સીતારામ જયદીપભાઈ, તમારા વિડિઓ બનાવવાની રીત સરસ છે, મજા આવે છે વિડિઓ જોવાની. સીતારામ 🙏🙏🙏 અમુભાઈ, દક્ષાબા, રોશન બા, પરમાબાઈ, અને દરેક પ્રભુજીને સીતારામ 🙏 ભગવાન બધાને સાજા - સારા રાખે એવી પ્રાર્થના. 🙏🙏🙏🙏
Jay maa Amar jaydeep bhai Tamara video khub saras hoy che. Tame prakrutik vatavaran no anubhav karavo cho.hu Gujarat kheda thi Tamara video jov chu tame avij seva prabhuji ni seva karta raho Amar maa ne prathana