Тёмный

જોંગાની ઉધારી ભારે પડી l Jongani udhari Viniya ne bhare padi l vinod ane jonga na car parnk 

Mamu Banavyo - Gujarati Prank call
Подписаться 326 тыс.
Просмотров 344 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 503   
@The_Haribhai
@The_Haribhai Год назад
હવે એક વિડિયો એવી બનાવો પેસેન્જર ને ચા પાણી નું કય બેસાડી દેવા નું પછી છેક સુધી 10 15 જગ્યા એ ચા પીવા નિ 😅😅😅
@pratikdhorajiya2787
@pratikdhorajiya2787 11 месяцев назад
આ આઈડીયા સારો છે
@vishnuthakor3707
@vishnuthakor3707 11 месяцев назад
સાચી વાત છે
@MAYANK_GJ10_VLOG
@MAYANK_GJ10_VLOG 11 месяцев назад
Banavo
@nareshchaudhary6992
@nareshchaudhary6992 11 месяцев назад
જોરદાર આઈડિયા છે પણ વિડિયો ઉતારવામાં તકલીફ રે
@radhesyambapu4585
@radhesyambapu4585 9 месяцев назад
😂😂😂😂😂
@umeshkhasatiyakhasatiya3505
@umeshkhasatiyakhasatiya3505 4 часа назад
વેન ગોપાલા અયર વારો વિડિયો બનાવો
@sanjayparmar1822
@sanjayparmar1822 Год назад
આ મારો ફ્રેન્ડ છે ખૂબ મજા કરાવી હો
@jaymajithiya3145
@jaymajithiya3145 11 месяцев назад
Gajab nu natak 😂😂 jongabhai ni acting mind blowing super se bhi uper 😂😊
@gopalsindhav1551
@gopalsindhav1551 11 месяцев назад
વાહ વિનોદ ભાઈ બાકિ જોંગા નિ એકટીંગ જોરદાર છે
@vorapiyush6965
@vorapiyush6965 Год назад
વા ફુલ મોજ પડી વિડીયો જોઈને ખૂબ સરસ અેકટીંગ કરી વિનોદ ભાઈ
@NurudinSamnani
@NurudinSamnani 8 месяцев назад
વિનુ ભાઈ ગોંગા ભાઈ મોજ પડી ગઈ આ વીડિયો જોઇને મોજ મોજ
@Gopal.Jethwa2222
@Gopal.Jethwa2222 5 месяцев назад
ખાલી ગાડીમાં લીફ્ટ આપી તમે વીસ મીનીટ સુધીમાં જેવુ અને જરાપણ બોરના લાગવુ ગજબનો વિડીયો ❤❤❤❤❤❤
@gujjuloveguru2785
@gujjuloveguru2785 11 месяцев назад
આ વખતે જોરદાર રહ્યુ😅😅😅😅
@VinuBhil-vlog
@VinuBhil-vlog 2 месяца назад
જય માતાજી ભાઇ
@vasantbhanushali1877
@vasantbhanushali1877 Год назад
❤❤❤OHO Ho Ho Zordar zakas kai No Gte mota 🇳🇵🕉️❤👄🤠☘️🦓🧡🌹🙏💙🔱🤟👍🚩💕▶️💯🕳️🆕🦚❣️🧿
@diwanrasid7684
@diwanrasid7684 4 месяца назад
Kub maja Ave che Tamara video jova ma akha divas no thak utri jay che
@krunalsoni270
@krunalsoni270 11 месяцев назад
Massage saro aapyo che vinod Bhai aa vakhte...khub saras 👌👌👌
@VipulPatel-ts9iy
@VipulPatel-ts9iy 4 месяца назад
Vah jonga vah. Jordar actings
@niteshthakor8177
@niteshthakor8177 Год назад
પણ મારે તારી ગાડીમાં જ નથી બેસવું,સો વાતની એક વાત 😂😂😂
@anilshah7411
@anilshah7411 Год назад
Nice video બનાવટી બંદૂક થી લૂંટ નો વીડીયો બનાવો
@rohitgangadiya6359
@rohitgangadiya6359 Год назад
Saap varo video badha thi mast chhe. .tema tme kyay pn koi ne touch karya vagar prank karyu ❤❤❤❤❤❤❤
@mehuljadav8096
@mehuljadav8096 Год назад
🎈🎈1 No. Ni acting Vindobhai and Arujunbhai 🎉👌👌👌
@rajeshgosai6304
@rajeshgosai6304 Год назад
શરૂઆત નું મ્યુઝિક સારું લાગે છે 👍
@rohitgangadiya6359
@rohitgangadiya6359 Год назад
Mast mast Vinodbhai hmmmmm touch karya vagar prank karyu mast. .❤❤❤❤❤❤
@mashribhaiodedara2624
@mashribhaiodedara2624 Год назад
વાહ મજા આવી ગઇ 1 2 3 સ્ટોપ 👌
@2869chetan
@2869chetan Год назад
Mast topic. Nice new concept. Gajab maja karavi.
@rohitgangadiya6359
@rohitgangadiya6359 Год назад
Jyare tame mara hath ma avi gya tyare tamaru prank pn paaku j chhe👍👍👍👍
@The_momentum_trader.92
@The_momentum_trader.92 5 месяцев назад
આ ભાઇ તો super carry હાકે છે sapar veraval ma
@niharmhirani
@niharmhirani Год назад
Ek suggestion che. Passenger ne Khabar pade ke masti kartata e pachinu thodu vadhare batavo ke pachi passenger sathe tamare banne ne ketli saras dosti thay jaay che. Thanks!
@MamuFameRJvinod
@MamuFameRJvinod Год назад
Ha bha
@Hitesh-gq1ov
@Hitesh-gq1ov 9 месяцев назад
મારે તારી આ લપમાં પડવાનું થાતું નથી. જોરદાર બોલે છે ભાઈ
@maheshchauhan2962
@maheshchauhan2962 11 месяцев назад
Jordar saheb bov j maja aavi gai tame tamara chenal na madhyam thi loko ne tenshan vali life ma moj karavo savo..😊😊 Many thanks :vinod bhai also arjunbhai
@hareshvadher1344
@hareshvadher1344 11 месяцев назад
જોંગાં મેરા સુપર સ્ટાર વિનોદ ભાઇ મેગા સ્ટાર
@MamuFameRJvinod
@MamuFameRJvinod 11 месяцев назад
Thank u bhai
@whitehathacker1
@whitehathacker1 7 месяцев назад
જોંગો વધારે સ્ટાર છે
@rajajadeja2423
@rajajadeja2423 Год назад
ધ્રોલ નથી, પણ માની લીધું 😂 રીપેરીંગમાં પચાસ હજાર થશે.😂😂😂😂 તમે મને ઓળખતાં નથી..😂😂😂😂 બેસ્ટ..બેસ્ટ.. બેસ્ટ વિનોદભાઇ, અર્જુનભાઇ 😂😂😂😂👍👍👍👌👏👏👏
@__Bhargav__3012
@__Bhargav__3012 Год назад
Vinod bhai Tame last ma Gift aapo cho tema su hoi che?? Please answer me.............................🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@vivekbhatt1642
@vivekbhatt1642 11 месяцев назад
Wah wah vinod bhai majja aavi gai ho baki bovvv
@SolankiBharat-xy2zu
@SolankiBharat-xy2zu 20 дней назад
Best vinod bhai
@atulthakkar6858
@atulthakkar6858 11 месяцев назад
Wah Vinod Bhai 123 stop 😂 mast😊 Bhai ni style saras che
@yograjacharya6314
@yograjacharya6314 11 месяцев назад
તમારા વીડિયોની રાહ હોય છે..મજા આવી ગઈ
@gopalsindhav1551
@gopalsindhav1551 11 месяцев назад
123 Stop vinodbhi ley....jordar😂😂😂😂
@imranraja2045
@imranraja2045 10 месяцев назад
Vinod bhai hu tamar badha perk video juvo su bahu maja ave
@miteshbharwad5973
@miteshbharwad5973 Год назад
મારે થોડું કામ છે ઘરે કામ છે +મ્યુઝિક 1નંબર 👍
@kiranbhaiprajapati4810
@kiranbhaiprajapati4810 5 месяцев назад
1 2 3 સ્ટોપ આ મસ્ત છે
@nayanchitroda9821
@nayanchitroda9821 11 месяцев назад
Must Bov maja pade che bhai 8 divas ma 1 k j video moklo cho jovo bhai 2 thi 3 divas ma upload karo thai em hoi to video joi ne tention halvu thai jay che moj padi jay che
@belimfayazkhan2349
@belimfayazkhan2349 Год назад
Varsad ni jem rah joye che aap na video ni vinod Bhai 👍😀
@mahendrasinhzala120
@mahendrasinhzala120 11 месяцев назад
વિનોદભાઈ તમે ને અર્જુને મોજ લાવી દીધી હવે એક વખત સ્મગલીન (દાણચોરી)નો વિડિયો બનાવો
@jagdishmakwana2732
@jagdishmakwana2732 Год назад
1-2-3 🛑 STOP 😂😂😂 Moj aavi gay ho....
@pareshjadav4841
@pareshjadav4841 11 месяцев назад
Nileshbhai ne divas na sapnu apiyu k mare to ghare meman betha 6e.. Mare ahiya j utarvu 6e..bau comedy ho bhai
@hansabenrathod9711
@hansabenrathod9711 11 месяцев назад
જોંગા ? ભાઈ ? ખરેખર સરસ એકટિંગ કરી.ધૈવતભાઈ રાઠોડ-ભાવનગર
@minaxiraval7200
@minaxiraval7200 11 месяцев назад
1.2.3. stop 😂😂 Aa bhai ne Aecting no કીડો che kharo 😂 👍👌👌👌
@ChiragHingu-j2h
@ChiragHingu-j2h Год назад
Hotel par cha pani pita jajo 😄🤣 Very Nice Vinod Bhai & Jogeswar
@ghayal_shayal_123
@ghayal_shayal_123 Год назад
50, હજાર રિપેરિંગ માં દેવાપડશે હો 😂😀😅મોજ પડી ગઇ હો 🙏🙏🙏 વિનોદ ભાઈ જોગા ભાઈ
@nitashukla2210
@nitashukla2210 4 месяца назад
Badhi prank ma passrnger no special dialogue "TU GAADI UBHI RAKH"😂😂😂😂😂
@maulikrathod5183
@maulikrathod5183 Год назад
Viniya recape na naikh video ma saspence rakh maja Aave
@TheNext_Level_Man
@TheNext_Level_Man Год назад
ભૂત પ્રેત તાંત્રિક ના મામુ બનાવો ને પ્લીઝ વિનોદ ભાઈ 😢
@nimishamankad8184
@nimishamankad8184 11 месяцев назад
Hasi hasi ne pet dukhi gayu🤣🤣😂😂
@arunsinh.m.solankiarunsinh1729
@arunsinh.m.solankiarunsinh1729 5 месяцев назад
😄 જોતા પહેલા હસવાનું ચાલુ થય જાય છે ભાઈ સુપર 😄
@bkfilmsgariyadhar7920
@bkfilmsgariyadhar7920 Год назад
સુપર વિડિયો ભાઈ મજા આવી ગઈ
@SunilParmar-gd8hp
@SunilParmar-gd8hp Год назад
Lovely actings jonga.... 😃😃😃😃
@rajajadeja2423
@rajajadeja2423 Год назад
ભાઇ, બહું જ રાહ જોવડાવી.. નવરાત્રીનાં રાસને કારણે. ગયા શનિવારે રાહ જોઇ. રવિવારે જોયું.. પણ આજે 😂😂😂👌👌👏👏👍🙏❤️🌹
@barotpragnesh1756
@barotpragnesh1756 11 месяцев назад
Gajjab😅😅😂😂gadi ubhi rakh mara Bhai
@karangoradiya9610
@karangoradiya9610 5 месяцев назад
ખુબ સરસ 👌👌કોરોના પોઝિટિવ ઉપર બનાવો
@T.Meldivada6419
@T.Meldivada6419 Год назад
પિસ્તોલ વાળો વીડિયો. બનાવો prank
@YakubSarvadi-qi7vt
@YakubSarvadi-qi7vt 11 месяцев назад
E daylog mast che tamare kay devat ne hu kak sari eating kart 🤣😁😁😁
@rakshitbhatt3154
@rakshitbhatt3154 9 месяцев назад
Band Bajavi Didhi Yar hahaha 😅🤣😁😁👍
@rakeshkumarshukla9681
@rakeshkumarshukla9681 4 месяца назад
કોઈ એવો વિડિયો મૂકો જેમાં પેસેન્જર ને ખબર જ હોય કે તમે પ્રેંક કરો છો એને તમારું મામુ બની જાય તો કાઇક અલગ જ મજા આવે
@Kalpesh_Solanki1111
@Kalpesh_Solanki1111 11 месяцев назад
Rajkot ની બાજુ માં લોધિડા ગામ નિલેશ ભાઈ સોલંકી
@raghuveerthakor5571
@raghuveerthakor5571 Год назад
અર્જુનભાઈ તમે જે મહેનત કરો છો ને એમાં લોકોનું પણ હિત છે
@DNkiduniya
@DNkiduniya Год назад
ખુબ સરસ મેસેજ સાથે કોમેડી મઝા આવી ગઈ......😅
@jigneshsurela5661
@jigneshsurela5661 Год назад
Wah vinod bhai ne arjun bhai ni moj
@monstergaming1253
@monstergaming1253 Год назад
Rajkot ma aavo Bhaktinagar circle baju jonga bhai ne lai ne
@JaydipJaydip-y8h
@JaydipJaydip-y8h 3 месяца назад
વન ટુ થ્રી સ્ટોપ 😂
@anirudhbhaidave7662
@anirudhbhaidave7662 Год назад
આજનો વિડીયો જબરદસ્ત
@RameshSondagar-vz8om
@RameshSondagar-vz8om Год назад
😂😂😂👌👌અર્જુનભાઈ સુપર્બ કોમેડી
@rajuchudasama1765
@rajuchudasama1765 Год назад
Super vinod Bhai Arjun Bhai
@navnitpatel1222
@navnitpatel1222 9 месяцев назад
ખૂન સરસ કોમેડી વિડિયો 👍👍👍👍👍
@prahladgohel7508
@prahladgohel7508 Год назад
Very good acting Jongabhai👌
@theminnieevibes
@theminnieevibes 11 месяцев назад
Amdavad bajuu prabk shoot karo ne maja aavse Amdavad to Mehsana Highway 🛣️
@Rana97250
@Rana97250 11 месяцев назад
Vinod bhai khare khar bau zordar lagiyo aa prank khub hasvu aayu😂
@christianvelent1254
@christianvelent1254 Год назад
Bhai kharekhar majapadi gai jordar
@junagadhlocalnews9467
@junagadhlocalnews9467 Год назад
દર વખતે વિડીયો પૂરો થયા પછી ની ભાઈ સાથે જે વાતો થાય એ બતાવો તો વધુ મજા આવે એ પછીની ખુશાલી જોવાનો અનેરો આનંદ હોય છે
@samatgadhavi6877
@samatgadhavi6877 Год назад
બોવ રાહ. જોવડાવી વીનૂ ભાઈ
@deshicomedy7818
@deshicomedy7818 Год назад
ભાઈ જોરદાર એક્ટિંગ છે
@chiragnakum4269
@chiragnakum4269 Год назад
વિનોદ ગયો તેલ લેવા આજે સાચેજ ગયો
@__shiv__9999
@__shiv__9999 8 месяцев назад
Bhai ek video gun Laine bnavo gun thi daravvana avo
@gaharafik-nu5mq
@gaharafik-nu5mq Год назад
અમારી સાઈડ આહો વીનોદ ભાઈ અમારા ગામની કેન્ડી પ્રખ્યાત છે તો અહો ખાયે જોગા ભાઈ ને પણ ખવડાવીયે 🎉🎉
@MamuFameRJvinod
@MamuFameRJvinod Год назад
Kya bhai
@gaharafik-nu5mq
@gaharafik-nu5mq Год назад
અમરેલી જિલ્લા તાલુકા રાજુલા ને ડુંગર છે મારુ ભાઈ
@sumandokkad6295
@sumandokkad6295 Год назад
Dungar aavo Maja aavshe
@mitenlabadiya6962
@mitenlabadiya6962 3 месяца назад
Vinod bhai tamari gadi lock karva ni styl joy ne maja aavi jay che 😂😂😂😅😅
@MamuFameRJvinod
@MamuFameRJvinod 3 месяца назад
Hahahhaha
@ashikmultani887
@ashikmultani887 10 месяцев назад
Ek video banavo chasma ghare bhulay gya Kai dekhatu nathi
@pareshvaja9559
@pareshvaja9559 Год назад
વાહ ભાઈ વાહ ખુબ સરસ
@haqadrri2673
@haqadrri2673 Год назад
जोंगाभाई नी एक्टिंग 1 नंबर
@jayhindarmyboy9356
@jayhindarmyboy9356 8 месяцев назад
Have Akvar airgan no vidiyo banavo
@Bavaliyaketan7769
@Bavaliyaketan7769 11 месяцев назад
જય માતાજી 🙏 વિનોદ ભાઈ ❣️ અર્જુન ભાઈ (જોગા ભાઈ)❣️ એક દિવસ મોડું થઈ ગયું 😊
@DipakMuspara
@DipakMuspara Год назад
7:12 1 2 3 Stop 😂😂😂😂😂😂😂😂😂😂
@sohaibmisba4554
@sohaibmisba4554 Год назад
વિનોદ ભાઈ ઓલા સાંપ નું લિયો ને એક વખત..સાંપ પાર્ટ 2 લઈ ને આવો પ્લીઝ...
@udaykhetia9443
@udaykhetia9443 11 месяцев назад
Vinod bhai kyrey tame adh vache prank bandh karyu che? Koi avi vyakti mali gayee hoy avo banav banyo hoy to sambhdavo maza avi jase. Supper pranks. Maza avi gayee. 😂😂😮😅🎉❤😊
@tannu8843
@tannu8843 11 месяцев назад
123 stop gadi ubhi rakho vinod bhai
@naynagajkandh9892
@naynagajkandh9892 3 месяца назад
Aa galu pakdi le che bapare😒😒😒tmne bnne ne bik n lage.. Baki moj padi gai ho😅😅
@rameshmodavdey4451
@rameshmodavdey4451 11 месяцев назад
ખરેખર મોજ આવી😅😅😅😅😅😅😂😂😂😂😂😂❤❤❤❤
@jaysang2137
@jaysang2137 Год назад
Best ek nabar che ho😂😂😂😂😂
@gopallahir1649
@gopallahir1649 11 месяцев назад
સરસ વિડીયો વા વિનોદ ભાઈ વા જોગા
@ayubbhai8250
@ayubbhai8250 11 месяцев назад
વાહ ભાઇ
@Iqbal4rock
@Iqbal4rock 11 месяцев назад
Starting ma j bhai ni faati ne hath ma aavi gai......Mehmaan aavi gya chhe ghare😂😂😂😂😂😂😂😂😂
@belimfayazkhan2349
@belimfayazkhan2349 Год назад
Junagadh thi mangrol nu mamu banavo ek var vinod bhai👍🙏
@HARSADTHALESA
@HARSADTHALESA 11 месяцев назад
Vinod Bhai tamari dadhi joyne Bhai bi gya se 😂😂😂
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 11 месяцев назад
Bhai gyy wah❤❤❤
@Degree-ck3ge
@Degree-ck3ge Год назад
Jongano Jamin kon padse ..?????😊😅😅😅😂😂😂😂
Далее
Наши дети захватили кухню!
00:59
Просмотров 307 тыс.