જલ્પાબેન તમે ખૂબ સરસ સેવા કરો છો અને ખૂબ હૃદયથી સેવા કરો છો લાખ લાખ ધન્યવાદ જલ્પાબેન દાદા ભગવાનનું તમે નામ સાંભળ્યું હશે કદાચ ટીવી ઉપર દીપકભાઈ અને નીરો માનો સત્સંગ આવે છે તમે જરૂર જોજો તમને સેવા કરવાની વધારે મજા આવશે
🙏 જય રામદેવપીર જય મોગલ માં જલ્પાબેન તમે આ સેવા કરો છો આ સેવા કરતા કરતા તમને માં મોગલને પીર રામદેવ શક્તિ આપે અને તમામ ભાઈઓ બહેનો જલ્પાબેન ને ખૂબ મદદ કરજો સાથ સહકાર આપજો અને પીર પરબના ચરણોમાં પ્રાર્થના 🙏
Jalpabahen. Dhanyvad ..manav seva aj prbhu sevaa sharthk kari bataviyu tame .. bhagvan y j tamne mokliya che aava niradhar loko ni seva karva mate ...isvar tamne sakti aape tevi dil thi prathna karu chu .. god bless you Alwess ...baki aa duniya ma koyi j aavi rite seva n kari sake .dhanye che tamara mata pita n pan ...
જલ્પા બેન બેટા તમારું સેવા પ્રત્યે ના સમર્પણ માટે કોઈ શબ્દ નથી.એક મા જેમ એક દીકરા ને સંભાળે એમ તમે દરેક પ્રભુજી ને સંભાળો છો.તમને બધાય ને પ્રણામ. જય મા અમર.સત્ દેવીદાસ. જય સીતારામ.
Jay MAA Amar.🙏 Shree Jalpaben , aap devishakti chho. Aavu kathin kam aap j kari shako. Jaydeepbhai pan saras seva aape chhe. Mahendrabhaine pan dhanyavad.
Kshama, prem ane daya ma adbhut shakti chhe e 'Karunamurty' Jalpaben ane sahyogiyo e 100% nahi pan 1001% charitarth karyu chhe. ParamKripalu Parmatma, Jalpaben ane sahyogiyo ne teona aa satkarmo mahayagya ma aagal ne aagal vadhta reheva maate dagle-ne-pagle shakti, himmat ane margdarshan aapta rahe tevi prarthna. Jalpaben ane temna sahyogiyo ne aa dharti par moklva maate He ParamKripalu Parmatma aapno asankhya aabhar. Deependrasingh Jadeja, Gandhinagar. Dhanyavaad.