Тёмный

જેઠાલાલ નાં મનપસંદ ફાફડા એક વાટકા લોટ માંથી થાળી ભરીને દસ જ મિનિટમાં તૈયાર 

Foodideas
Подписаться 1,2 тыс.
Просмотров 2,8 тыс.
50% 1

#gujrati_kitchen #treditional #ગુજરાતી
જેઠાલાલ નાં મનપસંદ ફાફડા એક વાટકા લોટ માંથી થાળી ભરીને દસ જ મિનિટમાં તૈયાર#gujrati #farsan #food
ફાફડા આ રીતે બનાવી જોવો પહેલીવાર માં જ પરફેક્ટ બનશે..
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છે
આજે ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું
આ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જે વા થા ય છે
ગુજરાતી ફાફડા પપૈયા નો સંભારો કે મરચા અથવા જલેબી સાથે ખાય છે...
જલેબી ની રેસિપી જોવા માટે અહીં ક્લીક કરો...
• • Video
ફાફડા (Fafda Recipe In Gujarati
ઘટકો
સમય: અડધો કલાક
૪ વ્યક્તિ માટે
૧૫૦ ગ્રામ ચણાનો લોટ
પા ચમચી પાપડખાર
મીઠું સ્વાદ મુજબ
૪ મોટી ચમચી તેલ
ચપટી અજમો
ચપટી હિંગ
પાણી જરૂર મુજબ
તળવા માટે તેલ
રાંધવાની સૂચનાઓ
1
એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો. પછી તેમાં પાપડખાર, મીઠું, અજમો,તેલ અને પાણી જરૂર મુજબ નાખીને ફાફડા નો લોટ બાંધવો. પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.અને પછી એકસરખા લુવા કરી લો.
2
ત્યાર પછી રોટલી વણવાની આદની કે લાકડાના પાટલા ઉપર ૧ લુઓ ને મૂકીને હાથમાં હથેળીની મદદથી ઘસવું આંગળીઓથી ઘસું નહીં પ્રેક્ટિસ કરવા થી ફાવટ આવી જશે અને ચપ્પુની મદદથી વણેલા ફાફડા ને સરળતાથી લઇ શકાય છે ત્યાર પછી તળવા માટે નોન સ્ટીક પેન જે પહોળી અને છી છ રી આવે છે તે મૂકવી અને ફાફડા ચપ્પાની મદદથી ઉખાડી તરત જ તેલમાં મુકવા તેલ વધારે પડતું ગરમ થવા દેવું નહીં મીડીયમ ગેસ રાખવો આ રીતે બીજો ફાફડો ઘસી ત્યાં સુધી પહેલા ફાફડા ને થવા દેવું અને પેલા ફાફડાની ગોળ ફેરવી અને બીજા ફાફડા ને મુકો આ રીતે બધા ફાફડા તળી લો
your quires:
ફાફડા
ફાફડા રીત
ફાફડા બનાવવાની રેસિપી
ફાફડા ગુજરાતી ફરસાણ
ફાફડા ગાંઠીયા
સવારના ફાફડા
જેઠાલાલ નાં ફાફડા
નાયલોન ફાફડા
ફાફડા કઈ રીતે બનાવા
ફાફડા બનાવવાની રીત
ફાફડા બનાવાની રીત
ફાફડા બનાવવા ની રીત
ફાફડા ની કઢી બનાવવાની રીત
ફાફડા જલેબી બનાવવાની રીત
જલેબી ફાફડા બનાવવાની રીત
ફાફડા
ડાકોર ના ગોટા બનાવવાની રીત
ફાફડા ગાંઠીયા બનાવવાની સરળ રીત
વાનવા બનાવવાની રીત
ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા ની રીત
ફાફડાની રીત
જલેબી બનાવવાની રીત
ફાફડા બનાવવાની રેસિપી
ફાફડાની ચટણી
ફાફડા ગાંઠીયા બનાવવાની ગુજરાતીમાં રીત
ફરસાણની દુકાન જેવા પરફેક્ટ ફાફડા ઘરે બનાવવાની રીત
ફાફડા બનાવવાની રીત ગુજરાતીમાં
ફાફડા ગાંઠીયા બનાવવાની રેસિપી
#‪@Foodideas207‬ #fafda #indianfood #snacks #gujarat #ahmedabad #gujju #vadodara #foodtalkindia #mumbaifoodie #gujarati #zomato #navratri #indianfestival #
#food#fafda #india #delicious #sweet #bhfyp #breakfast #homemade #foodstagram #foodphotography #foodgasm #foodblogger #foodlover #tasty #mumbai #foodies #sweets #raw #foodgram #sweettooth #streetfood #indianfood
#gujrati
#cooking
#farsan
#faran recipe
#gathiya
#tmkoc
#jethalal
#gujrati vangi
#gujrati food
#gujratifamous
#gujrati street food
#viral
#trending
#new

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@Bhavika_Vegetarian_Recipes
@Bhavika_Vegetarian_Recipes 3 месяца назад
I have subscribed to your channel. Thanks for the recipe
@Foodideas207
@Foodideas207 3 месяца назад
Thank you too
Далее
skibidi toilet multiverse 042
20:57
Просмотров 4,7 млн
skibidi toilet multiverse 042
20:57
Просмотров 4,7 млн