Тёмный

જામ અબડાજી // કચ્છ સપૂત અબડો અભડંગ // Jam Abdaji of Kutch 

DBSpeaks
Подписаться 9 тыс.
Просмотров 9 тыс.
50% 1

‪@Midagebikers‬
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છની ભૂમિ ઘણા વીરોના લોહીથી પાવન થયેલી ભૂમિ છે. આ ધરતીએ જાણ્યા અજાણ્યા ઘણા વીરોને જન્મ આપ્યો છે જેઓએ પોતાના પ્રાણોના બલિદાન થકી આ ધરતીનું ઋણ ચૂકવ્યું છે.
આ વીડિયોમાં જુઓ, એવા વીરોની વાત જેમને શરણમાં આવેલી ૧૪૦ સુમરા સ્ત્રીઓ એટલે કે સુમરીયું ના રક્ષણ માટે પોતાના પ્રાણના બલિદાન થકી આ ભૂમિને પવિત્ર કરી.
આ વાત કચ્છના વડસરની લગભગ ઈ. સ. ૧૨૬૦ના અરસાની છે. તે સમયે જામ અબડાજી રાજ્ય કરી રહ્યા હતા. તેમના મિત્ર સિંધના સુમરા ધુધાજીએ પોતાના પરિવારની સ્ત્રીઓને અલ્લાઉદ્દીન ખીલજી થી રક્ષણ માટે અબડાજી પાસે મોકલે છે.
રસ્તામા આ સ્ત્રીઓની આબરૂના રક્ષણ માટે અનેક વીરો બલિદાન આપે છે અંતે તે સુમરીઓ અબડાજીના રક્ષણ હેઠળ પહોચે છે........
#dbspeaks #gujarathistory #kutch #jamabdaji #history #sindh #sumra #jadeja

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@rajujamotar0724
@rajujamotar0724 9 месяцев назад
ભાઈ આ યુદ્ધ માં 32,000 ક્ષત્રિય (સંઘારો) પણ સહિદ થૈયા હતા એમને કોઈ સ્થાન નથી અપિયું આ ઇતિયાસ ની અંદર 😢
@mr_vipul_sinh
@mr_vipul_sinh 8 месяцев назад
Ha Bhai zara na yudh ma che lekh me video banavyo che joi aavo mari channel uper 👍
@JadejaMandipsinh-r7v
@JadejaMandipsinh-r7v 4 месяца назад
Jay dada abada jam
@NarshiBhai-u7s
@NarshiBhai-u7s 11 месяцев назад
❤jay.abdaa jaam
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 5 месяцев назад
જામ જાડેજા વંસ
@SanjayThunga-zu7pp
@SanjayThunga-zu7pp 2 месяца назад
જગાગામઅમારેતીયામોડપીરદાદાનોથડોસેમોડજામ
@harpalsinh5361
@harpalsinh5361 7 месяцев назад
Ha Dada
@mr_vipul_sinh
@mr_vipul_sinh 8 месяцев назад
140 sumari muslim noti Bhai Darbar j hati e darbar sumra hata pachi dharm parivartan karyo che
@SUMROJABIR
@SUMROJABIR 6 месяцев назад
Sachi vat che . sumra rajput chhe
@pratapjadeja6428
@pratapjadeja6428 3 месяца назад
ભાઈ, ઈતિહાસ બરાબર જાણ્યા પછી વાત કરો.
@r.k.2172
@r.k.2172 4 месяца назад
Mama jambada
@pratapjadeja6428
@pratapjadeja6428 3 месяца назад
યુદ્ધ 21 દિવસ નહીં પરંતુ 72 દિવસ ચાલ્યું હતું.
@aapnisanskruti3216
@aapnisanskruti3216 5 месяцев назад
ખૂબ સરસ જય હો 🙏🏻 પણ....આ યુધ્ધ 72 બહુતેર દિવસ ચાલ્યું હતું ભાઈ
@DBSpeaks
@DBSpeaks 5 месяцев назад
🙏
@aapnisanskruti3216
@aapnisanskruti3216 11 месяцев назад
સરસ જય હો 👌🙏🏻
@aapnisanskruti3216
@aapnisanskruti3216 11 месяцев назад
પણ... આ યુધ્ધ 72 દિવસ ચાલ્યું હતું ભાઈ સવંત 1356 માં આ યુધ્ધ થયું હતું...
@mr_vipul_sinh
@mr_vipul_sinh 6 месяцев назад
Yes Bapu ❤
@SUMROJABIR
@SUMROJABIR 6 месяцев назад
Sumra pehle rajput thhe . sumra parmar rajput he inka sahi itihas bata. Aesi bahut si rajput jatiya he jo badme muslim bani. Or aaj tak muslim he
@DBSpeaks
@DBSpeaks 6 месяцев назад
🙏
Далее
У НАС ДОМА ЗАВЕЛАСЬ КРЫСА 🐀
01:00
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34