એક્ટિંગ સારી છે પણ સમાજ માં સુધાર આવે એવા અને શિક્ષણ ને લગતા વીડિયો બનાવો જેથી સમાજ આગળ આવે અને બને તો આપણા આદિવાસી સંસ્કૃતિ ને સભ્યતા ના નાના ફિલ્મ બનાવવા
ભાઇ ઓ તમારી એકટિગ જબરદસ્ત છે આપણા આદિવાસી ઓની ભાષા તમે બોલીને દિલ ખુશ કરી દો છો એ ખુબ સરસ છે પણઆદિવાસી સમાજ ના લગ્ન માં ખુબજ ખોટા ખર્ચ થાય છે જેવા કે દહેજ,દારુ, ડીજે એમાં સુધારો થાય એવુ કરો તો સારુ
Very nice 👌 👍 move mara Bhaiyo નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.. આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે. અને આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ....🙏🙏🙏🙏🙏 Dinu Parmar Official 🙏 *🙏 નુતન વર્ષાભિનંदन🙏*