Тёмный

જીવનપ્રાણ અબજી બાપાશ્રી જીવન કવન | Part - 2 | Jivanpran Abji Bapashree Jivan Kavan | SMVS 

Karan Satsang
Подписаться 11 тыс.
Просмотров 1 тыс.
50% 1

આ વિડિઓ માં કારણ સત્સંગ ના સ્થાપક, એવા મહા સમર્થ શ્રીજી સંકલ્પ મૂર્તિ અ. મુ. જીવનપ્રાણ અબજી બાપાશ્રી નું 'જીવન કવન' મુકવામાં આવ્યું છે.
આ વિડિઓ બાપાશ્રી ના 'જીવન કવન' નો ભાગ - ૨ છે.
In this video, You Will Find 'Jivan Kavan' Of the founder of Karan Satsang, Maha Samarth Shreeji Sankalp Murti AnadiMukta Jivanpran Abji Bapashree's.
This video is part - 2 of Bapashree's 'Jivan Kavan'.
(ભાગ - 1) :- • જીવનપ્રાણ અબજી બાપાશ્ર...
-----------------------------------------------------------------------
-----------------------------------------------------------------------
જીવનપ્રાણ અબજી બાપાશ્રી નું પરિચય :-
પ્રાગટ્ય :- સંવત ૧૯૦૧, કારતક સુદએકાદશી, (પ્રબોધિની એકાદશી), સોમવાર, (તા.૨૦/૧૧/૧૮૪૪)
પ્રાગટ્ય સ્થળ :- ગામ - બળદિયા (વૃષપુર), તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત
માતાનું નામ :- દેવુબા
પિતાનું નામ :- પાંચાપિતા
કારણ સત્સંગની સ્થાપના :- પરોક્ષપણાની માનીનાતા દૂર કરી પ્રત્યક્ષપણાની માનીનાતા દ્રઢ કરાવવા અબજીબાપાશ્રીએ કાર્ય અને કારણ આ બેની શુદ્ધ સમજણ આપી. સાધુ, આચાર્ય, બ્રહ્મચારી, મંદિર, દેશ, ગાદી આ બધું કાર્ય છે અને મહારાજની મૂર્તિ એ કારણ છે. એકમાત્ર મૂર્તિમાં જોડાવવા માટે અબજીબાપાશ્રીએ કારણ સત્સંગની સ્થાપના કરી.
સમજાવેલ સિધ્ધાંત :- સંપ્રદાયમાં પ્રવર્તતી ઉપાસના અંગેની માનીનતાઓમાં શુદ્ધિકરણ કરી શ્રીજીસંમત સનાતન સિધ્ધાંત આપ્યો : “સ્વામિનારાયણ એક જ સનાતન ભગવાન છે અને તે અજોડ છે” તથા “અનાદિમુક્તની સ્થિતિ એજ શ્રેષ્ઠ અને અંતિમ સ્થિતિ છે.સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે આ સ્થિતિને પામવી ફરજિયાત છે.”
કરેલાં મહત્ત્વનાં કાર્યો :-
૧) તેઓએ સંપ્રદાયમાં પ્રવર્તેલી પરોક્ષભાવની ગેરસમજને દૂર કરી તથા ‘ભગવાન સ્વામિનારાયણ મૂર્તિરૂપે સદાય પ્રગટ છે’તે સમજણ આપી.
૨) તેઓએ શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથનાં ગૂઢાર્થભર્યા રહસ્યોને સમજાવ્યા.
૩) તેઓએ અન્વય-વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન સમજાવી સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજાવ્યા.
૪) તેઓએ અનાદિમુક્તની સ્થિતિને યથાર્થ સમજાવી તથા અનંતને એ સ્થિતિ પમાડી મૂર્તિના સુખભોક્તા કર્યા.
૫) તેઓએ સંતો-હરિભક્તોને પોતાના વર્તન દ્વારા ધર્મ-નિયમ તથા વર્તનની દ્રઢતા કરાવી.
૬) તેઓએ મોટા મોટા ૬ યજ્ઞોનુંઆયોજન કરી અનંતાનંત જીવોને આત્યંતિક કલ્યાણના મોક્ષભાગી કર્યા.
૭) તેઓએ પ્રતિલોમ ધ્યાનની સર્વશ્રેષ્ઠ લટક આપી જ્ઞાન-ધ્યાનના અખંડ અખાડા ચલાવ્યા.
૮) સત્સંગ મહાસભાની સ્થાપના કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને દેવની મિલકત-પ્રાસાદિક સ્થાનો કાયમી સમગ્ર સંપ્રદાયના સંતો-ભક્તોને સમર્પણ કરી દીધા.
૯) તેઓએ કારણ સત્સંગના સિદ્ધાંતોને ઉજાગર કરનાર ગુરુદેવ પ. પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુદેવ પ.પૂ. બાપજી) ના પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.
દયાળુ વિડિઓ ને Like અને ચેનલ ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
રાજી રહેજો, જય સ્વામિનારાયણ.❤️
-----------------------------------------------------------------------
-----------------------------------------------------------------------
#Swaminarayan #SMVS #bapashreenivato #Jivanpranabjibapashree #SmvsKirtan #swaminarayandhun #swaminarayanaarti #swaminarayankatha #swaminivato #swaminarayanbhajan #swaminarayanstatus #swamimarayankirtan #swaminarayanchesta #bapashree #anadimukt #jivankavan #karansatsang #smvs #smvslive #smvskirtan #smvsstatus #smvsgyansatra #smvsaarti #smvskatha #smvs #smvslive #smvspoonamsabha #smvssankalpsabha #satsangibhajan #satsangijivan #satsangijivankatha #satsang #satsangikirtan #satsangibhajanmala #satsangistatus

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
" પ્રભુનો   નિવાસ "
41:48