khub saras video aaj ni haqikat batavi che tame ane avaj video banavta rahejo aje film industry bau kharab che kaij message ke matlab vagarna video banave che ane loko ne germarge lai jau che ava samay ma tamo avi saras ane parivar sathe besi ne joi sakay avi film banavi khub seva nu kam karyu che kharekhar dil thi ....... video bau gamyo mane ane loko ne hu sher pan karis
ખૂબજ સુંદર રીતે એક સ્ત્રી ના જીવનનું વર્ણન કર્યું છે, અને અને ઘરના સભ્યોને પણ તેમની પત્ની, વહુ, કે માં, પ્રત્યે ની જવાબદારી શું હોય છે તે પણ વર્ણવ્યું.