunu janavso
@kailashdhandhukiya6473
@kailashdhandhukiya6473 2 месяца назад
Tel senu nakhavanu
@padmamaster1284
@padmamaster1284 2 года назад
Chana, methi, keri ne tadkama sukavvanu?
@durgajethi1104
@durgajethi1104 2 года назад
Thaku
@maahimali502
@maahimali502 2 года назад
Keri tapma sukavani k chhayda ma
@giribalashah511
@giribalashah511 3 года назад
Maap kaho ne masalo kai company no
@user-fq5jb6ln5f
@user-fq5jb6ln5f Год назад
મસાલા કયોસે
@mansinhparmar1571
@mansinhparmar1571 4 года назад
very Nice
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thank you! 😊
@shardultadvi2207
@shardultadvi2207 3 года назад
@@AruzKitchen very nice ❤️👍
@labhubenradadiya2171
@labhubenradadiya2171 3 года назад
સરસ હોય છે
@raghu7079
@raghu7079 Год назад
બેન,,, કેરી વગર ની ઋતુ મા આ અથાણું બનાવવું હોય તો કેરી ને બદલે શું નાખવું???
@AruzKitchen
@AruzKitchen Год назад
Limbu na tukda nakhi sako thanks 😊👍👍
@AftabAli-nr4wd
@AftabAli-nr4wd 3 года назад
Khata pani mathi 3 Klak pchi bar kadhiye to Ketla Klak sukvva devupde khata panimathi bar kathine
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Koru thay tya sudhi 2 thi 3 kalak thanks 😊👍👍
@vaghelakanaksinh7511
@vaghelakanaksinh7511 3 года назад
Aadu lasan keri nu aathanu banavone ben
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Ok jarur banavis thanks 😊
@user-no4eu7ul8n
@user-no4eu7ul8n Год назад
Aachar bagdi jay to su karvanu fug vadi jay to su karva nu
@jaimalamudholkar9356
@jaimalamudholkar9356 3 года назад
Nolinom ma khavay chhe Aev kerinu athanu tamari rit thi Jovi chhe ane shikhvu chhe..kayre bat
@M.NTuitionClasses
@M.NTuitionClasses 3 года назад
Kai Keri leva ni
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Desi athanani aave te thanks 😊👍👍
@rahulkilaniya943
@rahulkilaniya943 4 года назад
7
@joshijigna
@joshijigna 3 года назад
તમે કીધુ અમ મે અથાણુ બનાવ્યુ.બઉ સરસ બન્યુ. કેરી ઓછી પડી. માપ થોડુ બદલાઈ ગયુ પણ સ્વાદ બઉજ સરસ છે
@ravisantwani
@ravisantwani 3 года назад
ગુજરાતી માં વિડિયો બનાવવાં માટે ખાસ આભાર
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Thanks 😊
@jyotiagravat8682
@jyotiagravat8682 Год назад
મસાલો કયો નાખવો
@kailashdhandhukiya6473
@kailashdhandhukiya6473 2 месяца назад
Tel senu nakhavu
@AruzKitchen
@AruzKitchen 2 месяца назад
Magfadi nu tel nakhvu saru lage thanks 👍👍🙏
@chetnaghediya3616
@chetnaghediya3616 3 года назад
Sars 6 ho aruna ben
@parmarmehul6084
@parmarmehul6084 2 года назад
કેરી નાખી જરૂર છે
@rahulkilaniya943
@rahulkilaniya943 4 года назад
0
@natubhaibarot7488
@natubhaibarot7488 2 года назад
અથાણાં મા ફૂગ વરે છે 15 દિવસમાં શું કરવું જોઈએ
@dvmeghnathi4668
@dvmeghnathi4668 Год назад
ચણા મેથી ના અથાણા માં લીંબુ 🍋 એડ કરાય
@tanishjadeja7199
@tanishjadeja7199 3 года назад
ના હૈછૈએ અપકા ઓર્ડર દેના
@jalaramkrupa562
@jalaramkrupa562 4 года назад
interesting recipe. make more અથાણું recipes :)
@jcpatel7766
@jcpatel7766 2 года назад
Arnaben order apvo che contact no apo
@bharatiupadhyay4647
@bharatiupadhyay4647 Год назад
Múrba mamarchu ame. Marchu nathi nàkhta.
@jaysukhw1984
@jaysukhw1984 3 года назад
Gcd
@rm_visani
@rm_visani Год назад
Aa joi ne to boys ne pan aavdi jay 😂
@user-cm7xq8jq8c
@user-cm7xq8jq8c 2 месяца назад
એક મહિના સુધી થેપલા સાલે તેની રેસીપી બતાવો અથવા તમારો નંબર આપો હું ફોન કરીશ મુંબઈ થી હુઆરતી
@aana1800
@aana1800 2 месяца назад
Colour na aaivoh…
@ritakhatri4466
@ritakhatri4466 Год назад
Apno number send krso please
@yogeshkatara4169
@yogeshkatara4169 3 года назад
Very good recipe
@shaileshmakawana681
@shaileshmakawana681 3 года назад
Saras
@user-si4ko4mk1b
@user-si4ko4mk1b 2 года назад
સરસ
@AruzKitchen
@AruzKitchen 2 года назад
Thanks 👍👍
@kavadhara9751
@kavadhara9751 3 года назад
👌👌👌
@sarvaiyarakesh9775
@sarvaiyarakesh9775 3 года назад
મટન કેમ બનાવુ એની રીત બતાવો
@rahulkilaniya943
@rahulkilaniya943 4 года назад
0
@smitt_2568
@smitt_2568 3 года назад
👌👌👌
Далее
CLANCY 🦞 Operation Squid Ink (New Animation)
00:58
Stay on your way 🛤️✨
00:34
Просмотров 9 млн
CLANCY 🦞 Operation Squid Ink (New Animation)
00:58