Тёмный

જીવ જાજે હરિને દરબાર-સમૂહસ્વર (કીર્તન લખેલું નીચે આપ્યું છે) 

Nimavat Vasantben Tulsidas
Подписаться 211 тыс.
Просмотров 482 тыс.
50% 1

રાગ - મોર તારી સોનાની ચાંચ મોર તારી રૂપાની પાંખ..
જીવ જાજે હરિને દરબાર,
જીવ જાજે પ્રભુ ને દરબાર,
વળતો જાજે રે મોક્ષધામ આતમરામ.....
પ્રભુ મારા સુતા છો કે જાગો,
રાઘવ મારા સુતા છો કે જાગો,
અભાગી જીવડો રે શરણે આવ્યો મોક્ષધામ.....
પ્રભુ જીવને પૂછે છે સવાલ,
જીવડાં તો દેને જવાબ,
શા શા કર્મો કરી જીવડો આવ્યો મોક્ષધામ...
તરસ્યા ને પાયા છે જળ,
વટે માર્ગુ ને આપ્યા વિશ્રામ.
પરબો બંધાવી જીવડો આવ્યો મોક્ષધામ....
ભુખ્યાને મેં આપ્યા ભોજન,
દુખિયાના ઠાર્યા છે મન,
સદાવ્રત બંધાવી જીવડો આવ્યો મોક્ષધામ...
ઉઘાડા ના ઢાંક્યા છે અંગ,
સેવા મેં તો કરી સંત શરણ,
અડસઠ તીરથ કરી આવ્યો મોક્ષધામ....
કીધા મેં તો ગીતાજી ના પાઠ ,
સાંભળ્યા મેં તો રામાયણ ના પાઠ ,
ભાગવત સાંભળીને જીવડો આવ્યો મોક્ષધામ....
માધવ કહે ચોપડે નથી નામ,
નથી કર્યા તે માં બાપના કામ,
માં બાપ ના ઋણ ચૂકવી પછી આવો મોક્ષધામ ....
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 182   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Месяц назад
જય ભોળાનાથ વસંતબા ખુબખુબ ધન્યવાદ બેનો સમુહમા ખુબ સરસ કીર્તન ગાયુ આનંદ થયો બેનબા
@ranjanben8742
@ranjanben8742 2 года назад
સવૉ બહેન ને મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ ખૂબ ખૂબ સુંદર 🙏🙏👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ
@gitabenjoshi5834
@gitabenjoshi5834 2 года назад
જય શિયા રામ ..વસનબેન ..ખુબ સરસ સતસંગ કરાવોછો તે બદલ ખુબ ..ખુબ ..આભાર..અભિનંદન.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય સિયારામ...જય હનુમાન.. જય શ્રી રાધેશ્યામ... હોળી ની શુભેચ્છાઓ...આભાર...
@agravatkiran385
@agravatkiran385 2 года назад
Vah saras gavcho vasant Ben jay siyaram
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ...કિરણ બેન જય સીયારામ... મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@rekhapanchal6356
@rekhapanchal6356 Год назад
Saras Bhajan chhe hu roj Tamara Bhajan jovu chhu Tamara Bhajan mane bahu game chhe jay shree Krishna 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...રેખા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@gangagitaprajapati204
@gangagitaprajapati204 2 года назад
Saras Damian nu bhajn
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@nirmalabarot1033
@nirmalabarot1033 2 года назад
,ભજન સરસ ગાયુબેન ધન્ય વાદ🙏🙏🙏👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
Khub khub aabhar... Dhanyavad 🙏
@shashikantmakwana2782
@shashikantmakwana2782 2 года назад
Khub saras bhajan hari hari.. 🌹👌🙏👍🌹💓
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@keniljethva-rk1qu
@keniljethva-rk1qu Год назад
તમે ખૂબ સુંદર કીર્તન ગાવ છો મારું નામ રેખા બેન છે હું રોજ તમારા કીર્તન આ જોવ છું તમારો કોન્ટેક્ટ થશે બેન
@jyotisonaiya9248
@jyotisonaiya9248 Год назад
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે,,માં બાપ ની સેવા જ સાચી છે,
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 месяцев назад
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@agravatkiran385
@agravatkiran385 2 года назад
Vah saras gavcho cho vatan ben Sitaram kirtan agravat na jay siyaram
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ...કિરણ બેન જય સીયારામ... મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@madhubenkanani9767
@madhubenkanani9767 2 года назад
🙏જયશ્રી કૃષ્ણ🙏 સરસ ખૂબ સરસ👌👌👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....
@BhartiPatel-eo7qg
@BhartiPatel-eo7qg Год назад
बेनोतमेसुनंदरभजनगायातमनेधनयवाद
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...ભારતી બેન આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@rinabensolanki9461
@rinabensolanki9461 Год назад
જય શ્રી કૃષ્ણ વસંતબા અરુણાબેન વનીતાબેન સુંદર ભજન ગાયુ 👌🏻👌🏻
@dafdaharshag.4394
@dafdaharshag.4394 2 года назад
Jay Ramdev pir Jay Shri Krishna 🙏🙏
@rasilatank7234
@rasilatank7234 2 года назад
Bou j Sundar avaj masi me saymbdua aaje pan hu ripit ripit jou chuu tmara vidiyo bhjan mne bou j ghme che Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ખૂબ ખૂબ ધન્યવાદ ...રસીલા બેન જય સ્વામી નારાયણ.... આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
@agravatkiran385
@agravatkiran385 2 года назад
Saras vasntben kirtan tame sares gav cho
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ...કિરણ બેન મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@meeragaurangvyas1451
@meeragaurangvyas1451 2 года назад
Sadhu jano ne pranam sah jaja ram ram🙏🙏🙏jay sitaram 🌺🌺🌺🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
રામ રામ...જય સિયારામ...જય હનુમાન... પ્રણામ...આભાર...
@vipulkapadi446
@vipulkapadi446 2 года назад
સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@jayshreepanchal3544
@jayshreepanchal3544 2 года назад
Bau j saras gaayu n raag pan bau j saras che.... Biju badhu bhulso Bhale maa baap ne bhulso nahi.... Jai shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. આભાર...પ્રણામ..
@rakshabhatt9018
@rakshabhatt9018 2 года назад
Khub saras 6 bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@chaturbhaipatel6971
@chaturbhaipatel6971 2 года назад
સરસ અભીનંદન છે બેનો ને સરસ મજાનું ભજન છે બહેનો અભિનંદન આપ્યા હોય તો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ખૂબ ખૂબ ધન્યવાદ...ચતુર ભાઈ આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... પ્રણામ🙏💐
@virpalsinhrana7718
@virpalsinhrana7718 2 года назад
Wahh lagan geeet na raag ma bhajan😇😇😇😇
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આપનો આભાર...પ્રણામ..
@mihirgajjar7455
@mihirgajjar7455 2 года назад
Khub j sundar bhajan chhe 👍👍👍🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@shwetapatel573
@shwetapatel573 2 года назад
Bahu j sunder bhajan 6 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@PushpabenMonpara
@PushpabenMonpara Год назад
Khub saras Jay shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@rajgorbhavesh5747
@rajgorbhavesh5747 Год назад
Ek dham saru Bhajan chhhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...ભાવેશ ભાઈ તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@bhavnaraval499
@bhavnaraval499 2 года назад
Nice Bhajan 👌👌👍 Jsk behno 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ
@piyushpatel6407
@piyushpatel6407 Год назад
Super
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...પિયુષ ભાઈ આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
@parthagravat8377
@parthagravat8377 2 года назад
ખૂબ સુંદર સારુ લાગયુ સાભળી ને આનંદ થયો ધન્યવાદ
@padmabendesai3890
@padmabendesai3890 2 года назад
Saras che bhajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@manjulamaiyani1316
@manjulamaiyani1316 21 день назад
વાહ વાહ વસનબા
@harshidagusai1662
@harshidagusai1662 2 года назад
જયહો બેન 🙏👌🌹👌 અંબા મંડળ માધાપર ભુજકરછ આનંદ ગળબા મંડળ ના જયમાતાજી બહુ સરસ ગાવછો 🙏👌🌹👌🌹🌹👌🌹👌 બહુ સરસ છે ભજન ત્રણેય બેનુને જયમાતાજી 🙏 જયગોમાતા જય માહાકાળી જય અંબે જય બહુચર માં 🌹🙏🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. આભાર...પ્રણામ..
@madhuparmar6820
@madhuparmar6820 2 года назад
Jai Shri Krishna khub saras bajan
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
Jay shree Krishna Khub khub aabhar 🙏
@raghukalotara2925
@raghukalotara2925 2 года назад
@@Vasantben.Nimavat questions
@khushaldholariya2666
@khushaldholariya2666 Год назад
Wah bov srs થે ન્ક્યુ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર... પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં... આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે... આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી... આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏
@shashikantmakwana2782
@shashikantmakwana2782 2 года назад
Jay shree krasan. Dhanyavad bheno. 🌹👌🙏👍🌹💓
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ આભાર... આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ... ભારત માતા ની જય....
@અમરેલી.બાબરા
વાહ સરસ કીર્તન છે બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jagdishkasvada4675
@jagdishkasvada4675 2 года назад
@@Vasantben.Nimavat u
@jagdishkasvada4675
@jagdishkasvada4675 2 года назад
@@Vasantben.Nimavat ft tall
@jagdishkasvada4675
@jagdishkasvada4675 2 года назад
@@Vasantben.Nimavat ĺp
@miteshdixit4521
@miteshdixit4521 2 года назад
Saras Bhajan gayu chhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@boysking3526
@boysking3526 2 года назад
ખુબ સરસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આપનો આભાર... ઈશ્વર કૃપા....
@pushpachauhan9986
@pushpachauhan9986 2 года назад
Ben bhajan bahuj saras 3 ben Gaya
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ...પુષ્પા બેન આપનો હૃદય પૂર્વક આભાર અમારો ઉત્સાહ વધારવા માટે... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ💐🙏
@jyotimehta1803
@jyotimehta1803 2 года назад
Bhuj saru bhajn che 🙏🙏🙏👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@dakshakubavat3346
@dakshakubavat3346 2 года назад
Vah khub srs 👏🙏🙏🌷🌷🌷🌸🌸
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@rasilatank7234
@rasilatank7234 2 года назад
Sras bhjan ghayu vsant masi Aruna Ben vnitaben Ben jai swaminarayan 🙏🙏🙏 Sundar avajma sambadvani bou mja aave che thenku
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
jai swaminarayan
@ranjansuba
@ranjansuba Год назад
રાધે રાધે🙏👌🙏👍👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... રંજન બેન રાધે રાધે... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 года назад
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ
@julipatel2107
@julipatel2107 2 года назад
👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@bhartisharma9393
@bhartisharma9393 2 года назад
Whaa
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@831sadhana
@831sadhana 2 года назад
Beautifully sung..very nice n heart touching bhajan. Jsk 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
Thanx for apriciation.....Regards.. JSk
@jinalpateljinalpatel1628
@jinalpateljinalpatel1628 2 года назад
@@Vasantben.Nimavat num
@krstudio5385
@krstudio5385 2 года назад
@@jinalpateljinalpatel1628 . H
@ilasaradva7447
@ilasaradva7447 2 года назад
Jay shree krishn
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ
@alpajoshi2287
@alpajoshi2287 2 года назад
જય શ્રીકૃષ્ણ...સરસ ભજન છે...
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ... જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ.. રાધે રાધે...રાધે શ્યામ... રાધે કૃષ્ણ... શ્યામ સુંદર ભગવાન કી જય હો...
@madhavikubavat8162
@madhavikubavat8162 2 года назад
Jay siyaram
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
રામ રામ...જય સિયારામ...જય હનુમાન... પ્રણામ...આભાર...
@geetaradadiya4165
@geetaradadiya4165 2 года назад
ખુબ. સરસ‌‌‌‌‌.ભજન.છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ... ગીતા બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@daxajoshi5621
@daxajoshi5621 2 года назад
Very nice Bajan mahadev har
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
હર હર મહાદેવ... ૐ નમઃ શિવાય... જય ભોલેનાથ...શિવ શંભુ.... આપના પરિવાર ઉપર ભગવાન મહાદેવ ની કૃપા રહે...
@boysking3526
@boysking3526 2 года назад
🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
આપનો આભાર... ઈશ્વર કૃપા....
@girishdesai861
@girishdesai861 2 года назад
ખુબ સરસ ભજન....👌👌 હર હર મહાદેવ🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@swatijoshi7242
@swatijoshi7242 2 года назад
Nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 2 года назад
Very nice 👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 2 года назад
Khu srs morjaje🙏🙏🙏🌷🌷🎉🎉🎉👍👍🏝🏝🏝🍩🍩🍩👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@geetaparmar6088
@geetaparmar6088 Год назад
Vanitaben khub saru geet gayu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@shyamashodiya5717
@shyamashodiya5717 2 года назад
🙏🏻🙏🏻🙏🏻 Jay shree krishna 🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. આભાર...પ્રણામ..
@chandrikagohil1934
@chandrikagohil1934 Год назад
સરસભજનછે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@યમુનાજીના41પદ
ખુબજસરસભજજન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@vallabhmansuria6341
@vallabhmansuria6341 2 года назад
VERY GOOD BHAJAN AND GOOD SINGERS
@gurukrupa1087
@gurukrupa1087 2 года назад
Jay Shree Krishn 🌹🌹🙏🌹🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ
@gitapatel2582
@gitapatel2582 Год назад
❤jsk
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...ગીતા બેન જય શ્રી કૃષ્ણ... મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏
@minaxidave7838
@minaxidave7838 2 года назад
બહુસરસછેભજન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા વરસતી રહે... પ્રણામ🙏💐
@lalitataak4718
@lalitataak4718 2 года назад
જય શ્રી કૃષ્ણ ભજન બહુજ સરસ છે 👏👋👋👋👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ... ભારત માતા ની જય....
@bhartisharma9393
@bhartisharma9393 2 года назад
सरस भजन छे
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@neelapandya6315
@neelapandya6315 2 года назад
🙏🙏🌹🌹👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@patel-vw4su
@patel-vw4su 2 года назад
સરસ ભજન છે 😭😭
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@anshdetroja1342
@anshdetroja1342 Год назад
Moj pad gai😂😂😂😂😂
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@venomgamer4858
@venomgamer4858 2 года назад
Bov Sara's che ho 😭
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@bhanubenmistry3262
@bhanubenmistry3262 2 года назад
આ ભજન લખી મોકલશો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
નમસ્તે ભાનુ બેન 💐🙏 કીર્તન ના શબ્દો નીચે લખીને મૂક્યા છે... આપનો હૃદય પૂર્વક આભાર 💐🙏
@amishpatel7365
@amishpatel7365 2 года назад
Very good bhajan 👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@jagdishpanchal2046
@jagdishpanchal2046 2 года назад
@@Vasantben.Nimavat 0opo
@aryanpubg8269
@aryanpubg8269 2 года назад
@@jagdishpanchal2046 e was Ā
@Smitasheth008
@Smitasheth008 2 года назад
Jay shrikrishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. આભાર...પ્રણામ..
@BhartiPatel-eo7qg
@BhartiPatel-eo7qg Год назад
खुबसरसभजनतमेगायामारीबेनो
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...ભારતી બેન તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@ALLINONE-be6qx
@ALLINONE-be6qx 2 года назад
Bajn bahuj Saru ce
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@jaiteshagravatjaiteshagrat6955
Sitaram Ben alka aagarvt,🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 5 месяцев назад
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@arunajoisher9862
@arunajoisher9862 2 года назад
Karun bhajan satya bhajan🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ.. આભાર...પ્રણામ..
@sonalgosia482
@sonalgosia482 2 года назад
Saras Bhajan , pan cheli line lakine janavso
@sonalgosia482
@sonalgosia482 2 года назад
Maa baap Vali line
@hiraravariya43
@hiraravariya43 Год назад
By Dr see Dr
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@BhartiPatel-eo7qg
@BhartiPatel-eo7qg Год назад
सैऊबेनोनेमाराराधेकसन
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ...ભારતી બેન રાધે કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 2 года назад
માસી તમે તો લગ્નના ગીત ના રાગમાં અંતિમ સમય નું ગીત બનાવ્યું પણ સારું લાગે
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 2 года назад
બધા બહેનો ના રાગ સરસ છે એટલે તમે લગ્નના ગીત પણ શેર કરો ને ખુબ સરસ લાગશે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
@puspahalapara5459
@puspahalapara5459 Год назад
Qa
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@kalpanajoshi642
@kalpanajoshi642 2 года назад
Saras bhajan che 🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
જય શ્રી કૃષ્ણ અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... પ્રણામ...શુભેચ્છા...
@ranjansuba
@ranjansuba Год назад
રાધે રાધે🙏👌🙏👍👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Год назад
ધન્યવાદ... રંજન બેન રાધે રાધે... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@kanchanachavada650
@kanchanachavada650 2 года назад
જય શ્રી કૃષ્ણ
@sheetalthakkar1686
@sheetalthakkar1686 2 года назад
🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@mayapatel5808
@mayapatel5808 2 года назад
ખૂબ સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 года назад
કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.. આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...
Далее
Day 1 | IEM Rio 2024 | Playoffs | КРNВОЙ ЭФИР
7:04:51
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Просмотров 15 млн
19092024 -01.
18:59
Просмотров 71 тыс.