Тёмный

જૂનાગઢના રાજાનો મહેલ હથિયાર તેમજ અદભુત વસ્તુઓ || DARBAR HALL || JUNAGADH MUSEUM || MILAN DANIDHARIYA 

Milan Danidhariya
Подписаться 192 тыс.
Просмотров 380 тыс.
50% 1

જૂનાગઢના રાજાનો મહેલ હથિયાર તેમજ અદભુત વસ્તુઓ || DARBAR HALL || JUNAGADH MUSEUM || MILAN DANIDHARIYA
Ticket Price 5 Rs
Clicking photos 100 + 5
Video shooting 500 + 5
....................................................................................................................
#darbarhall #junagadhmuseum #junagadh #navabmohabatkhan #historyofjunagadhnavab #museumofnavabmohabatkhan #museumvlog #vintage #gujarativlogger #liliparikramanimoj #milandanidhariya technicalvideos #socialvideos #storyteller #contentcreater #milan #dani #danidhariya #gujarativlogger
.....................................................................................................................
Conact us for Business inquire
Email : m.a.danidhariya@gmail.com
Mobile :: 09978969513
Channel link :: / milandanidhariya07
Facebook ID
/ milan.danidhariya.5
Follow Me On Instagram ID
/ milan_danidhariya
aapne video gamyo j hashe aevi aasha rakhu chhu :)
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
Milan

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 164   
@shushilpandya86
@shushilpandya86 Год назад
ખુબ સરસ માહિતી અને વીડિયો
@yadvendrasinhjadeja2920
@yadvendrasinhjadeja2920 2 года назад
વાહ ખુબજ સરસ અદભુત અકલ્પનીય જરૂર જોવાજેવું અને જાણે રૂબરૂ જોયું હોય તેવું લાગ્યું
@jayvadaliya2396
@jayvadaliya2396 2 года назад
ખુબ વિડીયો બનાવી ને સરસ જાણકારી આપી થેંક્સ 👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏
@rockybhai2334
@rockybhai2334 2 года назад
Bohat अच्छी वीडियो है
@dalsukhk3692
@dalsukhk3692 2 года назад
ખૂબ સરસ વિડીયો જોય ને જુનું રજવાડાની યાદ આવી ગય
@mhanifthakor689
@mhanifthakor689 2 года назад
બહું જ સુંદર રીતે જુનાગઢ સંગ્રહાલય બતાવ્યું છે આભાર
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
આભાર
@mervishnu7687
@mervishnu7687 2 года назад
જય ભવાની 🙏જય ગિરનારી🙏જય જૂનાગઢ ના રા રાજવંશ
@sunrisemarketingcunsalting4827
नवाब साहेब नी कचेरी
@sunrisemarketingcunsalting4827
बधु बाप नुं करी लिधु???
@pankajbariya9436
@pankajbariya9436 2 года назад
Raja no mahel ane hathiyaro ane vastuo khub saras che joi ne maza aavi gay vlog joi ne maza aavi gay
@pratapsinhdodiya7004
@pratapsinhdodiya7004 Год назад
જુનાગઢ ના નવાબનો મહેલ હોવું જોઈએ. કુલ ૧૨ નવાબ થઈ ક્યાં. જેમનો શાસનકાળ સન ૧૭૪૭થી ૧૯૪૭સુધીનો રહેલ છે
@sunrisemarketingcunsalting4827
आ लोको ऐ पोताना बाप नुं बतावी या क्षत्रिय मुस्लिमो ने भिडववा ना षडयंत्र चलावी रह्या छे . . जातिवादी आंतकवादी किडाओ . धन्य आपनी निष्पक्ष पारदशीॅ समजदारी वाळी वात ने..
@nileshhhodar111
@nileshhhodar111 Год назад
હુ ગયા વષૅ આવ્યો હતો 27 ઓગસ્ટ એ મુલાકાત લીધી હતી😊
@mavtar_chamunda_7577
@mavtar_chamunda_7577 2 года назад
ખુબ ખુબ સુંદર.. અમને ઘરે બેઠા જોવા મળે છે આવા જુના મહારાજા ના. હથ્યાર એન્ડ ઘણુ બધુ.. વિડિયો સરસ બનાવ્યો... good job.... . જય વેલનાથ બાપુ.. જય માતાજી 🙏
@parmarbipinbhai6974
@parmarbipinbhai6974 2 года назад
Jay velnath ,Bipin parmar
@dhruvdhruv5809
@dhruvdhruv5809 2 года назад
Very nice video jai siyaram 🙏
@harkishanbaraiya9510
@harkishanbaraiya9510 2 года назад
Har har mahadev milan bhai nice video 👌👌
@dharmeshbagaria7526
@dharmeshbagaria7526 2 года назад
Playback de, z
@nileshhhodar111
@nileshhhodar111 Год назад
હુ વાઈફાઈ અને નેટની મદદથી આ વલોગ ટીવી મા જોવ છુ😊
@mahendrarajput9545
@mahendrarajput9545 Год назад
Nice video
@kiranbaria5873
@kiranbaria5873 Год назад
👌👌👌👌👌વિડિયો ભાઈ
@sanjaykanavegdasanjay3183
@sanjaykanavegdasanjay3183 2 года назад
Khub khub maja avi jovani
@kishansbaraiya620
@kishansbaraiya620 2 года назад
Mast video se mahadev har 🙏
@subhahodar4624
@subhahodar4624 2 года назад
Jay mataj jay shree krishan
@vinubhaikadecha3329
@vinubhaikadecha3329 2 года назад
Vere. Nice. Vodeo
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
thank 𝕪𝕠𝕦
@Cool_Aj
@Cool_Aj 2 года назад
Jay Girnari Superb
@bharatsindhav234
@bharatsindhav234 2 года назад
Outstanding Milan bha
@foodfunwithyogita9275
@foodfunwithyogita9275 2 года назад
Very informative video
@kesavbharwad7834
@kesavbharwad7834 2 года назад
જય ગીરનારી
@mohanmakwana2507
@mohanmakwana2507 Год назад
Good video 👍⚘️
@MilanDanidhariya
@MilanDanidhariya Год назад
Thank you 👍
@pbselarka5448
@pbselarka5448 2 года назад
જય શ્રી ભદ્રેશ્વર મહાદેવ ઉપલેટા તાલુકાના ગામ ગનો દ થી p b પટેલ
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Namaskar sir kem chho
@rajvirsinhgohil2032
@rajvirsinhgohil2032 Год назад
👌👌👌👍👍
@kantilalgor9969
@kantilalgor9969 2 года назад
જુનાગઢ રા નવઘણ રાજપુતો નુ છે મુસ્લિમ રાજાકા નામ નાલિયા જાય સારા ભારત પે ક્ષત્રિયો કા રાજ થા
@sajjadkhatumbra6549
@sajjadkhatumbra6549 2 года назад
Raj tha.....
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 года назад
જય ગીરનારી મહાદેવહર
@manojbrathod100
@manojbrathod100 2 года назад
Jay girnari har har Mahadev Milan Bhai 🙏👍
@Bhudevraj4855
@Bhudevraj4855 2 года назад
મહાદેવ 🙏🏻
@RGRojasara
@RGRojasara 2 года назад
🙏🙏🙏જય ગિરનાર 🙏🙏🙏
@mehulhirani999
@mehulhirani999 2 года назад
ORIJAL.NAVAB.NI.KACERI.BATAWWWWWAWAAWWWW🇦🇱
@vipulparmar8796
@vipulparmar8796 Год назад
🌅
@Skgirvlog
@Skgirvlog 2 года назад
Nice vdo sir
@rajshakti3855
@rajshakti3855 2 года назад
GOOD...
@indiramodasia2224
@indiramodasia2224 2 года назад
Jabbar just
@vipulsarvaiya7593
@vipulsarvaiya7593 2 года назад
Jay ho junagadh
@haribharvad1646
@haribharvad1646 2 года назад
Supar
@hemendradesai3993
@hemendradesai3993 2 года назад
One must visit . Awesome
@prakashkhasiya5755
@prakashkhasiya5755 2 года назад
Good video Bhai
@jalpashah9523
@jalpashah9523 2 года назад
It was closed on 25 and 26 October.. when we visited junagadh...... junagadh ma autorickshaw vala khub j charge le che.... outside thi avta public ne lutva ni j vat che...ak km thi ocha anter na 100 rs charge le che.
@hityaduvanshi6833
@hityaduvanshi6833 2 года назад
Jay junagadh, Jay girmari🙏
@ilashah6951
@ilashah6951 2 года назад
Very nice video and mahel
@pryagkapdi6470
@pryagkapdi6470 2 года назад
Jay girnari
@jiteshgadhadara8247
@jiteshgadhadara8247 2 года назад
11 mi sadi ma Junagadh na rakhengar ane sati ranakdevi ni koi vastu hoy to batavjo shaky hoy to.ane Junagadh ma ranakdevi kumbhar ne tya mota thaya hata te gam batavjo time hoy ane shaky hoy to
@mohiddinnazi3423
@mohiddinnazi3423 2 года назад
Very good 🌹🌹🌹🌹🌹
@sanjivvaghela635
@sanjivvaghela635 2 года назад
Supprb
@paragsejpal3835
@paragsejpal3835 2 года назад
Super
@jagmalbhaigoodbhaiborkhata6235
@jagmalbhaigoodbhaiborkhata6235 2 года назад
Jay shree ram
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
જય સિયારામ
@GujaratiNewsLatest
@GujaratiNewsLatest 2 года назад
Very Nice Bro 👌👌👌
@chuhanpallavi3354
@chuhanpallavi3354 2 года назад
👌👌👌
@kishorjadav2027
@kishorjadav2027 2 года назад
તમારા વીડીયો જોઈને એવુ લાગે કે હજી જુનાગઢ મા અમે કાયજોયુજનથી
@parmaryash9163
@parmaryash9163 2 года назад
Mahadev har ❤️
@foodyhusen7137
@foodyhusen7137 2 года назад
Ghanu badhu che Nawab sahab na junagath ma
@Aadilhassanvlogs
@Aadilhassanvlogs 2 года назад
Afsos nawab saheb j nathi,
@mahendraunadkat8428
@mahendraunadkat8428 2 года назад
Nice video 👍
@chandpamahesh4928
@chandpamahesh4928 2 года назад
Good
@hvkmemories5345
@hvkmemories5345 2 года назад
i wish k ame tmne mali shakya hot...big fan of your voice
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Thank you આટલું માન આપવા માટે. હું મારા દીકરા સાથે આવ્યો હતો અને આજે પણ એક વિડિઓ બનાવ્યો છે. Posible હશે તો એક બે દિવસ માં આવી જશે વીડિયો.
@SHUBHGAMING-vh4td
@SHUBHGAMING-vh4td 2 года назад
Jay gurudev
@mukeshjivani5007
@mukeshjivani5007 2 года назад
Mast
@ashishchocha8429
@ashishchocha8429 2 года назад
👌👌👌👌👌👌
@sarfarajashrafi8719
@sarfarajashrafi8719 2 года назад
Masaallah
@PoonamslifestyleUSA7
@PoonamslifestyleUSA7 2 года назад
👍 nice🙏
@Jatin7Das
@Jatin7Das 2 года назад
આ તો માત્ર 30%બચેલું collection જ છે. આ ના થી પણ ખુબજ antic collection સગેવગે થઈ ગયું છે. Navab તેના શાસન કલ માં ભારત ના બીજા નંબર ના richest person hata.
@gajananpanvisanvel3703
@gajananpanvisanvel3703 2 года назад
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કારણ કે એક રાજા( રજવાડા) પાસે એટલુ જ હથીયાર હોય તે શક્ય નથી જેટલુ બચેલુ છે તેનુ મ્યુઝિયમ બનાવી દીઘુ છે I proud of કાઠિયાવાડી
@maxpayne3033
@maxpayne3033 2 года назад
વખત વખત ના ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ આવતા ગયા અને પોતાની જાત ને ગિફ્ટ આપતા ગયા એવું કહેવાય છે કે નવાબ ના વખત માં એના મહેલ માં પાણી ના નળ પણ સોના ના હતા અને નાહવા ના ટબ પણ સોના ના હતા એ બધું સગેવગે થઈ ગયું આ તો માત્ર 10 ટકા જ બચેલું છે જેની નોંધણી થઈ ગઈ હતી અને ક્યાંય સગેવગે થાય એમ નહતું
@Jatin7Das
@Jatin7Das 2 года назад
@maheshbhatt , આ નવાબની તો વાત થાય એટલી ઓછી છે.
@maxpayne3033
@maxpayne3033 2 года назад
@@Jatin7Das જૂનાગઢ ના રજવાડું હૈદરાબાદ પછી મોટું રાજ્ય હતું ત્યારના સમય માં નવાબે કરોડો રૂપિયા કુતરા કુતરી ના લગન માં લૂંટાવ્યા ના દાખલા છે પણ અત્યાર ના આ આધુનિક રાજકીય લૂંટારાઓ થી એમની ધરોહર સંપત્તિ બચી ના શકી સારો દાખલો છે રંગમહેલ નો એક આધુનિક સેવન સ્ટાર હોટેલ બની શકત એવું બિલ્ડીંગ કે જેનું માળખું માત્ર સિસમ ના લાકડા નું અને બારી ના કાંચ બેલજીયામ કાચ ના બનેલ હતા તેને જુના કાંડો ની ફાઈલો સગેવગે કરવા માટે ત્યાં ના લોકલ રાજકારણીઓ દ્વારા સળગાવી દેવાયા એ આપાણી કમનસીબી નહીં તો બીજું શું? હજુ જેમ જેમ ઊંડા ઉતારીએ તેમ ખ્યાલ આવે કે આપણે આવા લોકો ને કારણે શુ શુ ગુમાવ્યું છે?
@hvkmemories5345
@hvkmemories5345 2 года назад
@@gajananpanvisanvel3703 bhai tme have suvichar kem nathi aapta darshak na vlog ma?tmara suvichar bov sara hoi chhe
@kalabhai8951
@kalabhai8951 2 года назад
👌
@himanshuvaghera6347
@himanshuvaghera6347 2 года назад
Junagadh ma kya aavel chhe
@rajivsharma2538
@rajivsharma2538 2 года назад
Junagadh ma navabo hata aa darbar hall museum eno chhe
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Ha
@karenaratilalkarenaratilal4868
@karenaratilalkarenaratilal4868 2 года назад
Mahadew mahadew🙏
@kantilalvadoliya4531
@kantilalvadoliya4531 2 года назад
Aaraja no privar kya chhe
@AshokKubavat799
@AshokKubavat799 2 года назад
ભાઇ આમાથી અડધી વસ્તુઓ ગાયબ થયેલું લાગે છે
@yogeshbhuva
@yogeshbhuva 2 года назад
હા સાચી વાત છે ઘણી બધી વસ્તુ ઓછી છે મોટી મોટી બંદૂક હતી તે નથી પછી રાજા નું આખું બખ્તર હતું તે પણ નથી
@nileshhhodar111
@nileshhhodar111 Год назад
મિલન ભાઈ મારી કોમેન્ટ બાકી રહી ગય હતી😊
@MilanDanidhariya
@MilanDanidhariya Год назад
Thank You 😊
@alpamadhav7345
@alpamadhav7345 2 года назад
Nice video but plz use 🎤
@mohammedzaheeruddin647
@mohammedzaheeruddin647 2 года назад
Very valuable video. Had it been in English or Hindi it would have been far better and might have reached millions. You are requested to upload in English and Hindi separately. With lots of love and respect from Hyderabad
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Thank You for the valuable feedback and appreciate my work.
@meruparmar4243
@meruparmar4243 Год назад
He was mother fucker islamic terrorist of india sala mulla atankwadi tha navab
@solankidhruv1421
@solankidhruv1421 2 года назад
Har Har mahadev Sir If you sir come to gondal then infrom me plz sir
@jignakavaiya1446
@jignakavaiya1446 2 года назад
Har har Mahadev
@ahirdinesh9042
@ahirdinesh9042 2 года назад
Nice
@kokilashah8761
@kokilashah8761 2 года назад
See
@revanasiddayyahiremath892
@revanasiddayyahiremath892 2 года назад
Very beautiful video.. lots of love from Karnataka....
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Thank You brother 😊
@Seaweeds79
@Seaweeds79 2 года назад
Photo to this video 📷📸📸📸📸
@dhanjirabadiya7594
@dhanjirabadiya7594 2 года назад
@@MilanDanidhariya l
@dhanjirabadiya7594
@dhanjirabadiya7594 2 года назад
@@MilanDanidhariya P
@dhanjirabadiya7594
@dhanjirabadiya7594 2 года назад
@@Seaweeds79 m
@dipeshpalawingchunkungfu3688
@dipeshpalawingchunkungfu3688 2 года назад
Hi bro.. ama oli 8 10 foot lambi banduk nathi rakhi je me divan chowk ma musiam ma joi hti
@pareshrafaliya2761
@pareshrafaliya2761 2 года назад
જુનાગઢ રા નવઘણ નું છે
@ramanbbaichauhan5202
@ramanbbaichauhan5202 Год назад
🙏🙏🙏🙏🕉🙏🌹
@hemantrijhwani327
@hemantrijhwani327 2 года назад
MUJIAYM KARTA TAME VADHARE DIKHAV CHO
@valabhbhaigohil9611
@valabhbhaigohil9611 2 года назад
હરહર મહાદેવ જય મહાદેવ હર
@alkavaghelavlog2985
@alkavaghelavlog2985 2 года назад
મિલન ભાઈ તમારે ત્યાં જૂનાગઢ જિલ્લામાં કાળી ચણોઠી ની માળા મળી રેય ક્યાંક મળતી હોઈ તો કહેજો ને ભાઈ
@ShivaayConstruction
@ShivaayConstruction 2 года назад
Milanbhai, where are you from?
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
જૂનાગઢ
@rocksha8239
@rocksha8239 2 года назад
when photos navab ...not so.
@ygaming9770
@ygaming9770 2 года назад
Bhai e mahel j che..
@gopaljadav997
@gopaljadav997 2 года назад
Upar kot no vlog kyare aav se have sir
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
ઉપરકોટ નું કામ ચાલુ છે રીનોવેશન નું એટલે હજી વાર લાગશે.
@bhagubhaivlog7214
@bhagubhaivlog7214 2 года назад
Junaghadh to navghan no chhe
@kishanbhaisadhu5816
@kishanbhaisadhu5816 2 года назад
આવી જાણકારી લોકો ને આપવી જોઈએ
@kashmiralathiya5768
@kashmiralathiya5768 2 года назад
Kya avel chhe a mahel junagadh ma?
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Video ma address aapel chhe
@kashmiralathiya5768
@kashmiralathiya5768 2 года назад
Thank you and tame 10th ma junagadh ma hata
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
Ha hu junagadh thi j chhu 10th Manas Vidhyalaya
@kashmiralathiya5768
@kashmiralathiya5768 2 года назад
Hu Tamara teacher
@hvkmemories5345
@hvkmemories5345 2 года назад
@@kashmiralathiya5768 vah ben
@mahendrabhaipatel53
@mahendrabhaipatel53 2 года назад
Title ma Navab no Royal parivar kahe chhe te bilkul khotu chhe . Akrantao no koi parivar Royal n hoi shake , ane e pan desh swatantra thaya pachhi pan ? gulami mansikta ma thi kyare bahar aavishu?
@sumitbutiya8214
@sumitbutiya8214 2 года назад
એક વિડીયો ઉપરકોટ કિલા ઉપર.
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
ઉપરકોટ કિલ્લા માં કામ ચાલુ છે એટલે હમણાં બંધ છે
@hvkmemories5345
@hvkmemories5345 2 года назад
milan bhai tme 22 may a amne sakkar bage mlya hata
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
કેમ છો
@hvkmemories5345
@hvkmemories5345 2 года назад
@@MilanDanidhariya bas maja ma...tmne joya pan traffic etli hati k ame niche utari na shakya...i am big fan of you...your voice and smile is awesome...tme amari gadi pase thi j pasar thaya but jya sudhi ma hu olakhu tya sudhi ma tme nikli gya...but thank you so much...tmara videos na karne amne ghani help mali
@MilanDanidhariya
@MilanDanidhariya 2 года назад
તમારી પાસે Swift હતી કદાચ મને એવું થયું કે કદચ સબસ્ક્રિબર જ હશે.
@hvkmemories5345
@hvkmemories5345 2 года назад
@@MilanDanidhariya yes right...thank you milan bhai...i am really big fan of you
@parulleuva3088
@parulleuva3088 2 года назад
આ બધા *બાબી*માં પરવીન બાબી ના બાપા કયા????????😀😀
@RameshPatel-ej6ni
@RameshPatel-ej6ni 2 года назад
Aa mahel navbana bapno nohto ra parivaer no che
@jogendrasinh_888
@jogendrasinh_888 Год назад
100% bhai
@SanjayRaval-ch9kt
@SanjayRaval-ch9kt 2 года назад
Navbona gungn banbhkari Hindu sanskrutinu gankaro
@ajlanlravi7254
@ajlanlravi7254 Год назад
Oye sotrso ni sol mo mo ma le
@kansagraamit3779
@kansagraamit3779 2 года назад
👌
Далее
RENT SKINS in Standoff 2? #standoff #rental #skins
00:34