Тёмный

જામનગર પાસે આવેલું ગોપનાથ મહાદેવનું પ્રાચીન મંદિર l Gopnath Mahadev temple jamnagar l History vlog 

Mayur Odedara Official
Подписаться 13 тыс.
Просмотров 4,9 тыс.
50% 1

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામ પાસે આવેલ ‘ગોપનાથ મહાદેવ મંદિર’ ખૂબ જ પ્રાચીન છે. આ મંદિરની સ્થાપના પાંચ હજાર વર્ષ પહેલા થઇ હતી. પથ્થરોના પહાડો વચ્ચે રસ્તો બનાવીને ડુંગરની ટોેચે ભવ્ય મંદિર આવેલું છે. પથ્થરો દ્વારા બનાવાયેલ પ્રાચીન મંદિર પૈકી એક છે. આ મંદિરનો ઇતિહાસ પણ રોચક છે. ઇ.સ.575 થી 650ના સમયમાં મંદિર નિર્માણ થયાનું જાણવા મળે છે. પહેલાના જમાનામાં આધુનિક સાધન ન હોવાથી પથ્થરોની કોતરણી કરીને મંદિરો નિર્માણ કરાતા હતાં
દંતકથા મુજબ 5000 હજાર વર્ષ પહેલા ઝીણાવરી ગામ પાસે એક રાક્ષસે ગોપ ગામની બાળાઓને કેદ કરી હતી. પૂરાયેલી બાળાઓએ મુક્ત થવા ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી હતી. ભગવાન કૃષ્ણ આ બાળાઓને છોડાવા આવ્યાને રાક્ષસનો વધ કરીને મુક્ત કરી હતી. બાળાઓને મુક્ત કર્યા બાદ ભગવાન ગોપના ડુંગર પર પહોંચીને ભગવાન શંકરના મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી આ મંદિરને ગોપનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.
કૃષ્ણ એ જે ગુફામાંથી બાળાઓને મુક્ત કરી હતી ત્યાં તેના પગલાં હજુ પણ ગોપના ડુંગર પર જોવા મળે છે. ગુજરાતના લોકોમાં આ મંદિર શ્રધ્ધાનું પ્રતિક છે. ઘણા લોકો આસ્થા માનતા રાખીને અહિં દર્શન કરવા આવે છે. પહેલા કરતાં હવે આજે સુંદર રસ્તો નિર્માણ થઇ ગયો હોવાથી ભક્તજનોની ભીડ સતત જોવા મળે છે. મંદિર નજીક ગુરૂઓની સમાધી પણ છે. મોટી ગોપની આજુબાજુ ઝરાણાં, ચેકડેમ, તળાવો, ડુંગર સાથે સુંદર કુદરતી વાતાવરણનો નજારો છે તળેટીમાં ટપકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. 16 હજાર ગોપ બાળાને રાક્ષસે કેદ કરી હતી એ ગુફાઓ સાથે પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર જોવા લાયક છે. આ મંદિરની કલા કારીગરીમાં પથ્થરોની કોતરણી જ એવી રીતે કરાય છે કે તેના જોડાણ માટે બીજી એક પણ વસ્તુની જરૂરીયાત ન રહે. આ અતિ પ્રાચીનની મુલાકાત એકવાર લેવા જેવી છે.
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
👉 don't forget to Subscribe Channel Stay Tuned With Us for New Updates.
Contact us on for Business Promotions
Email : odedaramayurbhai@gmail.com
Mobile :: 9824592465
Channel link : / @mayurodedaraofficial
Follow us on : Instagram: / mayur_odedara_official
Facebook: www.facebook.c...
Gear We Use:
1. DJI Osmo Pocket 2 Action Camera - www.amazon.in/...
2. Canon 200 D Mark II: www.amazon.in/...
3. Nikon D3200 : www.flipkart.c...
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use. All credit for copyright material used in video goes to respected owner.
Regards, to
how to reach gopnath mahadev temple
where is gopnath mahadev temple
gop no dunger
distance between jamnagar to gop
mahadev temple near jamnagar
gopnath mahadev temple history
gopnath mahadev mandir jamnagar
hill station near jamnagar
place must visit near jamnagar

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@chetnapithva1481
@chetnapithva1481 Месяц назад
Jay gopnath Mahadev
@tejendrasinghnjadeja5722
@tejendrasinghnjadeja5722 2 дня назад
હર હર મહાદેવ 🙏👏🌷🌻💐🌺
@jakandoriya3478
@jakandoriya3478 7 месяцев назад
Har har Mahadev
@RaydeKarathiya
@RaydeKarathiya 20 дней назад
જય ગોપનાથ વિડીયો ખૂબ જ સરસ બનાવેલ છે
@mayurodedaraofficial
@mayurodedaraofficial 20 дней назад
@@RaydeKarathiya very very thank you.. share video
@chetnapithva1481
@chetnapithva1481 Месяц назад
Very natural place we have visited first day of this shrava mas khubaj ahaladak anubhav
@ParbatBhai-r2j
@ParbatBhai-r2j 2 месяца назад
Om namah shivay om
@vinayakkesarkar2084
@vinayakkesarkar2084 Год назад
ॐ नमः शिवाय 🙏
@mayurodedaraofficial
@mayurodedaraofficial Год назад
Om namah shivay
@nileshdave2102
@nileshdave2102 Год назад
Waah, khubj saras😊
@cowloverchenal2570
@cowloverchenal2570 Год назад
Vaah nice location 👌🏼👌🏼👌🏼🌟
@mayurodedaraofficial
@mayurodedaraofficial Год назад
Thank you😊
@nishantraval2026
@nishantraval2026 Год назад
Mahadev har bhai very nice video
@mayurodedaraofficial
@mayurodedaraofficial Год назад
Thank you😊
@hareshmahavadiyamahavadiya3570
@hareshmahavadiyamahavadiya3570 11 месяцев назад
Vare nice 👍👌😊
@jaydeepchetariya
@jaydeepchetariya Год назад
Nice work brother ❤🤝
@mayurodedaraofficial
@mayurodedaraofficial Год назад
Thank you😊
@bhartigoswami6588
@bhartigoswami6588 26 дней назад
Jamnagar thi kya rod thi jau Rajkot rod ke bijo koi rod chhe
@mayurodedaraofficial
@mayurodedaraofficial 26 дней назад
@@bhartigoswami6588 jamnagar - Lalpur - Porbander road par
Далее
🧙‍♀️☃️💥 #ice #icequeen #winter
00:14
Просмотров 61 тыс.