Name shudharva nu hoy to shu karva nu che, mare bhul thi name judu lahaye che to shudharvu che, Rajkot p n Gezetar offic ma shudharel che p n anand ahudharibnhi aapta PDF p n aavi gyel che
2017 પછી જન્મ પ્રમાણ માં સુધારા બંધ કરી ધિધા છે....તમારે કરવું હોઈ તો લાંબી પ્રોસેસ છે....ગુજરાત હાઇકોર્ટ બા વકીલ પાસે થી લોટરી કરાવવી પડે....પછી તમારા ગામના મંત્રી પાસે જઈ કરાવી સકાય અથવા નગર પાલિકા તલાટી મંત્રી પાસે જઈ કરાવવું પડે