માતા સરસ્વતી ની પરમ કૃપાના વારસદાર પ.પૂ. ગુરૂદેવની અમૃત સમાન વાણી ❤ ના તારો ને ઝંકૃત કરી દે છે... પ્રભુ! આપનો દિવ્ય નાદ અને એક એક કર્મોના આટલા સુંદર ખુલાસા સરળ અને તરત જ ❤ માં ફીટ બેસી જાય એવી સમજાવાની ટ્રીક.... ખૂબજ સુંદર સુંદર સુંદર સુંદર સુંદર ફરી ફરી ને ફરી આપશ્રીના પાદ પદ્મો માં 🙏🙏🙏🙏વંદના