જય હો ચોથા ભગત તમારી ખોટ અમને આજીવન રહેશે બાપ તમારા અવાજ અમારા રૂદિયા સુધી પહોંચી ગયો છે તમારા આખ્યાન ની મર્યાદા અન્ય લોકો અને આખ્યાન વાળા માટે એક સબક સમાન છે કોઈ પણ પ્રકાર ના ભવાઈ વગર ભક્તિ વાળું આખ્યાન કોને કેવાય તે તમે સિધ્ધ કર્યું છે બાપ તમે યુગો યુગો સુધી પૂજા છો.