These two RAB prepared by Dadima is good for all ages and made accordingly . As per taste and requirements, dry ginger powder/ Ajamo/ cinnamon powder etc can be added while cooking. Thank you. દાદીમા એ બનાવેલ બે રાબ બધી ઉંમર ને વ્યક્તિ ને લક્ષ માં રાખી બનાવાયેલ છે. આપણા ટેસ્ટ/ જરૂરિયાત મુજબ સૂંઠ/ અજમો/ તજ પાઉડર વિગેરે રાબ ઉકળતા વખતે ઉમેરી શકાય. ધન્યવાદ 🙏
Jai shree krishna baa 🙏 Baa charansparsh karu chu 🙌 Bahu saral rite aape banne rab shikhwadi આપ નો ખૂબ ખૂબ આભાર બા 👏 માતાજી ની કૃપા સદા આપ પર અને આપ ના પરિવાર પર બની રહે જય માતાજી 🙏
તમારા જય શ્રી કૃષ્ણ પાઠવેલ છે.🙏🏻 કોમેન્ટ બદલખૂબ ખૂબ આભાર. બા ના બીજા બે વીડિયોની લીંક આપું છું. તુરીયા ની છાલ ને મરચા નો સંભારો અને લોટવાળા મરચા નો સંભારો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mDrZVSZ9_u4.html And દાદીમા(83+age) પાસે થી શીખીયે રસિયા ઢોકળા બનાવતા વધેલ ભાત નો ઉપયોગ કરી ને ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nwtn4kWjKGM.html
Sorry hu ek alag prasna puchu Chu sradh ma agashima sradh ke m nakhvu rotli be padwalu karvi ke singal padwalu su khir na badle rotli ma dhudh sakar naki kagvas kari sakay plz dadi ne puchi video banavo 🙏
Okay, But aaje sradh to pura thai gaya , Last day chhe.to have video karvo yogy lagto nathi. Tamara question no answer ae j chhe ke je karo te prem thi kari ne vadilo na aashirvad ne sathe rakhi ne karo.badhu j temne pohochi j jai . "Single pad vali roti ne khir" . Khir ke dudhpak banavi ne kagvas nakhai. 🙏🏻Jay shree krishna.
Atyar ni new generation ne to aa badhu khabar j nathi hoti bo saras Recipe batavi Baa tame Ame banaviye aam j pan Rab taiyar Thai jay etle Ema jara sunth powder ne chapti hardar nakhiye cough Sardi ma saru lage etle
@@aveshmandayat1975 🙏🏻 ઓહો એક જ વ્યક્તિ માટે પૂછાયેલું છે એ મને ખ્યાલ ન આવ્યો. પ્રેગનેન્સી હોવાથી બાજરાની રાબ ગરમ પડે એટલે ન આપી શકાય જો નવમો મહિનો બેસી ગયો હોય તો જ તાસીરમાં ગરમ હોય તેવું ફૂડ આપી શકાય. છતાં પણ એવું લાગે તો વડીલોને પૂછો બાકી નવમા મહિના પહેલા કોઈ પણ ખોરાક ગરમ પડે તેવો ન અપાય.🙏🏻 અને ડીલેવરી બાદ તો બાજરાની રાત ખુબ જ સારી ચોક્કસથી પીવડાવાય, ગુંદ નાખીને પીવડાવી ખૂબ જ હિતાવહ છે.