Тёмный
No video :(

જંતુનાશક દવાના સ્પ્રે માં શેમ્પૂ નો ઉપયોગ | Kheti Na Pak Ma Shampoo No Upayog || SR Junagadh Kheti 

SR Junagadh Kheti
Подписаться 42 тыс.
Просмотров 264 тыс.
50% 1

નમસ્કાર ખેડૂત મિત્રો...
આજ ના વિડીઓ માં વાત કરીશું કે પાક મા શેમ્પૂ નો છંટકાવ કરવાથી થતા ફાયદા.
ખેડૂત મિત્રો શેમ્પૂ નો છંટકાવ ખેતી માં આપણે દવા ની જેમ કરી શકાય છે.
દરેક પાકની અંદર શેમ્પૂ નો છંટકાવ કરી શકાય છે.
શેમ્પૂ નો છંટકાવ કરવા થી સોળ ચોખો થાય છે તેથી સોળ ની ભોજન બનાવવા ની શ્રમતા વધે છે.
શેમ્પૂ નો છંટકાવ પાક ગમે તેટલા દિવસ નો થયો હોય તો પણ કરી શકાય છે.
શેમ્પૂ નો છંટકાવ કરવા થી મીલીબગ આવતો નથી.
શેમ્પૂ નો છંટકાવ કરવાથી જીવાતો મા પણ નિયંત્રિત મળે છે.
શેમ્પૂ નો છંટકાવ 15 લિટર પાણી મા 6 ml સુધી છંટકાવ કરવો જોઈએ.
પાકમાં શેમ્પૂ છંટકાવ ફલાવરીગ સમયે પણ કરી શકાય છે.
#SR_Junagadh_Kheti #જુનાગઢ_ખેતી
Your Queries:-
#Junagadh_Kheti
#કપાસમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#મગફળીમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#સોયાબીનમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#શાકભાજીમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#તલમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#મગમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#અડદમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#જીરુંમાં_શેમ્પૂ_નો_છંટકાવ
#ખેતી_માં_શેમ્પૂ_નો_છંટકાવ
#શેમ્પુ_અને_સ્ટીકર_વચ્ચેનો_તફાવત
Hello farmer friends...
In today's video we will talk about the benefits of spraying shampoo on crops.
Farmer friends spraying shampoo can be done like medicine in agriculture.
Shampoo can be sprayed inside each crop.
By sprinkling shampoo, sixteen rices are made, thus increasing the likelihood of cooking sixteen meals.
Spraying of shampoo can be done no matter how old the crop is.
Spraying shampoo does not cause mealybugs.
Spraying shampoo also controls pests.
Spraying the shampoo should be sprayed up to 6 ml in 15 liters of water.
Crops can also be sprayed with shampoo at the time of flowering.
Published by : SR Junagadh Kheti
.
Edit and video by : Sanjay Thakor
.
Art & Design by : Sanjay Thakor
.
music : RU-vid No Copy Right Free
.
Voice : Sanjay Thakor
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
/ sanjaysabriya.sanjaysa...
Instagram:
/ sanjay__sabariya
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Опубликовано:

 

19 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 130   
@gulamhaidermomin1702
@gulamhaidermomin1702 Год назад
એક પંપ માં પાંચ પાઉચ એટલે 10 ₹ થયાં સ્ટીકર દવા તેનાથી પણ ઓછા પૈસા માં પડે ભાઈ
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
શેમ્પૂ 1 રૂપયા વાળું લય શકાય છે...
@PravinsSakhat
@PravinsSakhat 4 дня назад
sampu ni tray kone mari
@jamanbhaipipariyajamanbhai9121
ન છાંટતા આ ભાઈ ને ખબર નથી ફાલ ખરી જાય છે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ
@R_p_official_gj_32
@R_p_official_gj_32 Год назад
તને હું ખબર છે
@kalubhaivadadoria8644
@kalubhaivadadoria8644 27 дней назад
સોયાબિન મા સાલે કે બીજીદવા સાથેવપરાય જવાબ આપો
@arshiambaliya
@arshiambaliya Год назад
મગફળીમાં ચટાઈ કે નહીં
@devabhaipatel9765
@devabhaipatel9765 6 дней назад
36 દિવસ ની મગફળીમાં શેમ્પૂ ના પાંચ પાઉસ નાખીને સ્પે કરી શકાય લીલી ઈયળ માટે
@SRJunagadhKheti
@SRJunagadhKheti 5 дней назад
નહીં...
@devabhaipatel9765
@devabhaipatel9765 5 дней назад
@@SRJunagadhKheti ઓકે
@sejalgohil-im8rl
@sejalgohil-im8rl Год назад
ચોળી માં મસી
@arvindgamit674
@arvindgamit674 Год назад
આની સાથે બીજી દવ નાખય
@ValaValkubha
@ValaValkubha Год назад
Vala.valkubha.❤
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
Thenks you...
@hmphmp9433
@hmphmp9433 Год назад
દાડમ મા છટાય કે નહીં
@Rahul.patel48
@Rahul.patel48 11 месяцев назад
Bhai dava sathe shampoo mix kre to a dava ne pan dhoi ni nakhe patra parthi ??
@SRJunagadhKheti
@SRJunagadhKheti 7 месяцев назад
હા ધન્યવાદ...
@Rahul.patel48
@Rahul.patel48 6 месяцев назад
@@SRJunagadhKheti hu ha.?
@ramanpatel9381
@ramanpatel9381 9 месяцев назад
मक्का की खेती में पॉलीसल्फेट कितना किलो डालना है।
@bhagvanbhairabaribhai821
@bhagvanbhairabaribhai821 Год назад
Netsurf nu baio99 badha Pak ma Hale te felavva nu Kam kare se
@punamchaudhari5984
@punamchaudhari5984 Год назад
ચોળી મા છાડી શકાય?????
@patelparshotam7138
@patelparshotam7138 Год назад
આ બેનું કોઈપણ દવા નાખી શકાય
@dodiyapravinsinh5726
@dodiyapravinsinh5726 Год назад
આ આઈડીયો બિજા દેશમાં નો જાવો પડે😂😂😂
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@parmarharshadparmarharshad3167
@parmarharshadparmarharshad3167 6 месяцев назад
Sufaydo
@kripaldodia9933
@kripaldodia9933 Год назад
Jeera ma vapri sakay
@nagajibhai8450
@nagajibhai8450 7 месяцев назад
ના
@rohitlearns
@rohitlearns 10 месяцев назад
Hi
@SRJunagadhKheti
@SRJunagadhKheti 10 месяцев назад
Thenks you....
@parmarmahendra5338
@parmarmahendra5338 Год назад
Irandam ma aa chantay
@parmarmahendra5338
@parmarmahendra5338 Год назад
@kanabhaikhimabhai9721
@kanabhaikhimabhai9721 Год назад
મગમાં સંતાય કે ના
@ashokparmarashok3246
@ashokparmarashok3246 Год назад
બધી રાસાયણિક દવાઓ સાથે ઉપયોગ કરી શકાય કે નહીં
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@MathurbhaiKotadiya-hs5kg
@MathurbhaiKotadiya-hs5kg Год назад
, c સેમ્પુ ના બઘી દવા સાથે ઉપયોગ કરી સકાઇ ?
@parmarharshadparmarharshad3167
@parmarharshadparmarharshad3167 6 месяцев назад
Nakhavathi
@kanabhaikhimabhai9721
@kanabhaikhimabhai9721 Год назад
મગના પાકમાં શેમ્પુનો સટકા કરાય ન
@madhavstudiosokhda2669
@madhavstudiosokhda2669 Год назад
અગફળી માં હીરા કહી એક પોમ્પ માં કેટલી વાપરવી જોયે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીબુનાં ફૂલ (સાઈટ્રીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાકના તબકકાને ધ્યાને રાખી ૧૦ થી ૧ર દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.
@rambhailavtuka4819
@rambhailavtuka4819 Год назад
😮
@rajeshparmar4713
@rajeshparmar4713 Год назад
ડાંગરના છંટકાવ થાય
@KDAHIR4077
@KDAHIR4077 Год назад
5 shempu nakhiye to bhuka kadhi nakhe bhai. 1 j nakhai
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@viralzala8041
@viralzala8041 Год назад
😀😀😀સાચી વાત
@mhamadsherasiya3774
@mhamadsherasiya3774 Год назад
કલીનીક શેમપુની જાહેરાતનો આ વીડીયો બનાવેલ છે.
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
આ વીડિયો કોય સેમ્પુ નું પ્રમોશન નથી કરતું... જુનાગઢ ખેતી હંમેશા ખેડૂતો ને ફાયદા કારક જાણકારી આપે છે... ધન્યવાદ
@dineshpansuriya7437
@dineshpansuriya7437 8 месяцев назад
મરચિમાશેમપુસટાઈ
@user-ri4km4sk1u
@user-ri4km4sk1u Год назад
Kapash ko jaldi badane keliye kiya karna padta hai
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
Jald video uplabdh hoga... thenks you
@mustakakani4996
@mustakakani4996 Год назад
Mare mgfadi ma marviche to ky mray
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
Opera maro... thenks you
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 Год назад
🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
@rajeshsolanki4214
@rajeshsolanki4214 7 месяцев назад
Rajgira mà chati sakay ..chusiya che
@SRJunagadhKheti
@SRJunagadhKheti 7 месяцев назад
નહીં... ધન્યવાદ
@rathvasankar54
@rathvasankar54 Год назад
Kapas ketlo moto thai to satay
@SRJunagadhKheti
@SRJunagadhKheti 7 месяцев назад
ધન્યવાદ...
@user-ve5fp9zt2d
@user-ve5fp9zt2d 12 дней назад
મગફળી મા યુપીયો કરાય ભાઈ
@SRJunagadhKheti
@SRJunagadhKheti 12 дней назад
નહીં
@yusuflorgat8472
@yusuflorgat8472 Год назад
Keri aba par sempu vapri Sako ke ni?
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@natubadhda5905
@natubadhda5905 Год назад
મરચીનાપાકમાવપરાય
@user-hs7sw7jp9p
@user-hs7sw7jp9p Год назад
Guvar fhyema nakhe skay
@user-fs7ox1hk2r
@user-fs7ox1hk2r Год назад
Nakra sempu no j upyog karvo ke koy pan dava sathe chale
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@rajpalsinhgohil3723
@rajpalsinhgohil3723 3 месяца назад
પાક ને નુકસાન કઈ નાં થાય
@SRJunagadhKheti
@SRJunagadhKheti Месяц назад
ના મારો... ધન્યવાદ
@dudhatshailesh1757
@dudhatshailesh1757 Год назад
આંબાના પાકમાં chempu ની પડી નાખવાથી શું ફાયદો થાય છે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
તેમના પાન સાફ થાય છે અને નવુ ફૂટાવ આવે છે... ધન્યવાદ
@user-qj7qc5zu3d
@user-qj7qc5zu3d 11 месяцев назад
સેપુછી ઈયળ મરીજાયકેનય
@vanshsanghani4291
@vanshsanghani4291 Год назад
ઓન્લી શેમ્પુ જ છાંટવાનું?
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
હા
@bhurathakor6532
@bhurathakor6532 Год назад
Kapash vadhato nathi tena mate su karvu joy
@DigvijaysinhRathore
@DigvijaysinhRathore 6 месяцев назад
Seaweed extract aapo
@user-fj4qf9fo7k
@user-fj4qf9fo7k Год назад
આપણે સાનિયા મરજી હોય છે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@Rameshbhaizapadiya-td2rk
@Rameshbhaizapadiya-td2rk Год назад
અમારે કપાસકુકડસેતોસુકરવુ
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
કુકડ ત્યારે જ આવે છે જ્યારે કપાસમાં થ્રીપ્સ હોય એટલા માટે કપાસ ના પાન ચેક કરીને દવાઓ નો છંટકાવ કરવો જોઈએ. જો વધારે થ્રિપ્સ હોય તો ચીની કમ દવા નો છંટકાવ કરવો અથવા તમારી પસંદગી ની દવા લય શકો છો. ધન્યવાદ
@user-nd8yx6dk9c
@user-nd8yx6dk9c Год назад
Biji dava add kari sakay
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
હા... ધન્યવાદ
@NakumkalpeshNakum
@NakumkalpeshNakum Год назад
મગફળી માં ઉકારોછે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@DINU_PARGI_1998
@DINU_PARGI_1998 Год назад
આવું કોઈ હોતું હસે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@aarjunsinhmamsigohil6311
@aarjunsinhmamsigohil6311 Год назад
😂😂
@SRJunagadhKheti
@SRJunagadhKheti Год назад
ધન્યવાદ...
@kuldeepkhachar9986
@kuldeepkhachar9986 11 месяцев назад
શેમ્પૂ નો ઉપયોગ મોલા દવા ની સાથે કરી શકીએ
Далее