વાહ વાહ..આ સંસ્કૃતિ,આ વિરાસત ના તમે વારસદાર છો.આવનારા સમયમાં આ ઇતિહાસ,આ પરચાઓ, આ ચારણો નું તેજ તપ બધાને ખબર પડે..એ માટે ટીવી ઇન્ટરવ્યૂ લેનાર ને સોમલબેન ને ધન્યવાદ...સોમલબેન ચારણ સમાજનું ગૌરવ છે..બેન આપણી પુરાતન પરંપરા સાચવી ને બેઠા છે....ખૂબ જ મોજ આવી...દિનેશ માવલ