Тёмный

ચોમાસામાં તળેલું ફરસાણ ખાય થાક્યા હોય તો આ મોમોસ તેની સાથે ચટાકેદાર લાલ ચટણી કેવી લાગી 

Foodideas
Подписаться 1,2 тыс.
Просмотров 112
50% 1

#gujratisnacks #gujratirecipe #foodideas207
ચોમાસામાં તળેલું ફરસાણ ખાય થાક્યા હોય તો આ મોમોસ તેની સાથે ચટાકેદાર લાલ ચટણી કેવી લાગી#momos #food
ઓછી સામગ્રી માં લારી પર મળે તેવા ઝટપટ બનતા મોમોસ
વેજ મોમોસ (Veg Momos Recipe in Gujarati)
Veg Momos Recipe: આજકાલ લોકો વેજ મોમોઝ ખાવાનાં શોખીન હોય છે. આમ, વાત કરવામાં આવે તો મોટાભાગનાં લોકો વેજ મોમોઝ ખાવા માટે બહાર જતાં હોય છે. પરંતુ તમે આ સરળ રીતથી ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે.
વેજ મોમો તિબેટ ક્ષેત્રનો એક લોકપ્રિય નાસ્તો છે જે મિશ્ર શાકભાજીઓથી ભરેલી પોટલી આકારનો ગોળા છે જેને તેલમાં તળવામાં આવે છે અથવા વરાળથી પક્વવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી, મોમો ભારતના અન્ય ભાગોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે અને તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો. પરંપરાગત રીતે તેને વરાળથી પક્વવામાં આવે છે. ઘરે વેજીટેબલ મોમોસ બનાવવા માટે મુખ્ય ત્રણ સ્ટેપ છે. ૧) મિશ્ર શાકભાજી નો ઊપયોગ કરીને સ્ટફિંગ (પુરણ) બનાવવું, ૨) લોટ બાંધવો, લોટમાંથી નાની પૂરી બનાવીને તેને મિશ્ર શાકભાજીના સ્ટફિંગથી ભરીને તેને એક “પોટલી” નો આકાર આપવો, અને ૩) તેને વરાળથી પકવવું. આ રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી મોમોસ બનાવતા શીખો અને તેને મસાલેદાર લાલ ટામેટાં-મરચાંની ચટણીની સાથે પીરસીને તેનો આનંદ લો.
ઘટકો
૩૦-૩૫ મિનિટ
૧૨-૧૪ મોમો
•મોમો ની કણક બંધાવા માટે
•મેંદો/ઘવ મેંદા નો મિક્સ લોટ
૧ ચમચી તેલ
મીઠું સ્વાદમુજબ
પાણી
•સ્ટફિંગ માટે
૨ કપ ઝીણું સમારેલું કોબીજ, કેપ્સીકમ, ગાજર
૧ નંગ નાની ઝીણી સમારેલી ડુંગળી
૧ ચમચી મરી પાઉડર
૧ ચમચી લસણ ની પેસ્ટ
૧/૨ ચમચી છીણેલું આદું
મીઠું સ્વાદમુજબ
૧ ચમચી સોયાસોસ
સેઝવાન ચટણી સર્વ કરવા માટે
રાંધવાની સૂચનાઓ-
1
સૌપ્રથમ મેંદા માં મીઠુ અને તેલ નાખી મિક્ષ કરી લેવું થોડું થોડું પાણી ઉમેરી મિડીયમ કણક તૈયાર કરવી ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપવો
2
હવે કોબીજ, ગાજર અને કેપ્સીકમ માં મીઠું નાખી બરાબર મિક્ષ કરી નિચોવી ને પાણી કાઢી લેવું
3
હવે એમાં બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું
4
હવે કણક માંથી લુઆ કરી લઈ મિડીયમ પૂરી વણવી નહી બહુ જાડી નહી બહુ પાતળી... હવે વચ્ચે સ્ટફિંગ મૂકી મોમો ના આકાર માં બંધ કરી દેવું
5
હવે સ્ટીમર માં થાળી માં મોમો મૂકી ૧૦-૧૫ મિનિટ મિડીયમ ગેસ પર સ્ટીમ કરી લેવાં
6
ગરમાગરમ મોમો સેઝવાન ચટણી સાથે સર્વ કરવાં
Subscribe my youtube channel - / @foodideas207
અન્ય રેસિપી નીચેઆપામા આવી છે
•ઢોંસાનું ખીરું બનાવવાની રીત:
• સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ ...
•કેરીનું ખાટું અથાણું :
• અથાણાં
•ગુજરાતી ફૂલ થાળી:
• Full Gujrati thali
your quires:
મોમોસ
મોનોસ બનાવવાની રીત
વેજ મોમોસ
મોમોસ રેસિપી
મોમોસ ચટણી
મોમોસ ની ચટણી
મોમોસ અને મોમોસ ની ચટણી
મોમોસ બનાવાની રીત
મોમોઝ
ચિકન મોમોસ
મોમોજ
મોમોસ ની ચટણી બનાવવા ની રીત
વેજ મોમોસ બનાવવાની રેસિપી
ટેસ્ટી મોમોસ બનાવવાની રેસિપી
ફ્રાઇડ મોમો બનાવવાની રેસિપી
લારી પર મળે એવાં મોમોસ
મોમોસ અને મોમોસ ની ચટણી કેવી રીતે બનાવવી
મોમોસ બનાવવાની સરળ રીત
મોમોસ બનાવવાની સહેલી રીત
#food #vegmomos #momoscorp #zingyzest #delhistreetfood #streetfoodindia #momosad #manchurian #momolover #chickenmomos #tandoorimomos #marimomossball #momolove #momoshiki #vegmomos #momoslover #friedmomos #momosa #chickenmomo #momoslove #momosdonuts #steamedmomos
#foodie
#foodideas207
#chutney
#momos
#momo
#foodie
#food
#viral
#trending
#easy
#new

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Nila's Favourite Fish Curry | Recipe | Pearle Maaney
19:55